રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દૂધ ને ઉકાળી લો. દૂધ ઉકળવા આવે એટલે તેમાં ખાંડ નાખી મિક્સ કરો.
- 2
બીજા પેનમાં ઘી મૂકી બીટ છીણી સાંતળી લો. ત્યારબાદ તેને દૂધ માં નાખી દો.પછી બદામ ની કતરણ, કાજુ કતરણ, પીસ્તા, ચારોળી નાખી મિક્સ કરી દૂધ ને થવા દો.
- 3
છેલ્લા બાસુંદી થઈ જાય એટલે તેને ઠંડી કરી બદામ થી ગાર્નિશ કરી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
મોહનથાળ
દિવાળી માં બધા ની ખૂબ પ્રિય એવી એક પ્રચલિત ગુજરાતી મિઠાઈ મોહનથાળ... ખૂબ જ સરળ પ્રક્રિયા છે તો તમે પણ જરૂર બનાવજો...#દિવાળી#ઇબુક#day25 Sachi Sanket Naik -
-
-
દૂધપાક(dudhpak recipe in Gujarati)
આજે ગણેશચતુર્થી અને અમારે જનોઈ પન બદલે એ નિમિત્તે મે આજે બનાવયોછે .#ગણપતિ#પોસ્ટ૧ Manisha Hathi -
-
બીટરુટ કલાકંદ
#ખુશ્બુગુજરાતકી #પ્રેઝન્ટેશનઆજે મેં બીટરુટ નો ઉપયોગ કરી ને એક ડીસ તૈયાર કરી છે બીટરુટ કલાકંદ.આપણા ઘરમાં ઘણા એવા બાળકો હોય છે જે બીટ ખાવાનું પસંદ નથી કરતાં.પરંતુ બીટ એક એવી વસ્તુ છે જે આપણા માટે ખૂબ જ સારી છે. બીટ ખાવાથી કે બીટ નો જયુસ પીવાથી શરીરમાં મો લોહી ની ઉણપ દૂર થાય છે અને લોહી શુદ્ધ થાય છે.તો ચાલો બીટ ખાઈએ અને બાળકો ને પણ ખવડાવીને. Bhumika Parmar -
-
દૂધપાક(dudhpaak recipe in gujarati)
કાઠીયાવાડ ની ટ્રેડીશનલ વાનગી છે. અત્યારે ભાદરવા મહિના મા શ્રાદ મા ઘરે ઘરે બને છે. Ilaba Parmar -
મગસ
# GCR#cookpadindia#cookpafgujarti#besan#PR ગણેશ ચતુર્થી ચાલી રહી છે તો આજે ગણપતિ દાદા ને ભાવે એવો મગસ બનાવ્યો. Alpa Pandya -
-
-
-
-
-
-
-
બીટ નો હલવો (beet root halwo recipe in Gujarati)
#GA4#WEEK5આજ મેં લાઇવ બીટ નો હલવો બનાવ્યો છે.હલવો ગરમ ખૂબ જ સારો લાગે છે. Anu Vithalani -
ગાજરનો હલવો
#RB19#week19#My recipe eBookગાજરનાં હલવા ની રેસીપી મારા પપ્પા ને ડેડીરેટ કરી છે. તેઓ શિયાળામાં મળતા સરસ ગાજર ખરીદી ને લાવવાથી હલવો બને ત્યાં સુધી ની મમ્મી ને અપાતી સૂચનાઓ આજે પણ યાદ છે.ધીમા તાપે દૂધમાં ઉકળવા દેવું જ્યાં સુધી દૂધનો ભાગ બળી ન જાય ત્યાં સુધી. પછી ઘી નાંખી શેકવા થી હલવો બહાર પણ ૧૫ દિવસ સુધી બગડતો કે ચીકણો થતો નથી. અને ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે. Dr. Pushpa Dixit -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10827991
ટિપ્પણીઓ