રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં એક બાઉલમાં વીહપ કી્મ લઇ બરાબર હલાવી લો હવે તેમાં કંડેનસ મિલ્ક, દળેલી ખાંડ, દૂધ નાખીને બરાબર મિક્ષ કરી લો
- 2
હવે તેમાં ચોકલેટ ચિપ્સ,ગી્ન કલર,એસનસ નાખી હલાવી લો હવે તેમાં ફૂદીના ના પાન ને ક્રશ કરી તેમાં નાખી દો
- 3
બરાબર હલાવી લો પછી તેને આસ્કીમ ટીન માં ભરી ૮ થી ૧૦ કલાક સુધી સેટ થવા માટે મૂકી દો ઉપર થી ચોકલેટ ચિપ્સ ભભરાવી દો આસ્કીમ સેટ થાય એટલે તેને સર્વિગ ડીશ માં લઇ ગુલાબ ની પાંખડી, ફૂદીના ના પાન થી ગાર્નિશ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ચોકલેટ ચિપ્સ કેક (Chocolate Chips Cake Recipe in Gujarati)
આજે મધર્સ ડે ના દિવસે મમ્મી માટે કેક બનાવી એને ખૂબ જ ભાવી અને ખૂબ જ ખુશ થઈ ગઈ.#મોમ Charmi Shah -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ચોકલેટ ચિપ્સ કૂકીઝ (Chocolate Chips Cookies Recipe In Gujarati)
#goldanapron3#weak15#kukiz. Manisha Desai -
ચોકલેટ ચિપ્સ કુકીસV(chocolate chips cookies recipe in Gujarati)
#goldenapron3#week15#cookies Kinjal Shah -
-
ચોકલેટ ચિપ્સ કૂકીસ આઈસ્ક્રિમ (Chocolate Chips Cookies Icecream Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiચોકોલેટ ફ્લેવર નાના થી લઇ ને મોટા સુધી દરેક ને ભાવતી હોય છે. અને આઈસ્ક્રિમ ની વાત આવે અને એમાં પણ ચોકોલેટ ફ્લેવર સાથે કૂકીસ. મારા ઘરમાં તો બધા ને આઈસ્ક્રિમ બહુ જ ભાવે છે. એટલે મેં આજે ઘરે જ ચોકોલેટ ફ્લેવર સાથે ચોકોલેટ ચિપ્સ અને કૂકીસ નો ઉપયોગ કરી ને આઈસ્ક્રિમ બનાવ્યો છે. Unnati Bhavsar -
મિન્ટ ચોકલેટ ચિપ્સ ફજ્જ (mint chocolate chips fudge recipe in Gujarati)
#GA4#week13#post13#chocolatechipsમીની ચોકલેટ ચિપ્સ ફજ્જ ખાધા પછી મોઢામાં એવો જ સ્વાદ આવે છે જેવું તમે આઈસક્રીમ ખાવ છો અને આઇસક્રીમ ખાધા પછી મોઢામાં તમને જે ક્રીમી ટેસ્ટ નો આનંદ મળે છે એવો જ આનંદ આ વ્હાઈટ ચોકલેટ ચિપ્સ અને ડાર્ક ચોકલેટ ચિપ્સ થી બનેલા ફજ્જ ને ખાઈ ને મળે છે. અને એમાં પણ મિનિટનો ફ્લેવર અને એની ઠંડક કંઇ અલગ જ સ્વાદનો અનુભવ કરાવે છે ખૂબ જ સરળ છે બનાવવાનું અને ગેસનો ઉપયોગ કર્યા વગર જ ૩૦-૩૫ મિનિટ માં બની જાય એવી એકદમ ઝડપી રેસીપી છે. જે છોકરાઓને પણ ખુબ જ ભાવશે. જરૂરથી ટ્રાય કરજો. Chandni Modi -
વેનીલા કૂકીઝ એન્ડ ન્યૂટરેલા સ્ટફડ ચોકલેટ ચિપ્સ કુકીસ (venila cookies Recipe In Gujarati)
#NoOvenBacking#recipe 4#week 4 Kalika Raval -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11706323
ટિપ્પણીઓ