મીની ગ્રીલ પીઝા (Mini Grill Pizza Recipe In Gujarati)

Bhavika Shrimankar @cook_8047200
મીની ગ્રીલ પીઝા (Mini Grill Pizza Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાડકા માં કાંદા કેપ્સિકમ મકાઈ ના દાણા પીઝા સૌસ પીઝા ચીઝ ઓરેગાનો ચીલી ફ્લેક્સ બધુ મિક્સ કરો
- 2
પીઝા ના રોટલા ને વચ્ચે થી કાપો અને બટર લગાવો
- 3
રેડી કરેલું શાકભાજી અને ચીઝ નું મિશ્રણ સ્ટુફ કરો
- 4
બંનેએ બાજુ બટર લગાવી ગ્રીલર માં ગ્રીલ કરો (મેં ગ્રીલ ટોટસ્ટર નો ઉપયોગ કર્યો છે)
- 5
ગરમ ગરમ કેચપ સાથે પીરસો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પીઝા(Pizza recipe in Gujarati)
#GA4#week12#mayonnaiseપીઝા એ દરેક ધરમા બનતી રેસીપી છે દરેક નાં ધર માં અલગ અલગ રીતે પીઝા બનાવવા માં આવે છે મેં માયોનીઝ તથા વેજીટેબલ્સ લઈ ને બનાવ્યા છે Sonal Shah -
ચીઝ બિસ્કિટ મીની પીઝા (Cheese Biscuit Mini Pizza Recipe In Gujar
#cookpadgujarati#Cookpadindia#JWC2 Sneha Patel -
-
-
-
મીની પીઝા(mini pizza in Gujarati)
#goldenapron3 મીની પીઝા નામ સાંભળતાજ નાના બાળકોના મોઠામાં પાણી આવી જાય.આ મીની પીઝા તમે બર્થડે પાર્ટી માં સ્ટાર્ટર કે સાઈડર તરીકે તરીકે રાખી શકો છો.ઝટપટ બની જતા પીઝા ખાવામાં પણ ખુબજ મઝા આવશે.વીક14 Sneha Shah -
-
-
મિની પીઝા (Mini Pizza Recipe In Gujarati)
પીઝા એ નાના મોટા સૌ ની પ્રિયા વાનગી છે..આમ તો પીઝા એ ઇટાલિયન વાનગી છે. પણ હવે દરેક ની પ્રિયા છે.. Daxita Shah -
-
-
-
કોનૅ પીઝા (Corn Pizza Recipe In Gujarati)
#ઈટાલીયનપીઝા નાં રોટલા થોડા દિવસ પહેલા જ બનાવી ને રાખ્યાં હતાં તો પીઝા બનાવવા ખુબ જ સરળ થઈ ગયા..બસ કેપ્સીકમ, ડુંગળી અને મકાઈ ના દાણા તૈયાર કરી લીધાં.. બહાર તો આ સમયે ખાવાં જવાનું શક્ય જ નથી.. તો બહાર જેવા જ પીઝા ઘરે ઓવન વિના જ બની જાય છે.. Sunita Vaghela -
-
-
-
-
-
-
-
-
મીની ટોસ્ટ પીઝા (mini toast pizza recipe in Gujarati)
#GA4#week23#toast#minitoastpizza Shivani Bhatt -
-
ચીઝી બન પીઝા (cheese bun pizza recipe in Gujarati)
#માઇઇબુક#સુપરશેફ3કોઈ પણ ટાઈમ ની ક્રેવિંગ ની ઇઝી, ચીઝી અને યમ્મી વાનગી. બાળકો ને પણ ખૂબ ભાવશે. અને મોનસૂન નો પણ આનંદ લઇ શકાશે. ખરેખર ડોમીનોઝ ના પીઝા ની યાદ અપાવશે આ વાનગી. એટલે જરૂર થી બનાવજો. Chandni Modi -
-
-
ચીઝી પીઝા કપ (Cheese pizza Cup recipe in gujarati)
#GA4#Week22# Pizzaપીઝા બધા ને ગમે છે અને બધા ના ઘરે બનતા હોય છે પીઝા સાભળતાં બાળકો ના મોઢા માં પાણી આવી જાય છે આ પીઝા કપ જલ્દી બની જાય છે Payal Sachanandani (payal's kitchen) -
મેગી પીઝા (Maggi Pizza Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી અને પીઝા બાળકોને ખૂબ ભાવે છે.એટલે બાળકોને ખાવાની મજા આવે એવા મેં ફટાફટ મેગી પીઝા બનાવ્યા છે.જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.તો મેગી પીઝા ની રેસીપી હું અહીં શેર કરુ છું. Dimple prajapati -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10710515
ટિપ્પણીઓ