ચોકલેટ રજવાડી લાડુ (Chocolate Rajwadi Laddu Recipe In Gujarati)

Avani Upadhyay Indrodia
Avani Upadhyay Indrodia @avni2188

#GC

ચોકલેટ રજવાડી લાડુ (Chocolate Rajwadi Laddu Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#GC

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦  -૧૫ મિનિટ
૨-૩ વ્યકિત
  1. 200 ગ્રામડાર્ક ચોકલેટ
  2. 10 થી 15 ટુકડા કાજુ-બદામ
  3. 3-4 ચમચી મિલક મેડ
  4. 10 ગ્રામચોકો ચીપ્સ

રાંધવાની સૂચનાઓ

૧૦  -૧૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ડબલ બોઈલર પાણી ગરમ કરો તેની ઊપર ડાકઁ ચોકલેટ ઓગાળવી

  2. 2

    કાજુ -બદામ ને મિક્સ કરીને ને મિલક મેડ ઉમેરો

  3. 3

    મોદક મોલડ માં ઓગાળી ને તૈયાર ચોકલેટ ઉમેરો ૧૦ મિનીટ ફિઝ મા મુકો

  4. 4

    તેમા કાજુ બદામ નુ મિસરણ ભરો

  5. 5

    ચોકો ચીપ્સ લગાવી ને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Avani Upadhyay Indrodia
પર

Similar Recipes