કચરિયું ડ્રાયફ્રુટ (Kachriyu Dryfruit Recipe in Gujarati)

#ટ્રેડિશનલ
મેં મારા બાળકો ને કચરિયા ને સાદી રીતે ન આપતા થોડું અલગ રીતે પ્રસ્તુત કર્યું છે,જેથી તે લોકો આપણી પારંપરિક વાનગી ભૂલ્યા વગર ખાઈ શકે.
કચરિયું ડ્રાયફ્રુટ (Kachriyu Dryfruit Recipe in Gujarati)
#ટ્રેડિશનલ
મેં મારા બાળકો ને કચરિયા ને સાદી રીતે ન આપતા થોડું અલગ રીતે પ્રસ્તુત કર્યું છે,જેથી તે લોકો આપણી પારંપરિક વાનગી ભૂલ્યા વગર ખાઈ શકે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કાળા તલ ને ધીમા તાપે સેકી લો.અને ઠરે પછી તેને મિક્સર માં પીસી લો.
- 2
ગુંદર ને તળી લો.કાજુ બદામ કાપી લો.
- 3
હવે એક પેન માં ઘી ગરમ થવા મુકો,પછી તેમાં ખજૂર ને ધીમા શેકી લો.5 થી10 મિનિટ માટે.
- 4
હવે કાળા તલ,ખજૂર,અને કોપર ને મિક્સ કરો.
- 5
પછી બીજા એક વાસણમાં 1 ચમચી ઘી અને ગોળ ને ધીમા તાપે ગરમ થવા મુકો.ખાલી ગોળ ને ઓગળવા દેવા નો છે.કડક નથી કરવા નો.હવે ગોળ અને કાળા તલ નું મિશ્રણ ને મિક્સ કરી લો.
- 6
હવે કાળા તલ ને કપકેક મોલ્ડ માં હાથ ની આંગળી વડે દબાવી ને કપ ને શેપ આપી દો.અને ફ્રિજ માં અડધો કલાક મુકો.પછી તેમાં કાજુ બદામ ભરી ને ખાવા ની મજા લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાળા તલનું કચરિયું (Black Sesame Seeds Kachariyu Recipe In Gujarati)
#VR#MBR7#Week7#Cookpadgujarati શિયાળાની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે લોકો પોતાના ઘરે અવનવા વસાણા બનાવે છે. તો આજે હું તમારા માટે વધુ એક વાનગી લઇને આવી. છું. કચરિયું શિયાળા નું ઉત્તમ વસાણું છે. ખુબ જ હેલ્ધી અને રોગ પ્રતિકારક શક્તિ વધારનારું હોય છે. કાળા તલમાં કેલશ્યમ, આયર્ન, મેગ્નેશ્યમ અને ફોસ્ફરસ સારી પ્રમાણમાં હોય છે. કચરિયું એ તલ અને ગોળ નું ખૂબ જ સરસ મિશ્રણ છે. કચરિયું શિયાળા માં લગભગ દરેક ના ઘર માં ખવાતું જ હોય છે તો આજે આપણે ઘરે ચોખ્ખું અને સ્વાદીસ્ટ કચરિયું કેવી રીતે બનાવવું તે જોઈએ. આમ તો કચરિયું ઘાણી માં બનતું હોય છે પણ આજે એને મિક્ષર માં સરળતા થી કેવી રીતે બનાવવું તે જોઈએ. તલ ને અધકચરા ક્રસ કરવા વધુ પડતા ક્રસ નથી કરવાના. એકલા ગોળ કે એકલી ખજુર નો ઉપયોગ કરી ને પણ કચરિયું બનાવી શકાય. સુંઠ અને ગંઠોડા વધારે અથવા ઓછા કરી શકાય. જો તલ નું તેલ ના મળે તો સનફ્લાવર તેલ વાપરી શકાય. Daxa Parmar -
-
ડ્રાયફ્રુટ મોદક (Dryfruit Modak Recipe In Gujarati)
મોદક એ ગણેશ ચતુર્થી ના ઉત્સવ દરમિયાન બનાવવામાં આવતો એક પ્રસાદ નો પ્રકાર છે. પરંપરાગત રીતે નારિયેળ અને ગોળના ફિલિંગ નો ઉપયોગ કરીને ચોખાના લોટના પડમાં ભરીને પછી એને બાફીને મોદક બનાવવામાં આવે છે, પરંતુ હવે અલગ અલગ જાતના ઘણા પ્રકારના મોદક બનાવવામાં આવે છે. મેં અહીંયા ડ્રાયફ્રૂટ્સનો ઉપયોગ કરીને મોદક બનાવ્યા છે જેમાં બિલકુલ ખાંડ કે ગોળનો ઉપયોગ કર્યો નથી. આ મોદક ખાંડ વાળા લોકો અથવા તો ડાયટિંગ કરતા લોકો પણ આરામથી ખાઈ શકે છે. આ એક હેલ્ધી અને ટેસ્ટી મોદક નો પ્રકાર છે જે ખૂબ જ ઝડપથી અને સરળતાથી બની જાય છે.#SGC#ATW2#TheChefStory#cookpadindia#cookpad_gu spicequeen -
-
કચરિયું (kachariyu recipe in Gujarati)
શિયાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે. આપણાં શરીરને પૌષ્ટિક આહાર ખાવા માટે કઈ ને કઈ બનાવતા હોઈએ છે. આજે મેં સફેદ તલનું કચરિયું બનાવ્યું છે.જે હેલ્થી અને ટેસ્ટી છે.#MW1#Post2 Chhaya panchal -
કાળા તલનું કચરિયું
#શિયાળાશિયાળામાં ખવાતું આ એક પૌષ્ટિક વાનગી છે એકદમ ફટાફટ બની જાય છે અને અને બાળકોને પણ ખુબ જ ભાવે છે Mita Mer -
કચરિયું(સાની)
#ઇબુક#day4આ એક શિયાળું પાક છે જે આપણને ભરપૂર શક્તિ અને ગરમાવો આપે છે. કાળા તલ ના ફાયદા થી આપણે માહિતગાર છીએ જ. કાળા તલ જ મુખ્ય ઘટક છે આ વાનગી નું. Deepa Rupani -
ડ્રાયફ્રુટ ચોકલેટ (Dryfruit Chocolate recipe In Gujarati)
#DIWALI2021 તહેવાર મા આપણે ઘણી બધી વાનગી બનાવતા હોઈએ છીએ તો આજે મેં દિવાળી માટે ખાસ ડ્રાયફ્રુટ ચોકલેટ બનાવી છે Kajal Rajpara -
ચિકકી(Chikki Recipe in Gujarati)
આજે આપણે બનાવીશું કાળાતલની પોચી ચિકકી અને એને પણ ઘરે બનાવવું ખુબ જ સરળ છે. Chandni Dave -
કચરિયું(Kachariyu recipe in Gujarati)
શિયાળામાં તલ ખાવા ખુબ જ પહેલીવાર પૌષ્ટિક છે અને તલથી ભરપૂર પ્રોટીન વિટામિન મળે છે તેથી ગોળ સાથે તલ ખાવાથી શક્તિ અને ગરમી પણ મળે છે.# trand Rajni Sanghavi -
-
-
કાળા તલ નું કચરિયું (Black Til Kachariyu Recipe In Gujarati)
#CB10#WEEK10#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ#કાળા તલ નું કચરિયું Krishna Dholakia -
-
-
-
-
ડ્રાયફ્રુટ લાડૂ (Dryfruit Ladoo Recipe In Gujarati)
#Immunityઆ ખાસ બુસટર ડોઝ છે. પ્રોટીન થી ભરપૂર ને ડાયાબિટીસ વાળા માટે રોકટોક વગર ખાઈ શકે છે. તેમ જ જે કોઈ ને હાલ ની પરિસ્થિતિ માં રોજ પ્રોટીન આપવા નું હોય ખુબ સરસ છે HEMA OZA -
કચરિયું (Kachariyu Recipe In Gujarati)
#CB10#Week10 શિયાળો આવે એટલે બધા જ પોતાની સ્વાથ્ય સારું બનાવવા નું વિચારે ઘણા ગુંદર પાક, અડદિયા પાક, ખજૂર પાક જેવી અનેક વાનગીઓ બનાવતાં હોય ને ખાતા હોય છે.આવીજ એક વાનગી જે શિયાળા માં ખુબ જ ખવાતી હોય છે એ છે કચરિયું જે સફેદ તલ અને કાળા તલ માંથી બનતી હોય છે. Payal Sachanandani (payal's kitchen) -
ચૂરમા લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#MA મમ્મી ના હાથ ના જમણ ની વાત જ્યારે આવે ત્યારે ચૂર્માં ના લાડુ જ સૌ પ્રથમ યાદ આવે. ચૂરમાના લાડુ જૂની અને શ્રેષ્ઠ મીઠાઈ છે જે સૌ ને ભાવતી જ હશે.આમ તો મુઠીયા માંથી બનતી આ મીઠાઈ છે પણ મારા મમ્મી ભાખરી માંથી પણ અમને બનાવી ને આપતા જેથી તેલ નો ઓછો વપરાશ થાય અને ગોળના હોવાથી સ્વાદિષ્ટ પણ બને. જે મને ખૂબ જ ભાવતા હતા .આજે એ હું તમારી સમક્ષ મૂકી રહી છું .મે પણ બનાવ્યા.અને મારા ઘર માં પણ બધા ને ખુબ જ ભાવે છે. Bindiya Prajapati -
કાળા તલનું કચરિયું (Kala tal nu kachariyu recipe in Gujarati)
શિયાળો પોતાની સાથે આરોગ્યવર્ધક વાનગીઓ લઈને આવે છે. શિયાળામાં તલ માંથી અવનવી વાનગીઓ બનાવવામાં આવે છે કારણ કે તલ શરીરને ગરમ રાખે છે અને શક્તિ પ્રદાન કરે છે. આરોગ્યને લગતા તલના બીજા અનેક ફાયદા છે જેના લીધે તલ ખાવા ખુબ જ જરૂરી છે.તલના કચરિયા માં તલ સિવાય બીજી પણ આરોગ્યવર્ધક વસ્તુઓ વાપરવામાં આવે છે જેમ કે ગોળ, ખજૂર, કોપરું, સુકામેવા, સૂંઠ, બત્રીસું વસાણું વગેરે. કચરિયું રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે પણ ઉપયોગી વસ્તુ છે.#MW1 spicequeen -
ડ્રાયફ્રુટ લાડુ (Dryfruit Ladoo Recipe In Gujarati)
#US ખાંડ વિના અને ઝડપ થી બનાવો energy થી ભરપુર લાડુ Sonal Karia -
કચરિયું (Kachariyu recipe in Gujarati)
#GA4#Week15#Jaggery#CCCઆજે હું તમારા માટે વિન્ટર સ્પેશ્યલ સૌરાષ્ટ ના લીમડી અને સુરેન્દ્રનગરનું ફેમસ કચરિયા ની રેસિપી લઈ ને આવી છું જે સ્વાદમાં સ્વાદીસ્ટ છે અને ઘાણી માં બનતું હોય છે પણ હું આજે તમને મિક્ષર માં ઘરે જ બનાવતા શીખવાડીશ જે સરળતા થી મિક્ષર માં ઘરે જ બની જાય છે તો તમે પણ આ રીતે ઘરે જ કચરિયું બનાવજો. Dhara Kiran Joshi -
-
કચરિયું (Kachariyu recipe in gujarati)
#CB10કચરિયું એ શિયાળાની ઋતુમાં બનાવવામાં આવે છે અને તે ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે. Harita Mendha -
મેથી લાડુ (Methi Ladoo Recipe In Gujarati)
#PG#CB8મેથીદાણાના લાડુ સ્વાસ્થ્યવર્ધક હોવાની સાથે સાથે શરીરમાંથી વધુ પડતી ચરબીનો નાશ કરે છે. આમાં સાંધાના દુ:ખાવામાં પણ રાહત થાય છે. પરંતુ આપણે આપણી તાસીર પ્રમાણે તેનો ઉપયોગ કરવો જોઈએનોંધ-ડાયાબીટિશના રોગી પોતાના ડોક્ટરની સલાહ લીધા વગર ન ખાય, કારણ કે મેથીદાણા ખાવાથી શરીરમાંથી ખાંડ ઓછી થઈ જાય છે. Juliben Dave -
કાળા તલ નું કચરિયું જૈન (Black Sesame Kachariyu Jain Recipe In Gujarati)
#VR#MBR8#WEEK8#VASANA#HEALTHY#WINTER#કચરિયું#કાળા_તલ#BLACK_SESAME#COOKPADGUJRATI#COOKPADINDIA Shweta Shah -
-
-
કાળા તલ નું કચરિયું
#CB10#Week10કચરિયું ઘરે બહુ ફટાફટ બની જાય છે અને તેનો ટેસ્ટ બહુ સરસ લાગે છે અને શિયાળા માં ખાવુ ખુબ જ લાભ દાયક છે. Arpita Shah
More Recipes
ટિપ્પણીઓ