લીલી ઘેંસ

Pragna Shoumil Shah @cook_7577
આપણે ઘેંસ ખાઈએ છીએ એમા દહી અને મીઠું નાખી બનાવવા માં આવે છે આજે એમાં લીલુ મરચું નાખી તીખી ઘેંસ બનાવી છે એમાં તલ અને કોથમીર નાખવાથી ટેસ્ટ બહુજ મસ્ત આવે છે.
#તીખી
લીલી ઘેંસ
આપણે ઘેંસ ખાઈએ છીએ એમા દહી અને મીઠું નાખી બનાવવા માં આવે છે આજે એમાં લીલુ મરચું નાખી તીખી ઘેંસ બનાવી છે એમાં તલ અને કોથમીર નાખવાથી ટેસ્ટ બહુજ મસ્ત આવે છે.
#તીખી
રાંધવાની સૂચનાઓ
- 1
કણકી ને 1 કલાક પલાળી રાખો પછી એક તપેલી માં કણકી નાખી મીઠુ અને પાણી નાખી કુકર માં મુકી 5 થી 6 સીટી વગાડી દેવી કુકર ઠંડુ થાય એટલે બહાર કાઢી ગેસ પર મૂકો એમા મરચાં ની પેસ્ટ તલ નાખી હલાવી લો અને છેલ્લે કોથમીર નાખો ઘેંસ ખાવા બહુજ તીખી લાગે છે અને ટેસ્ટી પણ લાગે છે
- 2
- 3
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઘેંસ (Ghens Recipe In Gujarati)
#RDS#forgottenrecipes#cookpad_gujarati#cookpadindiaઘેંસ એ પારંપરિક ગુજરાતી વાનગી છે જે હવે વિસરાતી વાનગી ની શ્રેણી માં આવે છે. પહેલા ની પારંપરિક વાનગીઓ ઓછા ઘટકો સાથે બનતી અને સ્વાસ્થ્યપ્રદ હોય છે. ઘેંસ એ આવી જ એક સ્વાસ્થ્યપ્રદ વાનગી છે જે ચોખા ની કણકી અને દહીં છાસ થી બને છે. કહેવાય છે કે ચોખા અને દહીં ના સમન્વય થી બનતી વાનગી વિટામિન બી12 ની ઉણપ દૂર કરવા માં મદદરુપ થાય છે. જ્યારે નવા ચોખા ની કણકી મળતી હોય ત્યારે તો ઘેંસ ખાવાની ખૂબ મજા આવે છે. આમ તો માટી ના વાસણ માં ચૂલા પર બનતી ઘેંસ નો સ્વાદ અનેરો હોય છે પરંતુ આજ ના નવા અને ઝડપી સમય માં લોકો ને હંમેશા સમય ની અછત હોય છે ત્યારે કુકર માં ગેસ પર ઘેંસ બને છે. ઘેંસ ને તમે વઘારી ને અથવા વધાર્યા વિના ખાય શકો છો. મેં વધાર્યા વિના ની બનાવી છે. Deepa Rupani -
ચીલની ભાજી અને મકાઈના રોટલા
સાબરકાંઠા જિલ્લાનુ બહુજ ફેમસ ફૂડ છે શિયાળા માં જ ખવા મળે છે ભાજી માં દહી અને લીલુ મરચું નાખવાથી ભાજી ખાટી અને તીખી લાગે છે એટલે ખાવા માં ખુબજ ટેસ્ટી લાગે છે મને એટલા ભાવે છે કે એવરીડે ખાવા ના હોય તો હુ રોજ જ ખાવું મારા એકદમ ફેવરીટ છે Pragna Shoumil Shah -
વઘારેલી ઘેશ (Vaghareli Ghesh Recipe In Gujarati)
#CookpadIndia#COOKPADGUJRATI#weekend જ્યારે કંઈક કરવું અને મસાલેદાર પણ ખાવું હોય અને ફટાફટ બનાવી દેવું હોય ત્યારે કાકીને ઘેર ખૂબ સારું ઓપ્શન છે તે છાશ સાથે તૈયાર કરવામાં આવે અને ઘી થી તેને વઘારવા માં આવે તો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તેમાં પણ કમોદ ની કણકી નો ઉપયોગ કરવાથી આ ઘેશ બનાવવામાં આવે તો તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Shweta Shah -
પાપડીનો લોટ પાણીપુરી ફલેવર (Papdi Lot Panipuri Flavour Recipe In Gujarati)
#BR#MBR5Week 5પાપડી નો લોટ પાણીપુરી નું પાણી બનાવી ને પછી એમાં જ બાફી ને ખાઈએ તો પાણીપુરી અને પાપડી નો ટેસ્ટ સુપર આવે છે.. ફુદીનો અને કોથમીર નો બન્ને ખુબ જ ગુણકારી હોય છે. Sunita Vaghela -
લસણિયા વઘારેલી ખીચડી ( Lasaniya Vaghareli Khichdi
ખીચડી તો ખાઈએ છીએ પણ એમાં નવો ચટાકેદાર અને ઝાયકેદાર ટેસ્ટ ઉમેરીએ.#AM2 Maitri Upadhyay Tiwari -
ઘેંસ (ghesh recipe in gujarati)
#ફટાફટ# ગુરુવારઘેંસ એ એક ગામઠી વિસરાયેલી વાનગી છે. જેની ગણના પૌષ્ટિક આહારમાં થાય છે. આજના આ ફાસ્ટફૂડના જમાનામાં લગભગ દરેક વ્યક્તિમાં વિટામીન B12 ની ઉણપ જોવા મળે છે. જયારે આ વાનગીને અઠવાડિયામાં 2 વખત નિયમિત રીતે આરોગવાથી એકાદ બે મહિનામાં વિટામીન B12 ની ઉણપ દૂર થાય છે. આ વાનગીને ઘણા લોકો અલગ પ્રકારના શાકભાજી નાંખીને બનાવે છે. પણ હું ઓરિજિનલ ગામઠી સ્ટાઇલ થી જ બનાવું છું. બહુ ઓછા ઘટકો થી બનતી આ વાનગી ખૂબજ ફટાફટ થાય છે અને બિમાર વ્યક્તિ માટે આ વાનગી ખૂબજ અસરકારક રહે છે. Vibha Mahendra Champaneri -
આખી કણકી નું ખીચું (Broken rice khichu recipe in Gujarati)(Jain)
#CB9#Chhappanbhog#week9#khichu#brokenrice#CookpadIndia#COOKPADGUJRATI Shweta Shah -
મસાલા ઘેસ (Masala Ghensh Recipe In Gujarati)
#સાતમ #India2020 #વિસરાતીશ્રાવણ મહિનામાં છઠ્ઠ ના દિવસે બનાવવા માં આવે અને સાતમ ના દિવસે ખાવામાં આવતી ઘેસ ને મસાલા નાખી ને બનાવી છે. Kshama Himesh Upadhyay -
મેંદુવડા (Menduwada Recipe in Gujarati)
#Tipsમેદુવડાના ખીરાને દસ મિનિટ ખૂબ જ ફિનાવાથી અને તેમાં કણકી ને મિક્સર જારમાં ક્રશ કરીને નાખવાથી એકદમ ક્રિસ્પી અને સોફ્ટ થાય છે Jayshree Doshi -
લીલી તુવેર ની ડખી
#લીલી#ઇબુક૧#પોસ્ટ૯શિયાળા માં લીલા શાકભાજી તાજા અને સારા મળી રહે છે.... મે આજે લીલી તુવેર ની ડખી બનાવી છે જેમા લીલી તુવેર, કોથમીર અને લીલુ લસણ ભરપુર પ્રમાણ માં લીધું છે... રોટલા સાથે ખાવા માં આવે છે આ એક ટ્રેડીશનલ વાનગી છે... Sachi Sanket Naik -
લીલી પીળી ઈડલી
#લીલીપીળીઈડલી તો આપણે હંમેશા ખાતા જ હોઈએ. અને બધા ને ભાવતી વાનગી છે. તો મેં ઈડલી ને વધુ હેલ્થી બનાવવા માટે પાલક નો ઉપયોગ કરી ને લીલી અને હળદર નાખી ને પીળી ઈડલી બનાવી છે. Bhumika Parmar -
લીલી ચટણી
#માઇઇબુક# પોસ્ટ ૫આપણે ઢોકળા, ઈડલી, પાત્રા, સેન્ડવીચ, દાબેલી, ભેળ, જેવી અનેક વાનગીઓમાં લીલી ચટણી નો ઉપયોગ કરીએ છીએ. આ રેસિપી ની મદદથી તમે ખૂબ જ સ્વાદિષ્ટ લીલી ચટણી ઘરે બનાવી શકશો. અને એક અઠવાડિયા સુધી ફ્રિજમાં સ્ટોર કરી શકશો. Divya Dobariya -
-
પાલક ના પાત્રા (Palak Patra Recipe In Gujarati)
#FFC5અળવી નાં પાત્રા આપણે ખાઈએ છીએ, પરંતુ પાલક ના પાત્રા, હેલ્ધી અને ટેસ્ટી અને એક અલગ સ્વાદ માણી શકાય છે Pinal Patel -
પેસારટ્ટુ (pesarattu recipe in gujarati)
#સાઉથ આધ્રપ્રદેશ માં લીલા આખા મગ ને પલાળી ને બહુ મસ્ત ઢોસા બનાવવા માં આવે છે તેમાં ડુંગળી નું stuffing અથવા ઉપમા નું stuffing ભરીને પીરસવા માં આવે છે. સવારે કે સાંજે હળવો અને પૌષ્ટિક ખોરાક તરીકે ખૂબ જ સરસ વાનગી છે .ભરપૂર માત્રામાં પ્રોટીન આમાં રહેલું છે અને ટેસ્ટ માં પણ લાજવાબ છે. #સાઉથ#CookpadIndia#cookpadgujrati Bansi Chotaliya Chavda -
સ્ટફડ બેસન ચીલા પોટલી (Stuffed Besan Chilla Potli Recipe In Gujarati)
#સુપરશેફ2 બેસનના પૂડલા આપણે ખાઈએ છીએ પણ મે અહી ઇનોવેશન કરી સ્ટફિંગ ભરી પોટલી બનાવી છે ટેસ્ટમાં પણ સરસ લાગે છે અને સ્ટફિંગ પણ બહુજ મસ્ત લાગે છે Pragna Shoumil Shah -
-
કોથમીર વડી (Kothmir Vadi Recipe In Gujarati)
#TT2કોથમીર વડી મહારાષ્ટ્રની એક famous dish છે અને ગુજરાત અને મહારાષ્ટ્ર પાડોશી રાજ્ય છે સો આપણે પણ એ રેસીપી બનાવીને ખાઈએ Kalpana Mavani -
કણકી નાં થેપેલા પાપડ
સુકવણી ની સીઝન હવે ચાલું થશે તો મે આ અમારા પડોશી જૈન છે તેમની પાસે થી શીખ્યા છે તે લોકો ચોખા ના બીબડા કહે મે રેગ્યુલર લસણ આદું મરચાં ની પેસ્ટ વાળા બનાવેલ છે. HEMA OZA -
સ્ટફ્ડ બુલબુલ દહી વડા (Stuffed Bulbul Dahiwada Recipe In Gujarati)
#સમર દહી વડા આપણે બનાવીએ જ છીએ ગરમી મા ઠંડા ઠંડા દહી વડા બધાને પસંદ પણ આવે છે એક વખત સ્ટફ્ડ બુલબુલ દહી વડા બનાવી જુઓ બધાને ખુબ જ ભાવશે ... Hiral Pandya Shukla -
કોથમીર મેથીની પૂરી(Kothmir methi ni puri recipe in gujarati)
#GA4#Week9બે વાટકા ઘઉંના લોટમાં સમારેલી કોથમીર સમારેલી મેથી હળદર મીઠું લાલ મરચું પાઉડર હિંગ તલ તીખા નો પાઉડર અને તેલ નાખી લોટ બાંધી લેવોતે પંદર-વીસ મિનિટ માટે રાખી દેવો પછી તેના લૂઆ કરી બધી પૂરી વણી લેવીપૂરી વણાઈ ગયા પછી એક પેનમાં તેલ મૂકી ગોલ્ડન બ્રાઉન થાય એવી તળી લેવીઆ પૂરીને એક પ્લેટમાં કાઢી સર્વ કરવી Charmi Shah -
-
કણકી કોથમીર ખીચું (Kanki Kothmir Khichu recipe in Gujarati)
#trend4#Khichuખીચુ એ ગુજરાતી લોકોમાં ખાસ કરીને કાઠિયાવાડમાં ખૂબ જ પ્રિય અને પ્રચલિત વાનગી છે. ખીચુ એ ઘણી બધી રીતે બને છે. ચોખામાંથી, ઘઉમાંથી અને દાળમાંથી એમ ઘણી રીતે ખીચું બનાવી શકાય છે. મેં આજે કણકી ચોખામાંથી ખીચુ બનાવ્યું છે. જેમાં સાથે કોથમીર નો ટેસ્ટ ઉમેરીને તેને કણકી કોથમીર ખીચું નામ આપ્યું છે. આ ખીચામાં લાલ મરચું પાઉડર અને તેલ ઉમેરવાથી તો તેનો સ્વાદ ખૂબ જ વધી જાય છે. Asmita Rupani -
ખીચું(Khichu recipe in Gujarati)
#GA4#week4#Gujarati#cookpadguj#cookpadIndia જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં મળે ખીચું...બીજા દેશોમાં ખીચું એ ગુજરાતી ની ઓળખ બની ગઈ છે. કમોદ ની કણકી નાં લોટ માં થી તૈયાર થતું ખીચું એકદમ સ્વાદિષ્ટ લાગે છે, આ એક ઝટપટ તૈયાર થતી વાનગી છે. Shweta Shah -
-
બટર કુલ્ચા (butter kulcha recipe in Gujarati)
આજે મે પહેલી વખત કુલ્ચા બનાવ્યા, ખુબ જ સરસ બન્યા, એકદમ સોફ્ટ, તલ અને કોથમીર નો પરફેક્ટ ટેસ્ટ આવે છે અને બટર તો ખરું જ....#સુપરશેફ2#માઇઇબુક_પોસ્ટ23 Jigna Vaghela -
લીલુ લસણ, કેપ્સીકમ ના થેપલા (Lilu Lasan Capsicum Thepla Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiલીલુ લસણ અને કેપ્સીકમ નાખવાથી થેપલાનો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે. ચા સાથે આ થેપલા ખૂબ જ ટેસ્ટી લાગે છે તમે તેને બે દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો. Neeru Thakkar -
હૈદરાબાદી પુલાવ (Hyderabadi Pulao Recipe In Gujarati)
#AM2આ પુલાવ બનાવવા માટે મેં આજે બહુ જ ઓછી સામગ્રી નો ઉપયોગ કર્યો છે..પાલક, લીંબુ, ડુંગળી અને મરચા અને લસણ,આદુ અને કોથમીર બસ આટલું જ સામગ્રી લઇ ને પુલાવ બનાવ્યો છે..એ પણ મસ્ત ટેસ્ટી ... Sunita Vaghela -
ચીઝ ગાર્લિક મેગ્ગી
મેગ્ગી ને બોઈલ કરીયે ત્યારે વટાણા લીલામરચાં ગાજર ડુંગળી મકાઈ બધું મિક્સ કરીને હલવાનું પછી તેમાં મેગ્ગી મસાલા અને મીઠું લાલ લસણ નું મરચું નાખવાનું પછી કોથમીર નાખી મિક્સ કરવાનું એન્ડ ચીઝ નાખવાનું Chaitali Vishal Jani -
સ્ટફ્ડ ઈડલી (stuffed idli recipe in Gujarati)
#વિકમીલ૩ઈડલી તો આપણે રોજિંદા આહારમાં ખાઈએ છીએ પરંતુ એમાં થોડા ફેરફાર સાથે મસાલા સ્ટફ્ડ ઈડલી ખૂબજ સરસ લાગે છે.બટાકા નું અથવા તો મનપસંદ સ્ટફીગ મૂકી તૈયાર કરી લો. Bhumika Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11674950
ટિપ્પણીઓ