પિઝ્ઝા સેન્ડવિચ

Radhika Nirav Trivedi
Radhika Nirav Trivedi @cook_15819773
Bharuch

#ફાસ્ટફૂડ
સેન્ડવીચ માં પિઝ્ઝા...ખૂબ જ મસ્ત લાગે છે

પિઝ્ઝા સેન્ડવિચ

#ફાસ્ટફૂડ
સેન્ડવીચ માં પિઝ્ઝા...ખૂબ જ મસ્ત લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦મિનીટ
૧વ્યક્તિ
  1. ૨નંગ બ્રેડ
  2. ૧નાની ડુંગળી સમારેલી
  3. ૧નાનું ટમેટું સમારેલું
  4. ૧નાનું કેપ્સીકમ સમારેલું
  5. ચપટી ઓરેગાનો
  6. ચપટી ચીલી ફ્લેક્સ
  7. મીઠું સ્વાદાનુસાર
  8. ૨ચમચી બટર
  9. ૧ ચમચી પિઝ્ઝા સોસ
  10. ૧ચમચી ટોમેટો સોસ
  11. ૧નંગ ચીઝ

રાંધવાની સૂચનાઓ

૧૦મિનીટ
  1. 1

    કડાઈ મા બટર લઈ ડુંગળી સમારેલી એડ કરી સાંતળવી, કેપ્સીકમ અને ટામેટા સમારેલા એડ કરી સાંતળવા, મીઠું સ્વાદાનુસાર, ઓરેગાનો ચીલી ફ્લેક્સ એડ કરવા. છેલ્લે ચીઝ એડ કરી મિક્સ કરી ગેસ બંધ કરવો

  2. 2

    હવે બ્રેડ લઈ એના પર પિઝ્ઝા સોસ અને ટોમેટો સોસ લગાવવો, બનાવેલા વેજિટેબલ મૂકી ચીઝ ઉપર થી છીણી લેવુ, બ્રેડ ની બીજી સ્લાઈસ ઉપર મૂકી ગ્રિલ પેન માં બટર મૂકી શેકી લેવું

  3. 3

    બટર મૂકી બન્ને બાજુ સરસ શેકી સર્વ કરવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Radhika Nirav Trivedi
Radhika Nirav Trivedi @cook_15819773
પર
Bharuch

ટિપ્પણીઓ

Similar Recipes