રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા ચોખ્ખા ને વટાણા બોઇલ કરો અને તે ત્યાર થાય ત્યા સુધી મરચા,આદુ ને કોથમીર ની પેસ્ટ બનાવી રાખવાની
- 2
ત્યાર બાદ એક કડાઇ માં તેલ ગરમ કરી તેમાં આખું જીરું,તજ,લવીંગ,તમાલ પતા અને આદુ લસણની પેસ્ટ ઉમેરો.......અને પછી તેમાં બનાવેલી કોથમીર-મરચાં ની પેસ્ટ ઉમેરો......
- 3
ત્યાર બાદ તેમાં 1/2ચમચી જેટલો ગરમ મસાલો અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરો પછી તેમાં બનાવેલ ભાત ઉમેરો ને બરાબર મીક્સ કરો
- 4
તો ત્યાર છે તીખો ર્ગીન પીસ પુલાવ....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
વેજિટેબલ પુલાવ (Vegetable pulav recipe in gujrati)
#vegetablepulav#ભાતપોસ્ટ4પુલાવ બાળકો ને ખુબ જ ભાવતો હોય છે કઢી સાથે કે સૂપ સાથે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે નાસ્તા ના બોક્સ મા પણ બાળકો ને આપી શકાય. Varsha Karia I M Crazy About Cooking -
-
પીસ પુલાવ
#રેસ્ટોરન્ટ#goldenapron3Week1વટાણા ગાજર હોવાથી દેખાવ જોઇને બધા હોંશેહોંશે ખાશે. Vatsala Desai -
કોર્ન પાલક પુલાવ (Corn Palak Pulao Recipe In Gujarati)
#MFF#cookpadgujrati#cookpadindia Bhavna Odedra -
-
ફ્લાવર બટેટાનું ગ્રેવીવાળું શાક(Cauliflower potato sabji with gravy recipe in gujarati)
#GA4#Week10#Cauliflower Bhagyashreeba M Gohil -
-
-
મિક્સ સબ્જી (સ્પાઇસી)
#તીખી#મિકસ સબ્જી બટેટા વટાણા નું શાક બધાં ને ભાવે પણ થોડું ચટપટું મસાલેદાર હોય તો મજા પડી જશે mamtabhatt829@gmail.com Bhatt -
-
-
ડબલ સ્પાઈસી રાજમાં વિથ રાઇસ (rajma rice recipe in Gujarati)
#વિકમીલ1#સ્પાઈસી/તીખી#માઇઇબુક#પોસ્ટ7રાજમાં રાઇઝ પંજાબી ફૂડ છે અને દિલ્હી મા સૌથી વધુ ખવાય છે સ્વાદિષ્ટ અને મસાલે દાર રાજમાં રીસ સાથે ખુબ જ સરસ લાગે છે. Varsha Karia I M Crazy About Cooking -
વેજી પુલાવ વીથ ટોમેટો સુપ (Veggie Pulao With Tomato Soup Recipe In Gujarati)
#WLD#CWM2#hathimasala HEMA OZA -
-
વેજીટેબલ પુલાવ
#કૂકર#india આપણે આજે પુલાવ બનાવશુ ઘણા બાળકો બધા શાક નથી ખાતા તો આપણે વેજીટેબલ નાખી મસ્ત પુલાવ બનાવી દઈ તો બાળકો ને તેનો સ્વાદ પણ ભાવે. Namrata Kamdar -
-
-
ગોબી મસાલા પુલાવ
#ઇબુક#Day4આ પુલાવમાં ફ્લાવર ,ડુંગળી ,ટામેટાં અને તજ ,તમાલ પત્ર જેવા મસાલા ઊમેરીને કૂકરમાં ગોબી મસાલા પુલાવ બનાવી છે ખાવામાં ખુબ જ ટેસ્ટી લાગે છે . Harsha Israni -
-
મિક્ષ વેજ પુલાવ
#goldenapron3#Week6#તીખીઆમાં મે આદું અનેં ટામેટા નો ઉપયોગ કર્યો છે Daksha Bandhan Makwana -
-
-
-
મેથી મટર મલાઈ
#શાકઆ શાક જલ્દી અને સ્વાદિષ્ટ બને છે, જેને તમે પુરી,રોટલી કે રાઇસ સાથે સવઁ કરી શકો છો. Asha Shah -
ઘુઘની (Ghugni Recipe In Gujarati)
#LCM2 ઘૂઘની એ એક સ્ટ્રીટ ફૂડ છે જે બંગાળ માં ખૂબ જ પ્રસિદ્ધ છે જેને બ્રેકફાસ્ટ માં પણ લેવાય છે Dipal Parmar -
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
ભાત એ આપણા ઘરે રોજ બનવતી વસ્તુ છે. ભાત માંથી ઘણી બધી અલગ અલગ વાનગી બને છે એમાં થી એક છે પુલાવ. અપને રેસ્ટોરન્ટ માં જમવા જઈએ ત્યારે પુલાવ ઓર્ડર કરી એ છે. ઘરે કોઈ મેહમાન આવ્યું કે પાર્ટી હોય આપણે પુલાવ તો બનાવી એ છે. પણ ઘરે બહાર જેવો સ્વાદિષ્ટ પુલાવ બનાવવાની પણ એક ચોક્કસ રીત હોય છે . હું બહાર જેવો જ સ્વાદિષ્ટ વેજિટેબલ પુલાવ બનાવવાની રીત બતાવી રહી છું. જો તમે અહીં બતાવેલી રીત થી વેજિટેબલ પુલાવ બનાવશો તો એકદમ બહાર જેવો જ સ્વાદિષ્ટ વેજીટેબલ પુલાવ બનશે અને બધા તમારા વખાણ કરતા નહિ થાકે. તો ફટાફટ જાણી લો બહાર જેવો સ્વાદિષ્ટ પુલાવ બનાવવાની રીત. Vidhi V Popat
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11660464
ટિપ્પણીઓ