ચૂરમાના લાડવા

Tanvi vakharia
Tanvi vakharia @cook_18406017

#હોળી
#એનિવર્સરી
#વીક
#સ્વીટ
#ટ્રેડિશનલ

ચૂરમાના લાડવા

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#હોળી
#એનિવર્સરી
#વીક
#સ્વીટ
#ટ્રેડિશનલ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ બાઉલ ઘઉં નો કરકરો લોટ
  2. ૧બાઉલ ઘી
  3. ૧/૨ બાઉલ ગોળ
  4. ૧ વાટકી કાજુ બદામ નો ભૂક્કો
  5. ૧ ચમચી ખસખસ
  6. ૧ ચમચી જાયફળ પાવડર
  7. તળવા માટે ઘી
  8. ગરમ પાણી જરૂર મુજબ
  9. મોણ માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલા ઘઉંના લોટમાં મોણ નાખી તેનો ગરમ પાણી વડે કઠણ લોટ બાંધી લો

  2. 2

    પછી તેના નાના-નાના મુઠીયા વાળી લો

  3. 3

    એક લોયામાં ઘી ગરમ કરી આ બધા જ મુઠીયાને તળી લો બ્રાઉન કલરના થાય એટલે તેને બહાર કાઢી લો

  4. 4

    આ મુઠીયા સહેજ ઠંડા પડે એટલે તેનો બારીક ભૂકો કરી લો

  5. 5

    પછી તેમાં જાયફળ ખમણીને નાખી દો પછી તેમાં કાજુ બદામની કતરણ નાખો પછી તેમાં ગોળ નાખી લો

  6. 6

    પછી તેમાં ગરમ ગરમ ઘી ફરતે રેડી દો અને બધું બરાબર મિક્સ કરી દો

  7. 7

    પછી તેના નાના-નાના ગોળ ગોળ લાડુ બનાવો

  8. 8

    આ બધા જ લાડવાને ઉપર ખસખસ વડે ગાર્નિશ કરો

  9. 9

    એક પ્લેટમાં લાડવા લઈ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Tanvi vakharia
Tanvi vakharia @cook_18406017
પર

ટિપ્પણીઓ

Similar Recipes