ગળ્યા લાલ મરચાં

લાલ મરચાં શિયાળામાં ખૂબ જ સારા મળેછે તે નો કલર પણ એટલો જ સરસ ને તેનો સ્વાદ પણ એટલો જ મસ્ત છે તે તળેલા શેકેલા કે રાઈ વાળા કે તેની ચટણી પણ કે પછી શોષ પણ એટલો જ સરસ લાગેછે તો આ મરચાં પણ ઘણા લોકો બનાવે છે તે પણ આખું વર્ષ રહી શેકે તે રીતે બનેછે તો આની રીત પણ જાણી લઈએ
ગળ્યા લાલ મરચાં
લાલ મરચાં શિયાળામાં ખૂબ જ સારા મળેછે તે નો કલર પણ એટલો જ સરસ ને તેનો સ્વાદ પણ એટલો જ મસ્ત છે તે તળેલા શેકેલા કે રાઈ વાળા કે તેની ચટણી પણ કે પછી શોષ પણ એટલો જ સરસ લાગેછે તો આ મરચાં પણ ઘણા લોકો બનાવે છે તે પણ આખું વર્ષ રહી શેકે તે રીતે બનેછે તો આની રીત પણ જાણી લઈએ
રાંધવાની સૂચનાઓ
- 1
મરચાંને ધોઈને તેને કપડાથી લૂછીને કોરા કરવા ને તેને ઉભા કટ કરી તેમાંથી તેના બી કાઢી ને અલગ કરી તેમાં હરદર ને નમક મિક્સ કરી ને તેમાં ભરવું તેને આખો દિવસ રાખવા
- 2
તેને એક કપડામાં કાઢી ને તેનું મીઠા નું પાણી નિતારી ને કોરા થાય ત્યાં સુધી રાખવા ત્યાં સુધીમાં એક પેનમાં સૂકી મેથી લઈને શેકવી રાઈના કુરિયા પણ શેકવા બન્ને અલગ અલગ શેકવા તે ઠરે પછી તેને એક મિક્ષી જારમાં લઈને તેમાં વરિયાળી ધાણા નાખી ને પીસવા તેને થોડા રફલી રાખવા
- 3
ત્યારબાદ એક મોટા વાસણમાં લઈને તેમાં તેલ ગરમ થાય તેને થોડું ઠરે પછી તેને મસાલામાં હિંગ નાખી ને તેમાં તેલ નાખવું તેમાં હરદર નમક થોડું નાખી ને મિક્ષ કરવું
- 4
તેમાં ગોળ ને લીંબુ નો રસ પણ નાખવા ને આ મસાલો બરાબર મિક્ષ કરી મરચા માં ભરવો
- 5
તો તૈયાર છે લાલ મરચાં
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વઢ વાણી રાઈતા મરચાં
મરચાં તો માર્કેટમાં અનેક જાતના મલેછે લાલ મરચાં ગોંડલિયા મરચા પેપ્સી મરચા કેપ્સિકમ મરચાં ને દેશી લીલા મરચાં આવા તો અનેક જાતના મલેછે પણ ઘણા ને મરચા કઈ કઈ જાતના ને કેવા મલેછે તે ખબર ના હોય તો આજે મેં લીલા વઢ વાણી મરચા લીધા છે ને લાલ પણ લેવાય જેને જે ગમે તે લઈ શકાય રાઈવાળા મરચાં પણ અલગ અલગ રીતે બનેછે ઘણાના ઘરની રીત અલગ અલગ હોય ઘણાના ઘરમાં લાલ મરચાં ને ગાજર પણ મિક્સ થાયછે ને ઘણા લોકો લાલ મરચાં ગળયા પણ બનાવે છે બધાનો ટેસ્ટ અલગ અલગ હોય છે તો આજે હું વઢવાણી મરચા નું અથાણું બનાવું છું તો જોઈ લો મારી રીત જો ગમે તો તમે પણ બનાવજો આ મરચાં તીખા નથી હોતા તે કુણા ને ખાવામાં પણ સરસ હોયછે Usha Bhatt -
વઢવાણી મરચાં અને લાલ મરચાં નું ગળ્યું અથાણું
#KS2શિયાળો આવતાં જ બજાર માં સરસ લીલા અને લાલ મરચાં મળવા લાગે છે. આથેલા મરચાં કે રાઈ ના મરચાં એ ગુજરાત નું લૌક પ્રિય અથાણું છે. જે આપડે લગભગ બધા ગુજરાતી ઓ ને ત્યાં જોવા મળે જ છે. અને આ બનાવાંનું ખૂબ જ સરળ છે અને તેના માટે થોડી જ સામગ્રી ની જરૂર પડે છે. અને તે દરેક ઘર માં મળી પણ જાય છે. Komal Doshi -
રાઈ વાળા લાલ મરચાં (Rai Vala Lal Marcha Recipe In Gujarati)
#WK1 #Week1 લાલ મરચાં રાઈ વાળા Vandna bosamiya -
વઢવાણી લીલા મરચાનું અથાણું (Vadhvani Green Chilli Pickle Recipe
#GA4#Week13#post2#chilli#વઢવાણી_લીલા_મરચાનું_અથાણું (Vadhvani Green Chilly Pickle Recipe in Gujarati ) શિયાળા માં આથેલા મરચાં વિનાની થાળી ગુજરાતી માટે અધૂરી જ ગણાય. દરેક ના ઘર માં બનતા કે બહારથી લઈને ખવાતા વઢવાણી મરચાં ની રેસિપી લઈને આવી છું. આ આથેલા લીલાં મરચાં ફ્રીઝ માં 3 થી 4 મહિના સુધી એર ટાઈટ કન્ટેનર માં સ્ટોર કરી સકાય છે. મરચાં ખાલી સ્વાદ માટે ન ખાતા પણ આપણા શરીર માટે પણ બહુ જ ફાયદાકાક છે. મરચાં માં પણ વિટામિન હોય છે અને તે પાચન માં ખુબ ફાયદો કરે છે. તે દુખાવા માટે પણ લાભદાયક છે. લીલા મરચાં માં વિટામિન સી પણ હોય છે. આ વઢવાણી મરચાં સ્વાદ માં ઉત્તમ અને સ્વાસ્થ્ય માટે પણ ગુણકારી છે જો એને માપ માં લેવામાં આવે તો. Daxa Parmar -
રાઈ વાળા મરચાં નું અથાણું
વિન્ટર સ્પેશ્યલ રેસીપી#Week 1શિયાળા માં આ રાઈ વાળા મરચાં નું અથાણું ટેસ્ટ માં સરસ લાગે છે. Arpita Shah -
લાલ મરચાં નું (સ્ટોર કરી શકાય તેવું) અથાણું
#તીખી આપણે ગુંદા- કેરી નો આચાર મસાલો બનાવીએ જ છીએ ને ?તેમ આજે મેં મરચા નો આચાર મસાલો બનાવેલો છે .જ્યારે જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરી શકો છો.આ અથાણું તમે આખું વર્ષ રાખી શકો છો. Yamuna H Javani -
રાજસ્થાની લાલ ખાટા મરચાં
#goldenapron2#week10આથેલા મરચાં રાજસ્થાની લોકો ના ભાણા નું અવિભાજ્ય અંગ છે.રાજસ્થાની લોકો રોટલી અને મરચું ખાઈ ને ચલાવી લે તેવા માણસો હોઈ છે.આ લાલ મરચાં એક વરસ સુધી આરામ થી ચાલી શકે છે. Parul Bhimani -
લાલ મરચાં નું અથાણું જૈન (Red Chili Jain Pickle Recipe In Gujarati)
#WP#WINTER#PICKLE#SIDEDISH#TIFFIN#REDCHILI#COOKPADINDIA#COOKPADGUJRATI શિયાળાની ઋતુમાં લાલ જાડા મરચા ખુબ સરસ મળે છે. આ મરચાં નું અથાણું બનાવીને તેને લાંબા સમય સુધી ઉપયોગ કરી શકાય છે. મેં અહીં રાજસ્થાનમાં વધારે પડતો મસાલો ઍટલે કે લગભગ ભરેલા મરચા જેવું જ આ મરચાનું અથાણું બને છે. ખૂબ જ સરસ લાગે છે. તેને તમે ટ્રાવેલિંગમાં પણ થેપલા પૂરી વગેરે સાથે લઈ જઈ શકો છો. Shweta Shah -
લાલ મરચાં નું સ્વાદિષ્ટ અથાણું
#તીખીઆપ સૌ એ ઘણા અથાણાં ચાખ્યા હશે...પણ આજે મેં બનાવ્યું છે આ લાલ મરચાં નું અથાણું Binaka Nayak Bhojak -
મસાલા મરચાં(masala marcha recipe in gujarati)
#સાઇડ કોઈ પણ ડિશ હોય અને સાઈડમાં મરચાં નાં હોય તો જમવાનું અધુરૂં લાગે એટલે જ મેં આજ એકદમ ટેસ્ટી એવાં મસાલા રાયતાં મરચાં બનાવીયા છે એક વખત જરૂર બનાવજો ખુબ જ ભાવશે બધા ને 😋 Tasty Food With Bhavisha -
મેથીના થેપલા
મેથીના થેપલા પણ ગુજરાતી લોકો ની શાન છે તે પણ લગભગ ગુજરાતી ઘરોમાં થાતા જ હોયછે તે ગરમ ગરમ પણ સારા લાગેછે ને ઠરે પછી પણ સારા લાગેછે તે ગમે તેની સાથે ખાઈ શકાય છે દહીં ચા કે પછી બટેટાનું શાક કે શુકીભાજી સાથે આચારી મરચાં મુરબો તેની સાથે પણ એટલાજ સરસ લાગેછે તો આજ ના મારા બનાવેલા થેપલા ની રીત પણ જાણી લો#goldenapron3#ટ્રેડિશનલ#week 8 Usha Bhatt -
સ્ટફ આલુ પરાઠા
પરાઠા ઘણી જાતના બનેછે તેમાં પણ સ્ટફ પરાઠા તે પણ ઘણી જાતના સ્ટફિંગ વાળા બનેછે તે પણ લગભગ ના ઘરમાં બધાને ભાવતા જ હોયછે ને આલુ પરાઠા પણ ઘણા લોકો બનાવતા જ હશે પણ દરેક ઘરની રીત અલગ અલગ હોય છે તો આજે મેં બનાવ્યા છે આલુ પરાઠા તે પણ જોલ લઈએ#goldenapron3 Usha Bhatt -
મરચાંનો સંભારો
સંભારો તે પણ ઘણી જાતના થાયછે તેમાં પણ ગુજરાતી રેસીપી એટલે કઈ બાકી જ ના હોય ગુજરાતી મેનુ કહો એટલે બસ ઘણી વેરાયટી મળે કેટલી જાતના સમભારા કેટલી જાતના સલાડ અનેક જાતના શાક દાળ એવું તો ઘણું જ મળી જાય તો તેમાં મરચાં પણ બાકી ના જ હોય લોટવાળા મરચાં ભરેલાં મરચાં રાઈવાળા મરચાં તળેલા મરચાં શેકેલા મરચાં આમ એ પણ ઘણી જાતના રેસ્ટોસન્ટમાં કે ગુજરાતી ઘરોમાં મળી જાય તો આજે મરચાં નો સંભારો પણ જોઈ લઇએ Usha Bhatt -
#mom... ખાટા લીંબુ મરચા
મધર્સ ડે આ રેશીપી મારા મ્મીની છે તે લીંબુ નું અથાણું બનાવે તો અમને બધાને ખુબજ ભાવેછે તેમાં થોડા લીલા મરચાં પણ નાખે છે તે રોટલી દાળ ભાત શાક ખીચડી કઢી થેપલા ભાખરી ગમે તેની સાથે લઈ શકાય છે આ મરચા અમારા ઘરમાં બધાના ફેવરિટ છે તો હું પણ બનાવું છું ખરેખર તે ખુબજ સરસ ખાટા ને તીખા લાગે છે તે ફાફડા ગાંઠયા વણેલા ગાંઠયા સાથે પણ એટલાજ સરસ લાગેછે બીજી વાત આ ખાટા મરચા ના ભજીયા પણ એટલા જ મસ્ત બનેછે હું જ્યારે બનાવીશ ત્યારે આ મરચાના ભજિયાની પોસ્ટ મૂકીશ તો આજે ખાટા મરચાની ની રીત પણ જાણી લો Usha Bhatt -
-
-
શીરામણી લાલ મરચાં નું અથાણું
#તીખીફ્રેન્ડ્સ, એકદમ ટેસ્ટી, ખાટું મીઠું આ અથાણું સવારે નાસ્તામાં પરાઠા ,રોટલા કે ખાખરા સાથે પણ ખુબ જ સરસ લાગે છે. જનરલી લાલ મરચાં ના અથાણું બારમાસ માટે બનાવતા હોય તેની રીત અલગ હોય છે . જ્યારે અહીં રજૂ કરેલાં મરચાં ની રેસિપી થોડી અલગ છે અને ૧૦ થી ૧૨ દિવસ ફ્રીઝમાં સ્ટોર કરી શકાય છે. અહીં આખા મેથી ના દાણા નો યુઝ કરેલ હોય અથાણું એકદમ સ્વાદિષ્ટ લાગે છે . તો ફ્રેન્ડ્સ, ચટાકેદાર અથાણાં ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
-
લાલ મરચાં(Stuffed Red Chilli Recipe in Gujarati)
#GA4#week13ભરેલા રાયતાં મરચાંશિયાળા માં લાલ મરચાં ખાવા ની મજા જ અલગ છે. શિયાળા નું જમણ જાણે રાયતાં મરચાં વિના અધૂરું છે.શિયાળા માં આપણે લાલ મરચાં ની ચટણી,સંભારો, રાયતાં મરચાં, બનાવતા હોય છીએ. આજે મેં ભરેલા રાયતાં મરચાં બનાવ્યા છે. Jigna Shukla -
લાલ લીલા રાયતા મરચા (Red and green raita marcha recipe in Gujarati)
#GA4#week13લાલ લીલા મરચા આથેલા જે બહુ જ છે ફાઇન લાગે છે ખાવામાં ને જલ્દી પણ બની જાય છે આને તમે ફ્રીઝમાં 15 થી 20 દિવસ માટે તે જાજો ટાઈમ માટે પણ સ્ટોર કરી શકો છો Reena patel -
વઢવાણી મરચાં (Vadhvani Marcha Recipe in Gujarati)
#KS2આ મરચાં બનાવી આખું વર્ષ સ્ટોર કરી શકાય છે. થેપલા, ભજીયા, પરાઠા સાથે સરસ લાગે છે. Arpita Shah -
ગાજર ટીન્ડોરા મરચાં નો સંભારો
સંભારો દરેક ગુજરાતી ઘરોમાં થાય છે તે પણ અલગ અલગ રીતે કોઈ ખાલી મરચાં નો કરેછે તો કોઈ ગાજર કોબી મરચાં નો પણ કરેછે આ રીતે અલગ અલગ રીતે થાય છે ફૂલ મિલ હોય ને સંભારો ના હોય તો ના ચાલે જેમકે દાળ ભાત શાક રોટલી સંભારો સલાડ પાપડ છાસ આની સાથે સંભારો તો હોય જ તો આજે હું સંભારો લાવી છું Usha Bhatt -
લાલ ભરેલા મરચાં નું ગરચટુ અથાણું અને તેનો મસાલો
#ઈબુક૧#૧૬ આપણે ગુંદા- કેરી નો આચાર મસાલો બનાવીએ જ છીએ ને ?તેમ આજે મેં મરચા નો આચાર મસાલો બનાવેલો છે .આ મસાલો હું મારા સાસુ માં પાસે થી શીખી છુ. અમારા ઘરમાં આ રીતે જ મરચા બને છે.આ મરચા ખાવા માં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.મેં આ મરચાં ગોળ નાખી ને બનાવ્યા છે તમે ગોળ વિના પણ બનાઈ શકો છો.અને તેનો મસાલો તમે આખું વરસ રાખી શકો છો.જ્યારે જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરી શકો છો. Yamuna H Javani -
-
🌶️લાલ - લીલા તળેલા મરચાં🌶️ (Green-Red Fried Chilly Recipe In Gujarati)
#તીખી જ્યારે આપડે તીખી વાનગી નો વિષય લીધો છે તો આપડે જે રોજ ખાવા માં વપરાતા તળેલા લાલ લીલાં મોટા મરચાં ને કેમ યાદ ના કરીએ ? ને અત્યારે તો લારી પર એટલા સરસ તાજા બેવ કલર ના મરચાં આવે છે કે આપણને કાચા જ ખાવા નું મન થઈ જાય છે.આ મરચાં નું અથાણું પણ આખું વર્ષ ખાય શકાય એવું સરસ બને છે. Kunti Naik -
લાલ મરચા નું અથાણું (Lal Marcha Athanu Recipe In Gujarati)
પહેલી જ વાર બનાવયું છે પણ ખુબ સરસ થયું છે Anupa Prajapati -
કેરી ના ગળ્યા અથાણાનો મસાલો (Keri Sweet Pickle Masala Recipe In Gujarati)
મેં આ મસાલો મારી મમ્મી જે રીતે બનાવતી હતી તે રીતે બનાવ્યો છે. બનાવવામાં ખૂબ જ શહેરો અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે. Priti Shah -
કેરી નું તીખું અથાણું (Keri Tikhu Athanu Recipe In Gujarati)
#EB#Athanu આ અથાણું આખું વર્ષ ચાલે છે વર્ષ ઉપર થય જાય તો પણ બગડ તું નથી. એને નાસ્તા મા કે ભાખરી, થેપલા સાથે ખાવાની મજા આવે છે.અને ગુજરાતી માટે તો બધા સાથે આપણું અથાણું તો હોય જ તે. Amy j -
ઈન્સ્ટંટ મરચાં અચાર(Instant Marcha Recipe In Gujarati)
#સાઇડમરચાં એક એવી વસ્તુ છે જે આપણે ઘણી બધી વાનગી સાથે લેતા હોઈએ છીએ. મરચાં ઘણા ફરસાણ સાથે લઈએ છે. મરચાં વગર ડીશ અધૂરી લાગેછે. તો આજે ઈન્સ્ટંટ મરચાં અચાર ઈન્સ્ટંટ બનાવી લઇએ. Reshma Tailor -
લાલ મરચા નું અથાણું (Red Chilly Pickle Recipe In Gujarati)
#GA4#WEEK15#JAGGERY#COOKPADGUJRATI#COOKPADINDIA સામાન્ય રીતે ગોળ કેરીનું અથાણું બનાવતા જ હોઈએ છીએ પરંતુ અત્યારે શિયાળામાં લાલ મરચા ખુબ જ સરસ મળશે આથી લાલ મરચા અને દેશી ગોળનો ઉપયોગ કરીને મેં મરચાનું અથાણું નું અથાણું બનાવ્યું છે. જે તીખો અને ગળ્યું હોય છે ભાખરી ,પરાઠા ,રોટલી વગેરે સાથે સરસ લાગે છે. Shweta Shah
More Recipes
ટિપ્પણીઓ