ઇડલી સંભાર

Khyati Ben Trivedi
Khyati Ben Trivedi @cook_19326234

#એનિવર્સરી
#મેઈન કોર્સ
#સાઉથ ઇન્ડિયન
#તીખી #week 2

ઇડલી સંભાર

#એનિવર્સરી
#મેઈન કોર્સ
#સાઉથ ઇન્ડિયન
#તીખી #week 2

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1બાઉલ ખીરુ(એક વાટકી અડદની દાળ ૩ વાટકીી ચોખા નેે રાત્રે પલાળી સવારે મિક્સર માં ક્રશ કરેલા)
  2. મીઠું સ્વાદ મુજબ
  3. 1ચમચા તેલ ખીરા માં નાખવા
  4. ૧ પેકેટ ઇનો
  5. ચટણી માટે
  6. ટોપરુ લીલુ ૧
  7. મીઠુ ટેર-ટ મુજબ
  8. સાંભાર માટે
  9. તુવેર દાળ ૧ નાની વાટકી
  10. ૧ નંગ ટમેટુ
  11. ૧ નંગ લીલા મરચા
  12. ૨ પાવરા તેલ
  13. મીકસ સાક
  14. પા ચમચી હળદર
  15. પા ચમચી મરચુ
  16. ર-વાદ મુજબ મીઠુ
  17. ગોળ જરુર મુજબ
  18. લીબુ નો રસ
  19. ગરમ મસાલો જરુર મુજબ
  20. કોથમીર જરુર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સાૈપથમ ખીરુ તૈયાર કરવુ પછી તેને ઢોકળીયા મા
    તેલ લગાવી ને મૂકી દેવા ૧૫ મીનીટ સુધી ચડવા દો઼ આ રીતે બધી ઇડલી કરી લેવી

  2. 2

    સાંભાર માટે- દાળ ને ધોઈને સાફ કરી લેવી કશ કરી લેવી ઼ પછી વધાર કરી લેવો પછી જરુર મુજબ બધો મસાલો નાખવો ઼

  3. 3

    પછી ગોળ નાખો જરુર મુજબ ઼ પછી જરુર મુજબ લીં બુ નો રસ થોડો નાખવો ઼ અને થોડીવાર ઉકળવા દો તો તૈયાર છે આપણી ઈડલી સાંભાર તેને ગરમાગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khyati Ben Trivedi
Khyati Ben Trivedi @cook_19326234
પર

ટિપ્પણીઓ

Similar Recipes