સ્ટીમ ઢોકળા

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250ગ્રામ- ઢોકળા નો લોટ
  2. ૨ વાટકી - છાસ
  3. ૧ વાટકી -પાણી
  4. ૧ વાટકી - દૂધી ખમનેલી
  5. ૧/૨ ચમચી -ખાવાનો સોડા
  6. ૧ચમચી - લાલ મરચું
  7. ૧/૨ ચમચી - હળદર
  8. કોથમીર - જરૂર મુજબ
  9. મીઠું - સ્વાદ મુજબ
  10. કેચઅપ,લીલી ચટણી,તેલ - સર્વ કરવા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ઢોકળા નો લોટ મા છાસ નાખી ૮-૯ કલાક પેલા આથો નાખી દેવો.ગરમ પાણી કરી નાખવું.અને બનવા સમયે તેલ મા ખાવાનો સોડા નાખી ઉમેરવું.મીઠું અને હળદર એડ કરવા.

  2. 2

    દૂધી ખમણી લેવી.અને ઉમેરવી.તેના થી ઢોકળા વધુ નરમ બને છે.

  3. 3

    હવે ઢોકળીયા મા પાણી મૂકી ઉપર ઢોકળા નું ખીરું થાળી કે વાટકી મા તેલ લગાવી પાથરી દેવું.ઉપર લાલ મરચું અને કોથમીર છાંટી ને મૂકો.૧૦ મિનિટ ચડવા દેવું.

  4. 4

    તેલ,ચટણી,કેચઅપ સાથે સર્વ કરો.નાના મોટા બધા ને ભાવતા ઢોકળા તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhakti Adhiya
Bhakti Adhiya @cook_20834269
પર

ટિપ્પણીઓ

Similar Recipes