મસાલા માર્ટિન મોકટેલ

Minakshi Mandaliya
Minakshi Mandaliya @cook_19783055
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. જામફળનો જ્યુસ ૧ વાટકી
  2. 1 ચમચીલીંબુનો રસ
  3. ચમચીચાટ મસાલો અડધી
  4. 1 ચમચીલાલ મરચાનો સોસ
  5. 1 ચમચીકોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ જામફળનો પલ્પ લઇ તેને ગ્લાસમાં બરફ લઈ તેમાં ચપટી ચાટ મસાલો એડ કરવો

  2. 2

    ત્યારબાદ તેમા લીંબુનો રસ બરફ

  3. 3

    ચીલી સોસ અને કોથમીર નાખી સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Minakshi Mandaliya
Minakshi Mandaliya @cook_19783055
પર

ટિપ્પણીઓ

Similar Recipes