મેથી ના સક્કરપારા

Dipali Dholakia
Dipali Dholakia @cook_26390113

મેથી ના સક્કરપારા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડધો કલાક
નાસ્તા માટે
  1. 2 કપઘઉંનો લોટ
  2. અડધો કપ ચણાનો લોટ
  3. 1 કપલીલી મેથી
  4. 1 ચમચીહળદર
  5. અડધી ચમચી મરી પાવડર
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. 2 ચમચીતેલ મોણ માટે
  8. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    એક પેનમાં એક ચમચી તેલ મૂકી લીલી મેથી ને સાતળી લો. લોટમાં મોણ, હળદર, મીઠું અને મરી ઉમેરી પૂરી જેવો લોટ બાંધો

  2. 2

    બાંધેલા લોટમાંથી મોટા રોટલા વણી લ્યો. વણેલા રોટલામાં નાના કાપા પડી શક્કરપારા નો આકાર આપો

  3. 3

    બીજા એક પેનમાં તેલ મૂકી બનાવેલા શક્કરપારા ને તળિ લો

  4. 4

    ક્રિસ્પી સકરપારા બાળકો અને ઘરના દરેક સભ્યોને ખૂબ જ પસંદ પડશે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dipali Dholakia
Dipali Dholakia @cook_26390113
પર

Similar Recipes