રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બીટને પીસી લો પછી તેમાં મોદીના ઉમેરો અને તેને પાછું પીસી લો હવે કડાઈમાં તેલ લઈને રાઈ જીરું હિંગ ઉમેરીને આ બધું અને ફુદીનાની ચટણી ઉમેરો પછી તેમાં ગરમ મસાલો લાલ મરચાનો પાવડર ઉમેરીને સારી રીતે સાંતળો લીંબુનો રસ અને મીઠું ઉમેરીને ગેસ બંધ કરી કાઢો રહેવું ન જોઈએ
- 2
ત્યારબાદ બાંધેલો ઘઉંના લોટમાંથી એક લૉવો લો. તેની અંદર બનાવેલી ચટણી ઠંડી કરીને રોટલીનું પર મૂકો અને પછી તેને વાળી લો હવે તેને ધીમે ધીમે વણો.
- 3
પછી તેને ધીમે ધીમે બળો હવે એક તવો ગરમ કરો તેની ઉપર આપણો મૂકો બંને બાજુ ધીમે ધીમે તેલ નાખીને સારી રીતે શેકી લેવું અંદરથી કાચું રહે નહીં તેનું ધ્યાન રાખવું અને બોડીને તેનું પણ ધ્યાન રાખવું પછી ગરમ પરોસો.
- 4
બધી સમારેલી શાકભાજી અને દહીં સાથે મિક્સ કરી લો અને ચાટ મસાલો મીઠું ઉમેરો અને તૈયાર છે રાયતું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
રાજમા પરાઠા(rajma parotha recipe in gujarati)
#વેસ્ટ#ઈન્ડિયન#મેઈન કોર્સપરાઠા એટલે એક એવી વાનગી છે જે ઓલ ઇન્ડિયામાં પ્રસિદ્ધ છે. વચ્ચે કોઈપણ મનગમતી સ્ટફિંગ એટલે કે મસાલો , ભરાવન બનાવીને પરાઠા બનાવવામાં આવે છે આજે મેં રાજમા નો મસાલો બનાવીને પરાઠા બનાવ્યા છે. જે બહુ હેલ્ધી પણ છે. Pinky Jain -
વેજ દિવાની હાંડી, લહસુની દાળ તડકા, પરોઠા સાથે જીરા રાઈસ ( Veg Diwani Handi Lahsuni Dal Tadka, Parath
#એનિવર્સરી # મેઈન કોર્સ Bhumika Parmar -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ