રાંધવાની સૂચનાઓ
- 1
દૂધને ઉકાળી ને તેમાં તેનું પનીર બનાવો પનીર બનાવવા માટે એક જ ચમચી વિનેગર દૂધમાં ઉમેરો
- 2
પનીર બની ગયા પછી તેને હથેળીથી ખૂબ જ મસળી લો પનીરના ચાર પાંચ ભાગ પાડો તેના લૂઆ તૈયાર
- 3
એક ઊંડા વાસણમાં પાણી અને ખાંડ લો ખાંડ અને પાણી મિક્સ કરી તેને ગરમ કરવામૂકો
- 4
પાણી ઉકળે એટલે તેમાં રસ ગુલ્લા નાખો ને પાંચ મિનિટ ઢાંક્યા વગર ઉકાળો દસ મિનિટ ઢાંકીને ઉકાળો
- 5
તેમાં ગુલાબ જળ ઉમેરીને ઠંડુ પડવા દો
- 6
ચોકલેટની ડબલ બોઈલર માં ગરમ કરી તેમા પનીર ઉમેરો ખજૂરની પણ મેસે કરો ત્યારબાદ રસગુલ્લા ના બે ભાગ કરો તેની વચ્ચે ચોકલેટ ખજૂર ની ટીકી બનાવેલી મૂકો રસગુલ્લા બર્ગર તૈયાર છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ડ્રાયફ્રુટ ચોકલેટ બાર(Dryfruit chocolate bar recipe in Gujarati)
#CookpadTurns4#dryfruits Bhavna Odedra -
-
-
શ્રીખંડ (Shrikhand Recipe in Gujarati)
#કૂકબુકકોઈપણ તહેવાર સ્વીટ વગર અધૂરો છે.મેં બે ફ્લેવરના શ્રીખંડ બનાવેલા છે. (૧) ચોકલેટ શિખંડ અને (૨) મીક્ષ ડ્રાયફ્રુટ શ્રીખંડ.. ચોકલેટ શ્રીખંડ છે તે છોકરાઓને બહુ જ ભાવે છે. Hetal Vithlani -
-
-
-
સીતાફળ બાસુંદી (custard apple basundi recipe in gujarati)
#સપ્ટેમ્બર આજે અગિયારસ છે એટલે મેં ઠાકોરજીને પ્રસાદ માટે સીતાફળ બાસુંદી બનાવી છે.. એનો ટેસ્ટ બહુ જ ફાઈન લાગે છે Payal Desai -
-
-
-
કોલ્ડ કોકો (Cold Coco Recipe In Gujarati)
હાય યે ગરમી.. ઉફફ યે ગરમી.. બારીશ કબ આયેગી 🙄🙄 શ્રાવણ માં સરવરિયા તો શું વાછટ પણ નથી આવી😒 એટલે આવી ગરમી માં કૂલ કૂલ કોલ્ડ કોકો બનાવ્યો મારા દીકરા એ 😍 એને કૂકીંગ માટે હંમેશા પ્રોતસાહીત કરૂં. Bansi Thaker -
-
ઓરીયો શેક(Oreo shake Recipe in Gujrati)
#goldenapron_3 #week_16 #Oreo#Cookpadindia#mom #mothers_day_special_contest#મારી દીકરીને ચોકલેટ બહુ ભાવે છે. આજે ઓરીયો શેક ઓટ્સ નાખી બનાવ્યું છે. Urmi Desai -
ચોકલેટ બરફી (Chocolate Barfi Recipe In Gujarati)
#AA2#ચોકલેટબરફી#chocolatebarfi#chocolatefudge#cookpadgujarati Mamta Pandya -
-
-
-
-
-
-
-
-
-
ચોકલેટ (Chocolate Recipe in Gujarati)
#CCCઆ ચોકલેટ ખુબ j ટેસ્ટી અને સાથે સાથે મિક્સ ડ્રાય ફ્રુટ વાળી છે. અને બનવામાં પણ ખુબ જ ક્વિક છે. તમે પણ રેસીપી ને follow કરો અને તમારા ઘરે જરૂર બનાવો.. Uma Buch -
અખરોટ બ્રાઉની(Walnut brownie recipe in Gujarati)
#CookpadTurns4અખરોટ નો સ્વાદ એકદમ માઈલ્ડ હોય છે.મોટા ભાગના લોકો ને અખરોટ પસંદ નથી નાના મોટા બધા માટે અખરોટ બહુ ફાયદા કારક છે. ડાયાબિટીસ કંટ્રોલ રાખે છે. હાડકા મજબૂત કરે છે. હાર્ટ હેલ્ધી રાખે છે . Bhavini Kotak -
ચોકો તીરામીસું (Choco tiramisu Recipe In Gujarati)
#GA4#Week5#Italian#teramisu#desertMust try recipe with easily available ingredients widin the kitchen 🥧🥧🍮🍮😍😍 Tarjani Karia Yagnik -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11725655
ટિપ્પણીઓ