રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 750 ગ્રામ માંડવી
  2. 650 ગ્રામખાંડ
  3. 1 કપ પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    માંડવી ના દાણા સેકી તેના ફોતરા કાઢી લો.પછી તેનો ભુક્કો કરી લેવો.

  2. 2

    એક વાસણ માં ખાંડ અને પાણી ઉમેરો અને ૨ તાર ની ચાસણી બનાવી લો. ચાસણી સતત હલાવતા રહેવું.

  3. 3

    .એક થાડી માં ઘી લગાવી રાખવુ.

  4. 4

    ચાસણી થાય પછી તેમા માંડવી નો ભુક્કો ઉમેરો અને હલાવતા રહેવું.ગેશ બંધ કરી દેવો.

  5. 5

    થાડી માં ઢાડી દેવુ ૫ મીનીટ પછી કાપા પાડવા.

  6. 6

    ઠંડુ થયા પછી સૅવ કરવુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Reema Jogiya
Reema Jogiya @cook_18434865
પર

ટિપ્પણીઓ

Similar Recipes