રાંધવાની સૂચનાઓ
- 1
પેલા સીંગ દાણા ને ગેસ પર ધીમા તાપે સેકી લો ને પછી તેના ફોતરા કાઢી લો. મીકચર મા દાણા નો કરકરો ભુક્કો કરો તેને સાઇટ પર રાખો એક પેન માં ગેસ પર ખાંડ નાંખી પા ગ્લાસ પાણી નાખી ધીમા તાપે હલાવો ખાંડ ઓગડવા માંડે એટલે થોડું હલાવામા ધ્યાન રાખવું ને ડોઢ તારી ચાસણી લેવી પછી ગેસ પર થી ઉતારી ને દાણા નો ભુક્કો નાખો ને ટોપરા નો ભુક્કો નાખો ધી નાખો પછી હલાવો એક થાળી માં ધી લગાવી ને પાથરી દેવું ચપુ થી પીસ કરી દો તૈયાર છે માડવી પાક
- 2
માંડવી પાક એક અઠવાડિયા સુધી ડબામાં રાખી સકો છો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
સિંગ,કોપરા પાક
#goldenapron 3#week -8 #ટ્રેડિશનલ # પઝલ -વર્ડ-પીનટ-કોકોનટ સીંગદાણા અને કોપરા મિક્સ પાક . આ પાક હું મારા નાની માં પાસે થી શીખી છું. નાનપણઆ અમેમોળાકત વ્રત કરતા ત્યારે નાની આ બનાવી ખવડાવડાવતા.એટલે આ ખાવ ત્યારે તેમને યાદ કરું જ. Krishna Kholiya -
-
માંડવી પાક (Mandvi Paak Recipe In Gujarati)
#શિયાળા સ્પેશિયલ માંડવી માં પૌષ્ટિક તત્વો વિપુલ પ્રમાણમાં રહેલા હોવાથી ખૂબ જ શક્તિદાયક છે. Varsha Dave -
-
-
-
માંડવી પાક (mandvipak recipe in Gujarati)
#સાતમ#વેસ્ટ આવતીકાલે જન્માષ્ટમી છે તો મેં ફરાળ માટે માંડવી પાક તૈયાર કર્યો છે Nisha -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11707933
ટિપ્પણીઓ