મિક્સ ભરેલું શાક

મિક્સ ભરેલું શાક
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મસાલો બનાવવા માટે મમરા નો ભૂકો,સિંગદાણાનો ભૂકો, ચણાનો લોટ, લાલ મરચાનો પાવડર, હળદર, ધાણાજીરું, ખાંડ, ગરમ મસાલો, કોથમરી અને તે બધું મિક્સ કરી મસાલો બનાવી લો.
- 2
હવે આ મસાલો ડુંગળી,બટેટા, મરચા, અને રીંગણાં માં ભરી દો. બે-ત્રણ ચમચી મસાલો રાખી દો હવે એક કડાઈમાં તેલ લઇ તેમાં હિંગનો વઘાર કરી ખમણેલા ટમેટાં નાખો. ટમેટા સોતરાય ગયા બાદ પહેલા બટેટા નાખી બટેટા થોડા ચડી જાય ત્યારબાદ બાકીના શાકભાજી નાખો. બે મિનીટ તેને સાતળો. ત્યારબાદ વધેલો મસાલો નાખી સાતળો. બાદ તેમાં પાણી નાખી. કડાઈ ઉપર થાળી મૂકી અને ઓજ માટે પાણી નાખો. ધીમા તાપે પંદર થી વીસ મિનિટ માટે ચડવા દો. પાણીની વધારે જરૂર લાગે તો ઓજ માં મૂકેલું ગરમ પાણી નાખો અને બીજું પાણી પાછું ઓજ માટે મૂકો.
- 3
તેલ છૂટું પડે અને શાક સરસ ચડી જય ત્યારબાદ ગેસ બંધ કરો. શાક ને કોથમરી થી ગાર્નિશિંગ કરો. અને શાકને બાજરીનો રોટલો, ગોળ-ધી અને હળદર સાથે સવॅ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રીંગણા બટાકા ને મરચાં નું ભરેલું શાક
#RB3: રીંગણા બટાકા ને મરચાં નું ભરેલું શાકઅમારા ઘરમાં બધાને ભરેલું શાક અથવા મસાલા ભીંડી લોટ વાળો સંભારો બધું બહુ જ ભાવે.તો મેં રીંગણા બટાકા ને મરચાં નું ભરેલું શાક બનાવ્યું. મારા હસબન્ડ ને બહુ જ ભાવે. Sonal Modha -
-
તીખા તમતમતા ભરેલા રીંગણા બટેટી નું શાક
#તીખીઆજે મેં તીખી તીખી વાનગી માં આપણા ભારતીય મસાલાનો ઉપયોગ કરી અને ભારતીય વાનગી _ ભરેલા રીંગણાં બટેટાનું શાક બનાવેલું છે Bansi Kotecha -
રીંગણા બટાકા નું ભરેલું શાક (Ringan Bataka Stuffed Shak Recipe In Gujarati)
રીંગણા બટાકા નું ભરેલું શાક અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે છે. તો આજે મેં ભરેલું શાક બનાવ્યું. Sonal Modha -
વરાળીયુ ભરેલું રીંગણા બટેટા નું શાક
#સુપરશેફ૧#પોસ્ટ ૩#માઇઇબુક#પોસ્ટ ૩૦ભરેલું રીંગણા બટેટા નું શાક,રોટલી,દાળ,ભાત,રસ,પાપડ,છાસ પરફેક્ટ અને સ્વાદિષ્ટ લંચ બીજું સુ જોઈએ... આજે તો બધા ને મોજ પડી ગઈ...😋 Dhara Soni -
વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)
જેને બાજરીનો રોટલો ભાવતું નહીં હોય તે પણ આ રોટલો હોંશે હોંશે ખાશે Shethjayshree Mahendra -
લીલી હળદરની ગુજરાતી કઢી
#સુપરશેફ1ખાટ્ટીમીઠ્ઠી કઢી એ ગુજરાતીઓની ખુબ જ પ્રચલીત વાનગી છે.. અને લગભગ બનતી જ હોય છે... એમાં જો લીલી હળદર અને લીલી આંબા હળદર જો ભળે તો... સ્વાદમાં મજા આવી જાય..સ્વાદ અને સ્વાસ્થ ની જુગલબંધી 😊 Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
રીંગણ નું ભરેલું શાક (Ringan Bharelu Shak Recipe In Gujarati)
ઠંડીની સીઝનમાં ભરેલા રીંગણા નુ શાક ખાવાની બહુ જ મજા પડી જાય છે રોટલા સાથે બહુ મસ્ત લાગે છે. Falguni Shah -
ભરેલા રીંગણા બટેટા નું શાક
#ઇબુક#Day15ભરેલા રીંગણા બટેટા નું શાક બનાવો એકદમ સરળ છે અને રોટલી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Mita Mer -
ડીંટીયા વાળા રીંગણા નુ શાક
#ટ્રેડીશનલહેલ્લો, મિત્રો આજે મેં ડીંટીયા વાળા રીંગણા નુ શાક બનાવ્યું છે .તેને આપણી ગુજરાતી ટ્રેડિશનલ ડીશ સાથે સર્વ કર્યું છે. જેમાં મેં ખીચડી, દૂધ-દહીં,રોટલો, પાપડ, ભરેલા મરચાં અને ટામેટાં સાથે સર્વ કર્યું છે. Falguni Nagadiya -
મિક્સ આથેલી હળદર
#APR : મિક્સ આથેલી હળદરહળદર ખાવી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો દરરોજ ના જમવાના માં આથેલી હળદર નો ઉપયોગ કરવો જોઈએ. Sonal Modha -
-
મિક્સ ભરેલું શાક
#શાકઆ શાકને મેં માઈક્રો વેવ માં બનાવ્યું છે. ઝડપથી બની જાય છે અને મસાલો તળિયે ચોંટી જવાનો ભય રહેતો નથી. Purvi Modi -
શિયાળુ શાક
શિયાળામાં લીલા રીંગણા, તુવેર , વાલોર ખૂબ જ સરસ આવે છે તો આજે હું શિયાળુ શાક લઈને આવી છું તેમાં મેં લાલ ટામેટું નાખી અને લાલ મસાલો કરીને બનાવ્યું છે લીલો મસાલો ભાવતો હોય તો લીલું ટમેટુ અને લીલો મસાલો કરીને પણ આ શાક બનાવી શકાય છે.#લીલી#ઇબુક૧#૮ Bansi Kotecha -
પાકા કેળાનું ભરેલું શાક
આજે #સ્ટફ્ડ કોન્ટેસ્ટનો અંતિમ દિવસ છે અને આજે આપણે બનાવીશું પાકા કેળાનું ભરેલું શાક જેમાં મેં સ્ટફિંગમાં લાલ મરચું, હળદર, ધાણાજીરું, મીઠું, આમચૂર પાવડર, વરિયાળી તથા તજ પાવડરનો ઉપયોગ કર્યો છે જેના લીધે આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
રિંગણ, મેથી અને તુવેરના દાણા નું શાક
#લીલી#ઇબુક૧#7ફ્રેન્ડ્સ, એકદમ દેશી શાક અને ગુણવત્તા માં ઉતમ એવું શિયાળામાં આવતા તાજા શાકભાજી માંથી બનતું હેલ્ધી અને ટેસ્ટી એવા આ શાક ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
રીંગણ બટેટા નું ભરેલું શાક
#ઇબુક૧#૨૫#રીગણ બટેટા નું બેશન મસાલા વાળુ ભરેલું શાક શિયાળામાં તો ખાસ બનાવીએ બહુજ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક આહાર છે mamtabhatt829@gmail.com Bhatt -
-
રસાદાર ભરેલા રવૈયા- બટેટા નું શાક
#ઇબુક૧#૩૯#સ્ટફડફ્રેન્ડસ, શિયાળામાં તીખું તમતમતું ભરેલા રીંગણ બટેટા ના શાક સાથે ગરમાગરમ બાજરી નો રોટલો ,રોટલી કે ભાખરી ને છાશ મારુ મનપસંદ ફૂડ છે. asharamparia -
બાજરી ની રાબ (Bajri Raab Recipe in Gujarati)
# MW1 બાજરી નીરાબ હિમોગ્લોબીન માટે ખૂબ સારી છે અજમાં તજ લવિંગ સુઠ હળદર ઠંડી સામે રક્ષણ આપે છે Nikita Karia -
-
-
પાકા ચીભડાનું શાક
#ઇબુક-૭આ આપણું ગામઠી મેનુ છે. જુવારના રોટલા સાથે આની મજા કંઈક ઓર છે. સાથે ડુંગળી, મરચાં અને છાશ મળે તો મજા જ મજા. તો તમે પણ ટ્રાય કરજો ,મજા લેવાની. Sonal Karia -
બેબી કોર્ન પનીર મસાલા સંગ ઘઉંના લોટની મસાલા નાન
#રેસ્ટોરન્ટ#ઇબુક૧#૨૮મે આજે રેસ્ટોરન્ટ સ્ટાઇલ બેબી કોર્ન પનીર બનાવ્યું છે અને તેની સાથે-સાથે હેલ્ધી ઘઉંના લોટની નાન બનાવી છે. Bansi Kotecha -
રીંગણા મેથી નું શાક (Ringan Methi Shak Recipe In Gujarati)
#30 મીનીટ #30minsઝટપટ રેસીપી ચેલેન્જ રીંગણા મેથી નું શાકરીંગણા મેથીનું શાક બાજરીના રોટલા મકાઈના રોટલા અને ખીચડી સાથે સરસ લાગે છે તો આજે મેં રીંગણા મેથીનું લસણની ચટણી વાળું શાક બનાવ્યું. Sonal Modha -
વઘારેલો મકાઈ નો રોટલો
#India આજે મેં સવાર ના નાસ્તા માં વઘારેલો મકાઈ નો રોટલો બનાવ્યો હતો. જેટલો મીઠો મકાઈ નો રોટલો લાગે છે એટલો જ "વઘારેલો મકાઈ નો રોટલો "ટેસ્ટ ફૂલ લાગે છે.આ વાનગી એકવાર જરૂર થી બનાવો ને ખાવા ની મજા લો. Urvashi Mehta -
ભરેલા રીંગણ બટાકા શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
#AM3ભરેલું શાક બધા ના ઘરે બનતું હોય છે. અહીં જે મેં ચણાનો લોટ ઉપયોગ કર્યો છે તે બનાવવાની પણ રેસિપી સાથે આપું છું. તે લોટને આપ ફ્રીઝમાં સ્ટોર કરીને પણ રાખી શકો છો. અને આ લોટ ના ઉપયોગથી ભરેલા ગુંદા, ભરેલા રીંગણા બટાકા નું શાક પછી ભરેલા મરચા અને કારેલા ના શાકમાં પણ ઉપયોગ કરી શકો છો. Buddhadev Reena -
મિક્સ વેજિટેબલ અથાણું (Mix Vegetable Athanu Recipe In Gujarati)
Winter special pickelઆ અથાણું શિયાળા માં ખાવાની વધારે મજા આવે કેમ કે બધા જ શાકભાજી શિયાળા માં એકદમ સરસ મળતા હોય છે...અને આ અથાણું પૌષ્ટિક પણ છે... Jo Lly -
પાકા કેળાનુ ભરેલુ શાક
#ફ્રૂટ્સ#ઇબુક૧#૩૧કેલ્શિયમથી ભરપૂર અને આખું વરસ મળે તેવા કેળાના ફ્રુટ માંથી આજે મેં ભરેલું શાક બનાવ્યું છે જે મને તો ભાત સાથે ભાવે અને રોટલી સાથે પણ એટલું સરસ લાગે છે. Bansi Kotecha -
રવૈયા નું શાક (Ravaiya Shak Recipe In Gujarati)
#cookpadgujrati# cookpadindia (ભરેલા) રીંગણા Shilpa khatri
More Recipes
ટિપ્પણીઓ