રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ મા છીણેલા કોબી અને ગાજર લઈ થોડું મીઠું નાખો. તેમાં થી પાણી નીકળે એટલે તેમાં મેંદો અને કોર્ન ફ્લોર આજીનોમોટો લીલી ડુંગળી નાખી બોલ્સ બનાવી તેલ મા તળી લો.
- 2
ગ્રેવી માટે પેન મા 2 ટેબલ સ્પૂન તેલ લઇ તેમાં કોબી, ગાજર ડુંગળી અને કેપ્સિકમ સંતાડવી. 1 ટેબલ સ્પૂન આદુ લસણ ની પેસ્ટ નાખી સોયા સોસ અને સેઝવાન ચટણી નાખી 1/2 કપ પાણી નાખવું.1 કપ મા કોર્ન ફ્લોર નાખી થોડું પાણી નાખી મિક્સ કરી પેન મા નાખી હલાવવું. થોડી વાર ઉકાળી મંચુરિયન બોલ્સ નાખી ગરમ સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મંચુરિયન
મંચુરિયન એ એક ચાઈનીઝ વાનગી છે, આ ઋતુ માં ચાઈનીઝ વાનગી ખાવાની મજા પડે છે, આ Recipe હું મારા દીકરા ને ડેડીકેટ કરું છું. #RB16 Stuti Vaishnav -
-
-
મંચુરિયન ફ્રાઇડ રાઈસ &મંચુરિયન ગ્રેવી
#સુપરશેફ૪આ વાનગી માં મંચુરિયન વધેલા ભાત માંથી બનાવેલ છે. અને બધા વેજિટેબલ નાખ્યા છે એટલે હેલ્ધી પણ છે. મંચુરિયન મારી ૩ યર ની બેબી ને બોવ જ ભાવે છે. Hemali Devang -
-
-
-
વેજ મંચુરિયન-(Veg Manchurian recipe in Gujarati)
#મોમમારી બેબી ની ફેવરિટ આઈટમ છે વેજ મંચુરિયન માટે મધર્સ ડે સ્પેશિયલ તેના માટે બનાવી છે Nisha -
-
-
રાઈસ મંચુરિયન
#એનિવર્સરીમંચુરિયન એક ચાઈનીઝ ક્યુઝીન છે.જે મિલ કોર્સ માં લેવામાં આવે છે.આજે મે વધેલા રાઈસ માંથી મંચુરિયન બનાવ્યું છે Anjana Sheladiya -
-
-
-
-
-
સ્પાયસી રાઈસ મંચુરિયન બોલ્સ
#તીખીઆ મંચુરિયન મે વધેલા ભાત માંથી બનાવેલ છે.જેમાં સેઝવાન સોસ,ચિલી સોસ નાં ચડિયાતા સ્વાદ ને લીધે સપાયસી લાગે છે. Anjana Sheladiya -
-
-
-
-
વેજ મંચુરિયન(Veg Manchurian Recipe in Gujarati)
લોકો પનીર મંચુરીયનને વધારે પંસદ કરે છે. તેવી જ રીતે કોબી મંચુરિયનનો લાજવાબ સ્વાદ પણ લોકોના હદયમાં વસી ગયો છે. આ ટેસ્ટી કોબી મંચુરિયન સ્વાદમાં ચટપટું અને સ્વાદિષ્ય હોય છે. પાર્ટી કે પછી તમારા મોંઢાના સ્વાદને બદલવા માટે પણ ઘરે પણ તેને ટ્રાય કરી શકો છો. #GA4#week14#Cabbage Nidhi Jay Vinda -
વેજ મંચુરિયન(veg manchurian recipe in Gujarati)
#સુપરશેફ3વેજ મંચુરિયન એ તીખું, ચટપટુ અને હેલ્ધી છે જે વરસાદની ઋતુમાં ગરમ ગરમ ખાવાની ખૂબ જ મજા આવે. Nayna Nayak -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11727723
ટિપ્પણીઓ