ચૂરમાના લાડવા

Siddhi Karia @Siddhi_18923157
રાંધવાની સૂચનાઓ
- 1
સૈા પ્રથમ એક વાસણ માં લોટ લઇ તેમાં તેલ ઘી ઉમેરી મિક્સ કરી પાણી થી કડક લોટ બાંધી મૂઠિયાં વાળી ગરમ તેલ કે ઘી માં તળી લો. ઠંડા પડે એટલે ક્રશ કરી ચાળી લો. હવે તેમાં ગરમ ઘી, ગોળ ઉમેરી મિક્સ કરો. હવે તેમાં એલચી પાવડર, જાયફળ પાવડર ઉમેરી મિક્સ કરી લાડવા વાળી લો. વડાઈ જાય એટલે તે તેને ડીશ માં લઇ પીરસો.લાડવા પર ખસખસ લગાવી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ચૂરમાના લાડુ(Churma na ladoo recipe in Gujarati)
#GC#PRગણેશ ચતુર્થીનો તહેવાર આવે એટલે ચૂરમાના લાડુ તો બધાના ઘરમાં બનાવતા જ હોય છે.મે આ લાડુ મારા મમ્મી પાસેથી શીખેલા છે. Hetal Vithlani -
-
લાડવા
#RB13#Week13ભારતીય સંસ્કૃતિ માં બ્રામ્હણ ને અગ્રગણ્ય સ્થાન આપ્યું છે અને જન્મે બ્રામ્હણ એટલે લાડુ પ્રિય. લાડવા નું નામ સાંભળતા જ મોં માં પાણી આવી જાય. એમાંય ગોળ ના લાડવા તો સ્વાસ્થ્ય માટે પણ સારા કેવાય. પેલા ના બ્રામ્હણો ૨૦ ૨૫ લાડવા ખાઈ જતા એક જ આસન પર બેસી ને પણ હવે આતો ૨૧ મી સદી આવી ગયી એટલે હવે આવા બ્રામ્હણો ખાલી વાર્તા ઓ માં જ સાંભળવા મળે. મેં પણ મારા સસરા ની પુણ્યતિથિ હતી જેમાં બનાવ્યા આ લાડવા. અને સતતં મોદકપ્રિય ગણપતિ ભગવાન ને ધરાવ્યા કેમકે ભગવાન ને ભોગ ધરાવ્યા વિના ખવાય નહિ એ આપડી સંસ્કૃતિ છે જે અપને આપણી આવનારી પેઢી ને આપવાની છે, જાળવવાની છે. Bansi Thaker -
-
-
-
-
-
-
-
-
ચ્યવનપ્રાશ (Chyawanprash Recipe in Gujarati)
#GA4#Week11રોગપ્રતિકારક શક્તિ વધારતું વિટામિન સી થી ભરપૂર આમળાનું ચ્યવનપ્રાશ... Ranjan Kacha -
-
લાડવા (Ladva Recipe In Gujarati)
#MA મા એ મા આમતો મમી ની બધી રસોઇ જેવી કોય નાજ બનાવી સકે પણ મે આજે કોસીષ કરી લાડુ બનાવવા ની mitu madlani -
-
-
ચૂરમાના લાડવા
#RB2#Week# ચૂરમાના લાડવાફાગણ સુદ તેરસ મહાવીર જન્મ કલ્યાણક ના દિવસે બુંદીના લાડવા અને ચૂરમાના લાડવા બનાવીને લોકોમાં પ્રસાદ વહેંચવામાં આવે છે. અને મીઠું મોઢું કરી અને મહાવીર જન્મ કલ્યાણક ઉજવવામાં આવે છે. આજે અમે ચુરમાના લાડુ બનાવ્યા છે. Jyoti Shah -
-
હોળી સ્પેશ્યલ - ખજૂર ની પુરણપોળી
#હોળી# ખજૂર ની પુરણપોળીહોળી પર સ્વીટ માં ઘઉં ની મીઠી સેવો તો બનતી જ હોય છે.પણ ખજૂર નું પણ હોળી ખૂબજ મહત્વ હોય છે.જેથી મે હોળી પર સ્પેશ્યલ આ રેસીપી પસંદ કરી.જેમા નેચરલ સ્વીટ ખજૂર સીવાય બીજું કશું જ નથી નાં ખાંડ ના ગોળ છતાં પણ ખૂબ સ્વીટ લાગે છે.ખુબજ હેલ્ધી પણ છે.નાના મોટા દરેકને ભાવે એવી ડીશ છે.એકવાર જરૂર બનાવજો ફટાફટ બની જશે. Geeta Rathod -
-
-
-
લાડવા
#goldenapron2લાડવા એ ગુજરાતી ઓથેન્ટીક વાનગી છે. તે વારે તહેવારે ગુજરાતી ઘરોમાં અચૂક બનતી જ હોય છે.. ને નાનામોટા સૌને પસંદ પણ હોય છે.. Mita Shah -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11738228
ટિપ્પણીઓ