જીરા રાઈસ વિથ ટોમેટો સૂપ એન્ડ ચીઝ લેયર
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પેલા ભાત તે સાફ કરી ને પલાળી દો.
- 2
બાદ એક તપેલા માં પાણી મૂકવું તે ગરમ થાય બાદ તેમાં ભાત નાખી દેવા તેને ચડવા દેવા ચડી જાય બાદ તેને અોસાવી લેવા.
- 3
ભાત ઠંડા થાય બાદ એક પેન માં ઘી મુકો જીરૂ,તજ અને લવિંગ નાખો ગરમ થાય એટલે તેમાં ભાત નાખવા મીઠું અને મરી પાવડર નાખો અને મિક્સ કરો.(ભાત ગરમ વઘાર કરસો તો ભુક્કો થઇ જશે)
- 4
સુપ માટે પેલા ટામેટા ને બાફી લો બાદ પીસી ને ગાળી લો બાદ એક પેન માં ઘી મુકો ગરમ થાય એટલે તેમાં જીરૂ મુકી અને તજ લવિંગ નાખી ને વઘાર કરો બાદ તેમાં કોર્ન ફ્લોર ની સલરી નાખો અને તેમાં ખાંડ નાખી ને ઉકાળો.
- 5
બાદ એક ગ્લાસ લો તેમાં નીચે જીરા રાઈસ મુકો અને તેની ઉપર સૂપ નાખો બાદ ચીઝ ને ખમણી ને નાખો બાદ તેને ઓવેન માં ૩૦ સેકંડ ગરમ કરો બાદ ગરમ ગરમ પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ક્રિસ્પી સ્પિનચ રાઈસ વિથ ચીઝ સોસ એન્ડ બટર ગારલીક
ક્રિસ્પી સ્પિનચ રાઈસ એક સરસ વન પોટ મીલ કહી શકાય એવી વાનગી છે. અહી જે ચીઝ સોસ બનાવ્યો છે તે વેલવેટા ચીઝ અને પ્રોસેસ ચીઝ થી બનાવ્યો છે. ઉપર થી બટર ગારલીક એકદમ સરસ ફ્રેગનેન્સ આપે છે. આ ડીશ દરેક એજ નાં લોકો ને પસંદ આવે એવી છે. Disha Prashant Chavda -
-
-
-
-
-
-
જીરા રાઈસ અને વેજીટેબલ સૂપ
# લંચ# લોકડાઉન કોરોનાવાયરસ ના લીધે ઘરમાં શાકભાજી ઓછા હોય તો આ રેસીપી બનાવવામાં સરળતા રહે છે અને ઝડપથી બની જાય છે સાથે-સાથે હેલ્ધી પણ છે અને ટેસ્ટી તો ખરી જ................ 😋😋😋😋😋 Khyati Joshi Trivedi -
-
દાલ ફ્રાય - જીરા રાઈસ
#લોકડાઉનઆ લોક ડાઉન માં ઘરે કોઈ શાક ન હોય અને તમે વિચારતા હોવ કે કયું શાક બનાવીએ તો તમે ચિંતા કર્યા વદર દાલફ્રાય બનાવી શકે જે શાક ની જેમ રોટલી સાથે પણ ખાઈ શકો અને રાઈસ સાથે પણ ખાઈ શકો. Sachi Sanket Naik -
વેજ. રાઈસ અને સૂપ
#ડિનર#સ્ટારએકદમ સિમ્પલ અને હેલ્ધી મીલ છે. હું આ વાનગી માં રાઈસ ઓછા અને વેજીસ વધારે રાખું છું. મસાલા પણ કોઈ વાપરતી નથી. એકદમ પ્લેન પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
-
-
-
-
-
-
-
કાજુ - પનીર શાક, કઢી,જીરા રાઈસ, પરાઠા અને શ્રીખંડ
#એનિવર્સરી#મૈનકોર્શઆપણે બહાર જેવું જ ખાવાનું ઘેર બનાવી શકાય ઘેર નું ખાવાનું શુદ્ધ હોય છે એમાં જે રસોઈ બનાવતા હોય એ પ્રેમ થી રસોઈ બનાવે એટલે ખાવાનો સ્વાદ વધારે સરસ થઇ જાય આપણે હોટલ માં જાય ત્યારે પ્રેમ એની રસોઈ માં ના હોય અને શુદ્ધ પણ ના હોય . Suhani Gatha -
-
ટોમેટો સૂપ
#ઇબુક૧ટોમેટો સૂપમા હુ ગાજર અને બીટ નો ઉપયોગ કરીને બનાવું છું, જે બને વસ્તુ હેલ્થ માટે જરૂરી છે.કોઈ વડીલ કે બાળક ઘરમાં બીટ,ગાજર ન ખાતું હોય તેને તમે સીઝન મા આ રીતે આપી શકો છો.દેશી ટામેટા શિયાળામાં જ આવે છે,તેથી સૂપમા શક્ય હોય ત્યાં સુધી તેનો જ ઉપયોગ કરવો. Bhagyashree Yash -
ચીઝ પેપર બોલ્સ
#તીખીકાળા મોતી જેવા દેખાતા તીખા કહો કે મરી કહો એના કમાલ ઘણા છે . કાળા મરી પાચનક્રીયા ને તંદુરસ્ત બનાવે છે.પેટ ના દુખાવા તથા ગેસ ની સમસ્યા દુર થાય છે. મરી ને ઘી સાથે ખાવાથી આંખો નું તેજ વધે છે. ખાસી તથા સરદી માટે પણ ફાયદકારક છે.મરી ના પાવડર ને ઘી માં મીક્સ કરી દાદ, ખાજ અને ખુજલી માં રાહત મળે છે.મરી થી શ્વાસ અને ફેફસાં ના રોગ માં રાહત મળે છે. Suhani Gatha -
-
ટોમેટો રાઈસ
ટોમેટો રાઈસ સ્વાદ માં ચટપટું અને ટીફીન માટે બેસ્ટ છે.. જે સ્કૂલના કે ઓફીસ ના ટીફીન માટે બનાવી શકાય.... તમે એમા વટાણા, ગાજર, ગોબી, કોબીજ અને ફણસી જેવા શાકભાજી લઈ શકો છો...#ઇબુક#day15 Sachi Sanket Naik -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12018928
ટિપ્પણીઓ (4)
somethings new