શેર કરો

ઘટકો

10મીનીટ
5 સર્વિંગ્સ
  1. 500 ગ્રામઢોકળા નો લોટ
  2. 1 વાટકીખાટું દહીં અથવા છાસ
  3. 1/2 ચમચીહળદર
  4. 1 ચમચીહીંગ
  5. સ્વાદ પ્રમાણેમીઠું
  6. 2 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  7. 1 નાની ચમચીસોડા
  8. શીંગતેલ
  9. લસણની ચટણી સર્વ કરવા માટે

રાંધવાની સૂચનાઓ

10મીનીટ
  1. 1

    સૌપ્રથમ ઢોકળા નો લોટ લેવો તેમાં દહીં એડ કરો જરૂર મુજબ પાણી નાખી સારી રીતે મિક્સ કરી લો પછી 6-7કલાક માટે મુકી દો.

  2. 2

    આથા આવી જાય એટલે તેમાં આદુ મરચા ની પેસ્ટ. હળદર. મીઠું. હીંગ નાંખી મિક્સ કરવુ બરાબર મિક્સ થઇ જાય પછી સોડા નાંખો.

  3. 3

    ઢોકળીયા માં થાળી ને તેલ થી ગ્રીસ કરીને ગરમ કરવા મૂકો પછી તૈયાર કરેલા મિશ્રણ ને થાળી માં રેડી દો.10મીનીટ પછી. ઢાંકણું ખોલીને ચેક કરી લો. ઢોકળા તૈયાર છે.

  4. 4

    ઢોકળા ઉપર લાલ મરચું તથા કોથમીર પણ ઉમેરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shilpa khatri
Shilpa khatri @shilpakhatri421
પર

Similar Recipes