રબડી વીથ ચોકો કપ(Rabadi with choco cup in Gujarati)

Rupal G Tamakuwala
Rupal G Tamakuwala @cook_19470770
Bharuch

#એનિવર્સરી
#વીક 4
#સ્વીટ્સ

રબડી વીથ ચોકો કપ(Rabadi with choco cup in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#એનિવર્સરી
#વીક 4
#સ્વીટ્સ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500મીલી દૂધ
  2. 1/2 કપખાંડ
  3. 4તાતણા કેસર
  4. 1 કપડ્રાય ફ્રૂટ(કાજુ, બદામ, પીસ્તા, ચારોલી,એલચી પાવડર)
  5. 100 ગ્રામચોકલેટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક વાસણમાં દૂધ લઈ તેને ઉકાળો, અડધું દૂધ થઇ એટલું ઉકાળો ને તેને વચ્ચે હલાવતા રહો.

  2. 2

    જયાં સુધી દૂધ ધટ્ટ ના થાય ત્યાં સુધી, પછી તેને ઠંડુ પડવા દો ઠંડુ પડે એટલે વધારે ધટ્ટ થશે પછી તેમાં ડ્રાય ફ્રૂટ ને કેસર નાખી હલાવી લો.

  3. 3

    હવે ચોકલેટ ને ડબલ બાઉલમાં મૂકી પીગળાવી, પછી તેને સીલીકોન કપ ના મોલ્ડ માં પાથરવી (તેનું લેયર તૈયાર કરવું)

  4. 4

    તેને ફ્રિજમાં ઠંડુ કરવા મૂકવું,(10 મિનિટ)એટલે ચોકલેટ કપ તૈયાર થઈ જશે

  5. 5

    પછી ચોકલેટ કપ ને સીલીકોન મોલ્ડ માંથી ધીરે ધીરે બહાર કાઢો,ને તેની અંદર ઠંડી ઠંડી રબડી નાખી તેના પર બદામ, પીસ્તા ની કતરણ, ગુલાબ ની પાંદડી નાખી પીરસો, તૈયાર છે ઠંડી ઠંડી રબડી વીથ ચોકો કપ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rupal G Tamakuwala
Rupal G Tamakuwala @cook_19470770
પર
Bharuch

ટિપ્પણીઓ

Similar Recipes