બેબી કોર્ન પનીર મસાલા સંગ ઘઉંના લોટની મસાલા નાન

બેબી કોર્ન પનીર મસાલા સંગ ઘઉંના લોટની મસાલા નાન
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં તેલ લઈ તેમાં જીરૂનો વઘાર કરી તેમાં ડુંગળી અને લસણ સાતળો. ત્યાર બાદ તેમાં તલ આખા ધાણા, વરીયારી, કાજુ, સીંગદાણા, ખસખસ નાખી ડુંગળીને ગુલાબી થાય ત્યાં સુધી સાતળો. બેબી કોર્ન અને ટમેટાં સુધારી લો.
- 2
બેબીકોર્ન ભાતીયામાં લઈ કુકરમાં નીચે કાંઠો અને પાણી મૂકે અને બે વિસલ કરીને સ્ટીમ કરી લો. સાતરેલી ડુંગળી ઠંડી થાય એટલે તેની પેસ્ટ બનાવી લો. હવે એક કડાઈમાં ધી તેમાં જીરુ તમાલપત્ર અને લાલ મરચાંનો વઘાર કરો અને તેમાં ટામેટાની પેસ્ટ વધારો. ટમેટાની પેસ્ટમા લાલ મરચું પાવડર, ધાણાજીરું,હળદર,મીઠું ખાંડ, અને ગ્રેવી કિંગ મસાલો નાખી તેલ છૂટું ન પડે ત્યાં સુધી થવા દો.
- 3
તેલ છૂટું પડે ત્યાર બાદ તેમાં ડુંગળીની પેસ્ટ નાંખી અને મિક્સ કરો.હવે જરૂર મુજબ પાણી નાંખી ગ્રેવી તૈયાર કરો ગ્રેવી માં પનીર અને બેબીકોર્ન નાખી મિક્સ કરો. છેલ્લે તેમાં ક્રીમ અને કોથમરી નાખો. તો તૈયાર છે બેબીકોર્ન પનીર મસાલા
- 4
સૌપ્રથમ કડાઈમાં લોટ લઇ તેમાં ઘી - તેલ નુ મોણ લઈ તેમા કલોંજી, મરી, તલ,મીઠું,જીરૂ,સોડા, ખાંડ અને કોથમીર નાખી મિક્સ કરો હવે તેમાં દહીં અને દૂધ નાખી મિક્સ કરો ત્યારબાદ જરૂર મુજબ હૂંફાળું પાણીથી લોટ બાંધો. લોટ ને સરસ કુણવી ત્રણથી ચાર કલાક માટે રેસ્ટ આપો. ત્યારબાદ નાની વણી લો. તલ અને કોથમીર ભભરાવી તવીમાં શેકી લો. નાન ઉપર ઘી લગાવી ગરમ ગરમ સર્વ કરો તો તૈયાર છે હેલ્ધી ઘઉંના લોટની નાન
- 5
રેસ્ટોરન્ટ સ્ટાઇલમાં આપણે નાન અને બેબી કોર્ન મસાલા ને સર્વ કરીએ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મસાલા કોર્ન કરી
#રેસ્ટોરન્ટ#ઇબુક૧#૨૬કોર્ન આખું વર્ષ આપણને હવે મળી રહે છે તો જ્યારે પણ રેસ્ટોરન્ટ સ્ટાઇલ પંજાબી શાક ખાવાનું મન થાય તો કોર્નનુ શાક ફટાફટ બની જાય છે તો આજે મે મસાલા કોર્ન કરી બનાવી છે. Bansi Kotecha -
-
પાલક પનીર કોફતા વિથ મેથી ગાર્લીક નાન
#પંજાબીપાલક અને પનીર નાં કોફતા બનાવી રેડ ગ્રેવી સાથે સર્વ કર્યું છે. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે સાથે મેથી ગાર્લીક નાન એક પરફેક્ટ પ્લેટર છે. Disha Prashant Chavda -
પાલક પનીર,અને નાન
#એનિવર્સરી#વીક-3મેઈન કોર્સ મેઈન કોર્સ માં આજે મેં પાલકપનીર,અને મેંદા ના લોટ ની નાન બનાવી છે. મેં પહેલીવાર નાન બનાવી છે .પણ મસ્ત બની છે.પાલક પનીર તો બને છે. પણ નાન સાથે પણ બોવ જ ટેસ્ટી બની છે. Krishna Kholiya -
કાજુ પનીર મસાલા
#પનીર આ શાક ખાવામાં ખુબ જ ટેસ્ટી લાગે છે.... અને પરોઠા કે નાન સાથે ખાઈ શકાય... Kala Ramoliya -
કાજુ પાલક પનીર
#રેસ્ટોરન્ટ#ઇબુક૧#૨૫આપણે થોડો પ્રયત્ન અને યોજના સાથે કરીએ તો રેસ્ટોરન્ટ કરતાં પણ સ્વાદિષ્ટ અને શુદ્ધ ભોજન આપણે આપણા પ્રેમ અને લાગણી નો ઉમેરો કરી ને ઘરે બનાવી શકે છે. આજે આપણે કાજુ પાલક પનીર બનાવીયે. Bansi Kotecha -
મેકડોનાલ્ડ સ્પેશિઅલ ચટપટા આલુ નાન
#રેસ્ટોરન્ટ#ઇબુક૧#પોસ્ટ૨૨આજે મે મેકડોનાલ્ડ સ્ટાઈલ ચટપટા આલુ નાન બનાવ્યા છે તમે પણ જરૂર બનાવજો આ રીત થી મેક.ડી. જેવા જ બનશે સ્વાદ માં ખૂબ જ ટેસ્ટી... Sachi Sanket Naik -
શાહી પનીર
#goldenapron3#week13#paneerહેલો, કેમ છો ? મેં બે દિવસ પહેલા પનીર બનાવી રાખેલ .કાલે થયું કે ચલો કંઈક નવું બનાવી જમીએ.કાલે મે શાહી પનીર બનાવ્યું હતું, સાથે લચ્છા નાન બનાવી .છાશ, પીકલ અને લચ્છા ડુંગળી સાથે જમવાની બહુ મજા આવી.Ila Bhimajiyani
-
-
-
હેલ્ધી ઘઉંના લોટની નાન (Healthy Wheat Flour Nan Recipe In Gujarati)
#RB12આ નાન યીસ્ટ વગર બનાવેલી છે તેથી તે હેલ્ધી પણ છે અને દસ મિનિટમાં ફટાફટ બની જાય છે આ નાન અમારા ઘરમાં બધાને ખૂબ જ પસંદ છે Jayshree Jethi -
મિક્સ ભરેલું શાક
શિયાળામાં બધા શાકભાજી ખૂબ જ તાજા અને મીઠા આવતા હોય છે. તો આજે મેં ભરેલા રીંગણા, મરચાં, ટામેટા અને ડુંગળી નું ભરેલું શાક અને સાથે બાજરીનો રોટલો બનાવેલો છે. શિયાળાના શાકની સ્વાદમાં વધારો કરે તે માટે મેં ગોળ _ધી અને સાથે આથેલી લીલી હળદર રાખેલ છે.#લીલી#ઇબુક૧#૭ Bansi Kotecha -
ચીઝ ચીલી ગાર્લિક નાન (Cheese Chilli Garlic Naan Recipe In Gujarati)
ચીઝ તો નાના મોટા બધાનું ફેવરીટ હોય છે ઘઉંના લોટનો ઉપયોગ કરીને આજે મે ચીઝ ચીલી ગાર્લિક નાન બનાવી છે#NRC#cookpadindia#cookpadgujrati Amita Soni -
કોર્ન મસાલા વીથ પનીર
ઈબુક રેસિપી ચેલેન્જ#RB18 : કોર્ન મસાલા વીથ પનીરનાના મોટા સૌ કોઈ ને કોર્ન અને પનીર નું નામ સાંભળતા જ મોંઢામાં પાણી આવી જાય છે. તો આજે મેં બન્ને નું કોમ્બિનેશન કરી ને પંજાબી સબ્જી બનાવી. Sonal Modha -
પનીર ટીક્કા ચીઝ બ્રસ્ટ નાન્ઝા(નાન+પીઝા)
#ફ્યુઝનવીક#kitchenqueenઈન્ડિયન નાન અને ઈટાલિયન પીઝા નું બેસ્ટ ફ્યુઝન છે.ચીઝ સ્ટફડ નાન અને પનીર ટીક્કા નું ટોપીગ. Sangita Shailesh Hirpara -
-
મિક્સ વેજ ડ્રાય કરી (સ્વામિનારાયણ)
#રેસ્ટોરન્ટ#ઇબુક૧#૨૭મેં આજે રેસ્ટોરન્ટ સ્ટાઈલમાં સ્વામિનારાયણ મિક્સ વેજ ડ્રાય કરી બનાવી છે જેમાં ડુંગળી _ લસણ નો ઉપયોગ નથી થતો પણ બટેટુ તમે વાપરી શકો છો. Bansi Kotecha -
તવા નાન
#goldenapron3#week 2#રેસ્ટોરેન્ટનાન આપણે રેસોરેન્ટ માં ખાતાં હોઈએ છે. એલોકો નાન તંદુરસ્ત માં નાખી બનાવે છે આજે મેં નાન તાવી પરજ બનાવી છે. ઘરે પણ તંદુર વગર નાન બનાવી શકો છો. Daxita Shah -
મસાલા દાલ બાટી
#goldenapron2 #Rajasthen #week10 દાલબાટી એ રાજસ્થાની ટ્રેડિશનલ ફુડ છે અને તે ખૂબ હેલ્થી અને સ્વાદિષ્ટ છે Bansi Kotecha -
નાન
#ઇબુક-૨૧પંજાબી સબ્જી સાથે નાન એ બેસ્ટ ઓપ્શન છે. નાન માં પણ ઘણા બધા વેરિએશન આવે છે.હું અહીં આપને રેગ્યુલર નાન શીખવીશ. આ નાન બહુ જ સોફ્ટ બને છે. આ લોટમાંથી બટર રોટી અને કૂલચા પણ બનાવી શકાય છે. Sonal Karia -
-
નાન ખટાઇ(Nankhatai recipe in Gujarati)
#CB3#DFTપહેલા તો નાન ખટાઇ આપણે ઓર્ડર આપી અને બેકરીમાં બનાવળાવતા હતા. પણ હવે તો ઓવન હોવાથી ઘરમાં સરળતાથી બનાવી શકીએ છીએ.મેં આજે નાનખટાઈ ને હેલ્ધી બનાવવા માટે ઘઉંના લોટમાંથી બનાવી છે. Hetal Vithlani -
વ્હીટ બટર નાન (Wheat Butter Naan Recipe In Gujarati)
નાન મોટાભાગે મેંદાનો લોટ યુઝ કરીને બનાવવામાં આવે છે પણ આજે મેં ઘઉંના લોટનો ઉપયોગ કરીને બનાવી છે#NRC#cookpadindia#cookpadgujrati Amita Soni -
મટર પનીર
#પંજાબીમટર પનીર અહીંયા મે મારી સ્ટાઇલ થી બનાવ્યું છે. એકદમ સરળ અને ક્વિક રેસિપી છે. ખુબ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
સ્ટફડ્ પનીર ઓનીયન ગાર્લિક ચુર ચુર બટર નાન
#મૈંદાફ્રેન્ડસ , મેંદામાંથી બનતી નાન માં પણ ઘણી વેરાઈટીઝ છે. મેં અહીં પનીર ઓનીયન નું સ્ટફિંગ કરી ને બટર નાન બનાવી છે. જેમાં સર્વ કરવા માટે કોઈ સબ્જી ની જરુર નથી ફક્ત પંજાબીપીકલ અથવા દહીં સાથે પણ ખુબ જ ટેસ્ટી લાગે છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
કોર્ન પાલક બિરયાની
#હેલ્થી #indiaકોર્ન અને પાલકથી બનતી હેલ્ધી અને ટેસ્ટી બિરયાની. Nigam Thakkar Recipes -
ડુંગળી ની ચટણી
આજે મેં ડુંગળી અને ફ્રેશ લાલ મરચાંની તીખી ચટણી બનાવી છે તે રોટલી, ભાખરી કે ઈડલી સાથે ખુબ જ સરસ લાગે છે#ચટણી#ઇબુક૧#૩૨ Bansi Kotecha -
બેબી કોર્ન મસાલા
#ડીનરબેબી કોર્ન, સ્વીટ કોર્ન અને ગાજર નો ઉપયોગ કરીને સરસ પંજાબી સ્વાદ ની સબજી બનાવી છે. રેસ્ટોરન્ટ ના સ્વાદ ને પણ ભુલાવી દે એવું સરસ શાક બને છે. ઓછા માં ઓછી સામગ્રી વાપરીને પણ સ્વાદિષ્ટ ભોજન બનાવી શકાય છે. અને ડીનર માં આવા રસાદાર શાક સરસ લાગે છે, જેને રોટલી, ભાખરી, કે પરોઠા સાથે પીરસો. Bijal Thaker -
-
કૂલચા વીથ મટર પનીર મસાલા
#ઇબુક૧#૩૮#કૂલચા વીર મટર પનીર મસાલા મારા છોકરા નો બથૅડે હતો તેની પસંદગી ની ડીશ છે તો આજે શેર કરૂં છું mamtabhatt829@gmail.com Bhatt
More Recipes
ટિપ્પણીઓ (2)