રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ટામેટા અને ભલાઈને મિક્સ કરીને તેની ગ્રેવી બનાવી દો હવે એક વાસણમાં માખણ ગરમ કરીને તેમા તેજપત્તા તજ લવિંગ વાટીને હળદર મેળવીને ટામેટાની ગ્રેવી ઉમેરો હવે પછી તેને ઢાંકીને સારી રીતે ટામેટા સંતળાઈ જાય ત્યાં સુધી તેને ચઢવા દો.
- 2
પછી તેમાં સીમલા મરચા અને પનીર ઉમેરીને ઉકાળો પછી કસૂરી મેથી,. મીઠું ઉમેરો. જલે લીંબુનો રસ અને કોથમીર ભભરાવીને ગરમા ગરમ પરોસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
જૈન પનીર સબ્જી
#વિકમીલ1મેં પનીરનું શાક બનાવ્યું છે જે કાંદા અને લસણ વિના બનાવ્યું છે .જરૂરી નથી કે કાંદા લસણ થી જ ટેસ્ટી બને .તમે જરૂરથી બનાવજો કાંદા લસણ વગર પણ શાક બહુ જ ટેસ્ટી બને છે.જેમાં કાઢીશ કરવા માટે મેં પરણીને હાર્ટ શેપ માં કટ કરીને ઉપર કોથમીર ભભરાવી છે. Pinky Jain -
-
-
-
પંજાબી છોલે (Panjabi Chole Recipe In Gujarati)
#નોર્થ#પંજાબીમેં પંજાબી ચણા નું શાક બનાવ્યું છે અમે ડુંગળી-લસણ નથી નાખ્યા તમારે ઉમેરવા હોય તો સાંતળતી વખતે ડુંગળી સાંતળી ને ઉમેરવા.મેં ડુંગળી-લસણ નથી ઉમેર્યા તેના બદલે મેં કોથમીર અને ફુદીનો ગ્રેવી કરતી વખતે જેથી કરીને સ્વાદ બહુ જ અલગ આવે છે અને બહુ જ સ્વાદિષ્ટ લાગે છે.પુદીનો ગ્રેવીમાં ઉમેરવાથી અને દાડમ નો પાઉડર ઉમેરવાથી એકદમ સિક્રેટ સ્વાદ લાગે છે. Pinky Jain -
કાજુ કરી
કાજુ કરી એક એવી વાનગી છે બધાને જ ભાવે છે અને હમેશા લગ્ન પ્રસંગ માં મેનુ માં સામેલ કરવા માં આવે છે Kalpana Parmar -
-
-
-
પનીર કેપ્સીકમ નુ શાક(paneer capcicum saak in Gujarati)
#સુપરશેફ1મેપ અને ટામેટા અને કેપ્સીકમ મિક્સ કરીને શાક બનાવ્યું છે જે બહુ જ સારું અને ટેસ્ટી લાગે છે બિલકુલ પણ મહેનત નથી લાગતી આમાં. Roopesh Kumar -
-
-
-
જૈન પનીર કાજૂ કરી(jain Paneer Kaju Curry Recipe In Gujarati)
#નોર્થ#પંજાબપનીર અને ગ્રેવી આ બંને નું નામ આવે એટલે પંજાબ જ યાદ આવે.એવું નથી કે ડુંગળી અને લસણ ના હોય તો ગ્રેવી વાળૂ શાક સ્વાદિષ્ટ ન બને પણ ડુંગળી અને લસણ વગર પણ શાક બહુ જ સરસ બને છે તેમાં અમુક બીજી વસ્તુ ઉમેરવાથી તેનો સ્વાદ સરસ આવે છે જેમ કે થોડુંક ફુદીનો થોડી કોથમીર લેવી ગ્રેવી કરો ત્યારે સાથે પીસી લેવાની.મેં જૈન પનીર કાજુ કરી બનાવી છે જે ખાવામાં બહુ સ્વાદિષ્ટ લાગે છે અને પછી પનીર હોય તેના ચોરસ ટુકડા કરીને ગાર્નિશ કર્યું છે Pinky Jain -
-
-
-
-
છોલે(Chhole Recipe in Gujarati)
#GA4#Week6મેં અહીંયા છોલે બનાવ્યા છે જે તમે પરાઠા સાથે કે ભટુરે સાથે પણ ખાઈ શકો છો . Ankita Solanki -
-
-
કવીક પનીર સબ્જી
#પંજાબી કવીક પનીર સબ્જી જલદી બની જતી સબ્જી છે.જે રોટી,નાન જોડે પિરસી શકાય છે. Rani Soni -
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
#GA4 #week6 #keyword-Paneer# Bhumi Rathod Ramani -
કઢાઈ પનીર(Kadai Paneer Recipe in Gujarati)
#GA4#week1પંજાબી વાનગી નું નામ આવતાં મોઢામાં પાણી આવી જાય. Jagruti Chauhan -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11845710
ટિપ્પણીઓ