દાળીયા,ટોપરા ની ચટણી

Minaxi Bhatt
Minaxi Bhatt @cook_20478986
#જુનાગઢ

#goldenapron3 # વિક ૧૧

દાળીયા,ટોપરા ની ચટણી

1 કમેન્ટ કરેલ છે

#goldenapron3 # વિક ૧૧

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫-મીનિટ ૨-૩ વ્યિકતી માટે
  1. ૧ વાટકી દાળ
  2. ૧/૨ વાટકી ટોપરા નુ છીણ
  3. ૨-૪ તીખા મરચા
  4. મીઠુ સ્વાદ મુજબ
  5. ૧ ચમચી તેલ વધાર માટે
  6. ૧/૩ ચમચી રાઈ
  7. ૩-૪ લીમડા ના પાન
  8. ૧ લાલ સુકુ મરચુ
  9. ૨-૩ ચમચી દહી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સો પ્રથમ મરચા ધોઈ સમારી લો મિકસી મા ઉપર ની બધી સામગરી મિકસ કરો(દાળ,ટોપરૂ,દહી,મીઠુ)

  2. 2

    પછી વટી બાઉલ મા લઈ તેલ ને નવશેકુ ગરમ થાય એટલે રાઈ,લીમડો,મરચુ નાખી વાટેલી ચટણી મા ઉમેરો

  3. 3

    આ ચટણી ને ઈડલી,ઢોસા સાથે સવ કરો તૈયાર છે દાળીયા,ટોપરા ની ચટણી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Minaxi Bhatt
Minaxi Bhatt @cook_20478986
પર
#જુનાગઢ

Similar Recipes