રાંધવાની સૂચનાઓ
- 1
પેહલા ચોખા, અડદની દાળ અને ચણા ની દાળ ને ધોઇ ને તે ડુબે એપલુ પાણી અને મેથી ના દાણા નાખી ને આખી રાત પલાળી રાખો.
- 2
હવે સવારે તેને થોડુ હુફાળુ પાણી અને દહીં નાખી ને મિક્સર મા પીસી લો એકદમ જીણુ અને ૫ કલાક આથો આવવા માટે ગરમ જગ્યાએ ઢાકી ને મુકી દો.
- 3
૫ કલ્લાક પછી આથો આવી જાય એટલે તેમા ઈનો અથવા સોડા નાખી સ્વાદ પ્રમાણે મીઠું નાખી ને મિક્સ કરી ઈડલી સ્ટેન્ડ મા થોડુ થોડુ તેલ લગાવી ને એક એક સમચો નાખી ને બાફી લો ઠંડુ પડે એટલે ચમચી થી કાઢી ઢાંકી દો.
- 4
હવે સંભાર બનાવા માટે તુવેર દાળ ને ધોઈ ને તેમા થોડા મેથી દાણા, સમારેલી ડુંગળી,એક ટામેટુ ટુકડા કરી નાખી ને દાળ ને બાફી લો.બફાઈ જાય એટલે તેને વલોણી થી એકરસ કરી લો.તેમા ઈડલી નો મસાલો, મીઠું, લીંબુ, ગરમ મસાલો,કોકમ ના ફૂલ, આદુ મરચાં ની પેસ્ટ, નાખી ને વલોવી ઉકળવા મુકો.
- 5
હવે દાળ ની ગે્વી કરવા માટે એક કડાઈમાં તેલ ગરમ કરી જીરુ, હિંગ અને મીઠા લીમડાના પાન નાખી ને ડુંગળી ટામેટા ની પેસ્ટ નાખી ને સાંતળો.
- 6
ગે્વી શેકાઈ જાય એટલે ઉકળતી દાળ મા નાખી દાળ ને ઉકાળો અને અથાણા નો સંભાર મસાલો ઉપર થી નાખી ને ઉકાળો.
- 7
૫ મીનીટ ઉકળે એટલે ગરમ ગરમ ઈડલી સંભાર સવૅ કરો.
- 8
તૈયાર છે એકદમ સોફ્ટ ઈડલી અને ટેસ્ટી સાંભાર,,,,🙏
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
વડા-સંભાર
#સાઉથ - વડા-સંભાર સાઉથ ની વાનગી છે,બ્રેક ફાસ્ટ અને ડીનર માટે સારૂ ઓપ્શન છે. Tejal Hitesh Gandhi -
ઈન્સ્ટન્ટ ઈડલી વીથ સંભાર અને ચટણી
#ડીનરઆજે ઈડલી ની એવી રેસીપી લાવી છું જેમાં તમારે દાળ ચોખા પલાળવા ની જરૂર નથી અને નથી આથો લાવવા ની જરૂર. આ લોટ ને તમે ૩ મહીના ફ્રીજર માં અને ૧ મહીનો બહાર સ્ટોર કરી શકો છો. અને લોકડાઉન માટે પણ આ બેસ્ટ રેસીપી છે કોઈ શાક ન હોય અને અચાનક બનાવવા નો પ્લાન કરવો હોય તો લોટ પલાળી ને બનાવી શકો છો. અને અહીં મે ચટણી પણ સૂકા કોપરા ની બનાવી છે જો નાળીયેર ઘરે ન હોય તો તમે સ્ટોર કરેલા સૂકા કોપરા કે કોપરા ના ખમણ માંથી પણ આ ચટણી બનાવી શકો છો. Sachi Sanket Naik -
-
-
ઈડલી સંભાર
#કૂકર#indiaરેસીપી:-12ઈડલી ચોખા માં થી બને છે.અને મારા પરિવાર ને ખુબ પસંદ છે.. ભારત માં ઈડલી સંભાર દરેક ઘરમાં બને છે.. Sunita Vaghela -
-
-
-
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
રાત્રે ડીનર માટે લાઈટ ખાવા માટે ઈડલી ખૂબ જ સરસ છે.. આજે વરસાદ હતો તો ઠંડુ વાતાવરણ હતું તો ગરમાગરમ સંભાર સાથે સોફટ ઈડલી તો મસ્ત મજાનું ડીનર બની ગયું.. Sunita Vaghela -
-
-
-
-
-
-
-
-
-
ઈડલી સંભાર(ચટ્ટની) સાથે
#હેલ્થીફાસ્ટફૂડ ઈડલીસંભાર એ બધાની પ્રિય વાનગી છે.વળી બનવા મા પણ સહેલું છે.સ્વાદ મા પણ ખૂબ જ સરસ લાગે છે નાના બાળકો તથા મોટા બધા ને ભાવે છે.ખાવા માં ટેસ્ટી અને હેલ્ધી બ્રેકફાસ્ટ કહી શકીએ Varsha Karia I M Crazy About Cooking -
More Recipes
ટિપ્પણીઓ (12)