રવૈયા,લીલી ડુંગળી અને મેથીનું શાક તથા ભાખરી
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા ભાખરી માટે એક વાસણ માં બનેં લોટ લઈ એમા નમક અને તેલ નું મોણ નાખી પાણી થી કડક લોટ બાંધી લો.હવે ગેસ પર તાવડી મૂકી ગરમ થાય ત્યાં સુધી ભાખરી વણો અને પછી ભાખરી ને સરસ કડક એવી શેકી એના પર ઘી લગાવી દો.તો રેડી છે ભાખરી.
- 2
- 3
હવે શાક બનાવવા માટે બધા શાક ને જીના સમારી લો.
- 4
હવે એક કડાઈ માં તેલ ગરમ મુકો.તેલ ગરમ થયા પછી હિંગ અને હળદર નાખી સૌ પેલા રવૈયા ઉમેરો.એ થોડા સંતળાય અને સોફ્ટ થયા પછી એમા ડુંગળી અને ટમેટા ઉમેરો એને 5 મિનિટ કૂક થવા દો અને ચેક કરો બધું અડધું કૂક થયા પછી મેથી ઉમેરો અને બધું પ્રોપર મિક્સ કરો અને થોડું નમક ઉમેરી ફરી થવા દો.પછી ગોળ ઉમેરી 1 મિનિટ પછી તેમાં બધા મસાલા અને દહીં ઉમેરો.દહીં ને વલોવી ને નાખવું જેથી પાણી ન છોડે.
- 5
હવે બધું જ સરસ મિક્સ કરી અને થવા દો.શાક માંથી તેલ દેખાય એટલું થવા દો.હવે ચેક કરો શાક માંથી તેલ ઉપર દેખાય એટલે ગેસ બંધ કરી દો.તે રેડી છે શાક પણ.હવે ભાખરી અને શાક ને પાપડ,છાસ,અને ગાજર મરચા ના અથાણાં અને બીજી ઘણી રીતે પીરસી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
સ્ટાર ભાખરી
# ડિનરઆમતો બધા જ ભાખરી બનાવતા હોય છે પણ થોડા અલગ રીતે બનાવીને સવઁ કરીએ તો ખાવા ની પણ મજા આવે છે અને નાના મોટા બધા ને ભાવે છે.lina vasant
-
-
-
-
મગ ભાત ગુવારનું શાક રોટલી દહી કાકડી ગાજરનો સંભાળવો મરચાની ચટણી અને છાશ full dish
#એનિવર્સરી#મેન કોર્સ#week3 Meena Chudasama -
-
-
-
-
-
-
તવા ભાખરી (Tawa Bhakri Recipe In Gujarati)
#CWTતવા ભાખરી બનાવી સાથે બટાકા ડુંગળી ટામેટા નું શાક .મજ્જા આવી ગઈ . Sangita Vyas -
-
-
-
32 ભોજન થાળ
#એનિવર્સરી#મૈન કોર્સ#વીક 3આ થાળ મેં મારા સાસુ નો જન્મ દિવસ હતો ત્યારે બનાવ્યો તો ઈ ખુબ ખુશ થઇ ગયા તા જે આજે હું અહીં શેર કરૂ છું Sonal Vithlani -
-
-
જીરા બિસ્કિટ ભાખરી (Jeera Biscuit Bhakhri Recipe In Gujarati)
આપણા બધા ના ઘર માં સવારે નાસ્તામાં કે રાત્રે જમવા માં ભાખરી તો બનતી જ હોય છે. આજે મેં જીરા બિસ્કિટ ભાખરી બનાવી છે જે સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે.#બિસ્કિટભાખરી#cookpadindia#cookpadgujarati#FFC2 Rinkal Tanna -
-
-
-
-
કાઠીયાવાડી ગાંઠિયાનું શાક અને ભાખરી
#goldenapron2#Gujarat#week1કાઠિયાવાડમાં કોક દિ ....તુને ભૂલોને ...ભૂલો પડ ભગવાન ..... ને થાને મારો મહેમાન.... તને સ્વર્ગ ભુલાવુ શામળા..... કાઠિયાવાડની તમે કોઈ પણ વાનગી લઇ લો. તમને ભાવશે જ. તો ચાલો આજે આપણે ગાંઠિયાનું શાક અને ભાખરી બનાવી. Bansi Kotecha -
-
ભાખરી સાથે દૂધ
#હેલ્થીઆ હરિફાઈ માં હેલ્થ માટે બેસ્ટ રેસિપી મુકવાની છે. ઼઼તો મારી રેસિપી છે માટી ની તાવડી માં બનેલી ભાખરી સાથે દૂધ.. વર્ષો થી આપણા વડીલો રાત્રે વાળું માં લેતા.. અને એકદમ નિરોગી રહેતા.. Sunita Vaghela
More Recipes
ટિપ્પણીઓ