ફરાળી ચલુપા વીથ મેંગો સાલસા

Purvi Ramani
Purvi Ramani @purvi1

ફરાળી ચલુપા વીથ મેંગો સાલસા

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. પરાઠા
  2. ૧\૨ કપ મોરયો લોટ
  3. ૧|૨ કપ રાજગરા લોટ
  4. ૧|૨ ચમચી હળદર
  5. ૧ ચમચી ધાણા જીરું
  6. ૧ ચમચી લાલ મરચું
  7. મીઠુ જરુર મુજબ
  8. ૧ ચમચી તેલ
  9. બટાકા મિક્ષ
  10. ૨ નંગ બટાકા
  11. ૩-૪ ચમચી તેલ
  12. ૧|૨ ચમચી હળદર
  13. ૧ ચમચી ધાણા જીરું
  14. ૧ ચમચી લાલ મરચું
  15. મીઠુ જરુર મુજબ
  16. સાલસા
  17. ૧|૨ ટમેટુ
  18. ૧|૨ કાકડી
  19. ૧|૨ લીલું મરચું
  20. ૧|૨ કેરી
  21. કોથમીર
  22. ૧ ચમચી લીંબુનો રસ
  23. મીઠુ જરુર મુજબ
  24. લેટસ કાપેલી
  25. ચીઝ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પરાઠા- લોટ મા તેલ, મસાલા, મીઠું પ્રમાણસર નાખી લોટ બાંધો. પછી પરાઠા બનાવી તેલ મા શેકી લો.

  2. 2

    સાલસા- કાકડી, ટમેટા, કેરી, મરચું, કોથમીર ઝીણું કાપી લો. પછી તેમાં મીઠુ જરુર મુજબ નાંખો અને લીંબુનો રસ નાખી દો.

  3. 3

    બટાકા મિક્ષ- બટાકા ના નાના નાના ટુકડા કાપી લો. પછી કઢાઈ મા તેલ ગરમ થાય એટલે બટાકા નાખી, મસાલા અને મીઠુ જરુર મુજબ નાંખો અને ચડવા દો.

  4. 4

    પરાઠા લઈ તેમાં બટાકા મિક્ષ નુ લેયર કરી, સાલસા નુ લેયર કરી, લેટસ અને ચીઝ નાખી સવઁ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Purvi Ramani
Purvi Ramani @purvi1
પર

ટિપ્પણીઓ

Similar Recipes