ડ્રાયફ્રુટ લાડૂ (Dryfruit Ladoo Recipe In Gujarati)

HEMA OZA @HemaOza
#Immunity
આ ખાસ બુસટર ડોઝ છે. પ્રોટીન થી ભરપૂર ને ડાયાબિટીસ વાળા માટે રોકટોક વગર ખાઈ શકે છે. તેમ જ જે કોઈ ને હાલ ની પરિસ્થિતિ માં રોજ પ્રોટીન આપવા નું હોય ખુબ સરસ છે
ડ્રાયફ્રુટ લાડૂ (Dryfruit Ladoo Recipe In Gujarati)
#Immunity
આ ખાસ બુસટર ડોઝ છે. પ્રોટીન થી ભરપૂર ને ડાયાબિટીસ વાળા માટે રોકટોક વગર ખાઈ શકે છે. તેમ જ જે કોઈ ને હાલ ની પરિસ્થિતિ માં રોજ પ્રોટીન આપવા નું હોય ખુબ સરસ છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધાં ડાૃયફૂટ ને મિક્સરમાં ક્રસકરી લેવા.
- 2
કૃસ કરેલા ડાૃયફૂટ ને એક ડીશ માં લઈ લો
- 3
ત્યારબાદ તેમા ગોળ સૂઠ ભૂકો ઘી ઉમેરી દો
- 4
પછી નાના લડડુ વાળી લો. ને તે અઠવાડિયુ રે છે ને રોજ ખાઈ શકાય. ખાસ તો અત્યારે જે સમય ચાલે છે તે મા ખાસ કરવા જેવા છે તમે કરી મુકી દો તો સમય પણ બચે ને ખાનારા ને પ્રોટીન મળે. આભાર.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ડ્રાયફ્રુટ લાડુ (Dryfruit Ladoo Recipe in Gujarati
કુકપેડ ની 4th બર્થડે નિમિત્તે મેં આજે ડ્રાય ફ્રુટ લાડુ બનાવ્યા છે જે શુગરફ્રી અને બહુ જ હેલ્થી છે. ખાસ અત્યારે શિયાળા માટે બેસ્ટ છે. સવાર માં ખાવાથી energetic ફીલ થાય છે.#CookpadTurns4 #dryfruit Nidhi Desai -
ડ્રાયફ્રુટ લસ્સી (Dryfruit Lassi Recipe In Gujarati)
લસ્સી એક એવી વસ્તુ છે કે નાના બાળક થી લઈ મોટા સુધી સૌ કોઈ ને ભાવતી હોઈ છે.કે પછી કોઈ પણ તહેવાર હોય કે વ્રત હોય ખુબજ જલ્દીથી બની જતી અને સ્વાદિષ્ટ પણ બહુજ લાગે છે.અને બાળકો પણ બનાવી શકે છે. Shivani Bhatt -
કચરિયું ડ્રાયફ્રુટ (Kachriyu Dryfruit Recipe in Gujarati)
#ટ્રેડિશનલમેં મારા બાળકો ને કચરિયા ને સાદી રીતે ન આપતા થોડું અલગ રીતે પ્રસ્તુત કર્યું છે,જેથી તે લોકો આપણી પારંપરિક વાનગી ભૂલ્યા વગર ખાઈ શકે. Parul Bhimani -
ડ્રાયફ્રુટ સ્વીટ (Dryfruit સ્વીટ Recipe in Gujarati)
આ મીઠાઈ માં ખાંડ બિલકુલ આવતી નથી.શિયાળા માટે પોસ્ટિકતા થી ભરપૂર આ મીઠાઈ તમે મન ભરી ને ખાઈ શકો.#GA4#week9 Jayshree Chotalia -
ડ્રાયફ્રૂટ બરફી(Dryfruit barfi recipe in Gujarati)
#CookpadTurns4આજે મેં કૂકપેડ ના 4 વર્ષ ના વીક 2 માં ડ્રાયફ્રુટ બરફી બનાવી છે એ પણ વિધાઉટ ખાંડ ડાયાબિટીસ વાળા પણ ખાઈ શકે છે અને ભરપૂર પ્રમાણ માં એનર્જી પણ છે charmi jobanputra -
ખજુર ડ્રાયફ્રૂટ મોદક(Khajur Dryfruit modak Recipe in Gujarati)
#cookpadTurns4બધા ડ્રાયફ્રૂટ બાળકો ને ખવડાવવા થોડા અઘરા છે તો મે બાળકો ને ભાવે એવા બધા ડ્રાયફ્રૂટ સાથે મોદક બનાવ્યા જેથી બધા હોશે ખાઈ શકે. Avani Suba -
ડ્રાયફ્રુટ ચિક્કી (DryFruit Chikki Recipe in Gujarati)
આ ચિક્કી સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે. અને ખુબ જ હેલ્થી છે. ઉપવાસ માં પણ તમે ખાઈ શકો છો.#KS Arpita Shah -
ડ્રાયફ્રુટ બાર (Dryfruit Bar Recipe In Gujarati)
#CookpadTurns4#Dryfruitsડ્રાયફ્રૂટ આપણે અલગ અલગ રીતે ખાઈ શકીએ. Cookpad ની birthday માટે આજે બનાવ્યું છે એક હેલ્થી વર્ઝન ઇમ્યુનિટી બાર.. ડેટ્સ ડ્રાય જીંજર બાર જે ડ્રાય ingredients નો use કરીને બનાવ્યું છે. જેમાં ડ્રાયફ્રૂટ ની સાથે ડ્રાય જીંજર નો પણ ઉપયોગ કરેલ છે. Kshama Himesh Upadhyay -
રાગી ના લાડું (ragi na ladoo recipe in gujarati)
રાગી/નાગેલી ના લાડુ😋😍🥳/-રાગી કેલ્શિયમ થી ભરપૂર છે.../-ડાયાબિટીસ માં પણ ફાયદાકારક છે/-સ્કિન ને હેલ્થી બનાવવામાં ઉપયોગી/-વિટામિન ડી થી ભરપૂર/-ફાઇબર્સ નું ઊંચું પ્રમાણ જે ડાઈટ સ્પેશિયલ છે...🥳😍😋 Gayatri joshi -
મખાના ડ્રાયફ્રુટ લાડુ
મખાના એક સુપરફૂડ કહેવાય છે.મખાના ખાવાથી શરીરમાં જબરજસ્ત ફાયદા થાય છે.મખાનામાં કેલેરીનું પ્રમાણ ખુબ જ ઓછું હોય છે. આથી વેઇટલોસ અને હાડકાની મજબૂતી માટે તો ખુબ જ ફાયદાકારક છે.પ્રોટીન, કેલ્શિયમ,ફોસ્ફરસ, મેગ્નેશીયમ,વિટામિન B,અનેક પોષકતત્વો થી ભરપૂર છે. આજે હું મખાના ડ્રાયફ્રુટ લાડુ ની રેસિપી લઈને આવી છુંજે એક્દમ ડાઇટ અને હેલ્થી રેસિપી છે.જે ઉપવાસમાં પણ ખાઈ શકાય છે. Jigna Shukla -
ખજૂર ડ્રાયફ્રુટ લાડુ (Khajoor Dryfruit Ladoo Recipe In Gujarati)
#AT#MBR3હા લાડુ શરીર માટે ખૂબ જ શક્તિવર્ધક છે તેમજ ખાંડ ફ્રી હોવાથી દરેક વ્યક્તિ હોશે હોશે ખાઈ શકે છે Amita Parmar -
ડ્રાયફ્રુટ પાક(Dryfruit pak recipe in Gujarati)
ખાંડ ગુડ વગર શિયાંળા ની એકદમ હેલ્થી રેસીપી Jigisha Choksi -
ડ્રાયફ્રુટ લાડુ (Dryfruit Ladoo Recipe In Gujarati)
#GA4 #Week9આ ડ્રાયફ્રુટ લાડુ માં ખૂબ પ્રોટીન અને વિટામિન છે, એટલે મારા ઘરમાં વારંવાર બનાવું છું rachna -
ડ્રાયફ્રુટ બાર(dryfruit Bar Recipe in Gujarati)
#GA4#week9#mithai#Dryfruitsઆ એક એવી મીઠાઈ છે જે મોટા અને નાના બાળકો બંન્ને ને પસંદ આવે છે કેમ કે આ મીઠાઈ નું પેલું લેયર કાજુ કતરી નું છે અને વચ્ચે ડ્રાય ફ્રૂટ અને ઉપર નું લેયર વ્હાઈટ ચોકલેટ નું છે. જે બાળકો ની ફેવરિટ છે. Darshna Mavadiya -
ડ્રાયફ્રુટ કોકોનટ લાડુ(Dryfruit Coconut ladoo Recipe in Gujarati)
#GA4#Week14#Ladoo#post 3.રેસીપી નંબર144.અત્યારે સરસ મોસમ શિયાળાની ચાલી રહી છે અને તેમાં ખાસ ખોરાક લેવામાં શિયાળુ પાક યુક્ત અડદિયા તથા ડ્રાય ફ્રુટ માંથી બનાવેલી અને ખજૂર માંથી બનાવેલી દરેક મીઠાઈ ની વાનગી બધા લેતા હોય છે મેં આજે ડ્રાયફ્રુટ કોકોનટ લાડુ બનાવ્યા છે.આ લાડુ sugar લેસ છે તથા ફાયરલેસ{ગેસવગર} છે. Jyoti Shah -
તલ-ડ્રાયફ્રુટ ના લાડુ (Til-Dryfruit Ladoo Recipe In Gujarati)
#GA4#Week15#Jaggery#CookpadIndia#Cookpad#Cookpadgujaratiકોઇપણ ખાણીપીણી વસ્તુમાં તલનું ખૂબ મહત્વ હોય છે. તલ ખાવાથી અનેક લાભ થાય છે. તલથી શરીરને ઉર્જા મળે છે અને તલના સેવનથી માત્ર પેટના રોગો જ નહીં પણ બીજા ઘણા રોગોમાં પણ મટી શકે છે. તલમાં ઘણા પ્રકારના પ્રોટીન જેમ કે કેલ્શિયમ ,આયરન ,ઓક્જેલિક એસિડ ,એમીનો એસિડ ,પ્રોટીન , વિટામિન બી ,સી અને ઈ ઘણી માત્રામાં હોય છે. આ સાથે જ શ્વાસ ચઢવો ,જલ્દી વયસ્ક દેખાવવુ વગેરેમાં પણ લાભ થાય છે તલ ની તાસીર ગરમ હોવાથી ઠંડી મા ફક્ત તલ માંથી પણ ઘણી વસ્તુઓ બને છે.એમાંથી મે આજે તલ મા થોડાં ડ્રાયફ્રુટ ઉમેરી ગોળ નો ઉપયોગ કરી લાડુ બનાવ્યાં છે. Komal Khatwani -
ખજુર ડ્રાયફ્રુટ લાડુ (Khajoor Dryfruit Ladoo Recipe In Gujarati)
#DTR ખાંડ ફી્ હોવાને કારણે નવા વષૅ મા બધાં મોં મીઠું કરી શકે તેવા પ્રોટીન વિટામિન હિમોગ્લોબીન વધારે નારા તો મે પણ બનાવ્યા તમે પણ બનાવો. HAPPY NEW YEAR🎉🎊 HEMA OZA -
ડ્રાયફ્રુટ હલવો(Dryfruit halwo recipe in Gujarati)
#CookpadTurns4#dryfruit#post2કાજુ અને બદામ માંથી તૈયાર થતો આં હલવો ખુબ જ ટેસ્ટી રહે છે. અને બનવામાં પણ ખુબ જ easy છે તમે પણ તેને જરૂર બનાવો.. Uma Buch -
ખજુર અંજીર ડ્રાય ફ્રૂટ રોલ (Khajur Anjeer Dry Fruit Roll Recipe In Gujarati)
આ વાનગી શિયાળા માટે ની હેલ્ધી રેસીપી છે અને ખાસ ખાંડ ફ્રી છે તેથી ડાયાબિીસવાળા પણ ખાઈ શકે છે અમારી પ્રિય વાનગી છે Hema Joshipura -
-
ડ્રાય ફ્રૂટ પુડલા (Dryfruit Pudla Recipe In Gujarati)
#trending#HappyCooking#Trend1#CookpadGujarati#CookpadIndiaઆ રેસિપી બાળકો ને ખુબ ભાવતી, ડ્રાય ફ્રૂટ થી ભરપૂર ને હેલ્ધી છે. Payal Bhatt -
ખજૂર અંજીર ડ્રાયફ્રુટ રોલ (Khajoor Anjeer Dryfruit Roll Recipe In Gujarati)
#MBR2Week 2ખજૂર અંજીર ડ્રાયફ્રુટ રોલ ખુબ જ પૌષ્ટિક અને હેલ્થી છે. રોગપ્રતિકારક શક્તિ વધે છે અને ખુબ જ ટેસ્ટી પણ લાગે છે. Arpita Shah -
ડ્રાયફ્રુટ સતુ ના લાડુ (Dryfruit Sattu Ladoo Recipe In Gujarati)
સતુ ના લાડુ માં ડ્રાય ફ્રુટ અને દાળિયા પાઉડર અને ઘી આ દરેક વસ્તુ વિટામિન, પ્રોટીન થી ભરપૂર માત્રામાં હોય છે અને તે હેલ્થ માટે ફાયદાકારક છે આ લાડુ સવારે ચા પીવા ના અડઘો કલાક પહેલા લેવાથી તે ખૂબ ફાયદાકારક છે Falguni Shah -
-
મખાના ડ્રાયફ્રુટ વસાણું (Makhana Dryfruit Vasanu Recipe In Gujarati)
#MBR5Week5રોજ એક ચમચી ખાવાથી આપણી ઇમ્યુનિટી વધે છે અને ઠંડીમાં ખૂબ ફાયદાકારક છે. Falguni Shah -
મિક્સ ડ્રાયફ્રુટ લાડુ (Mix Dryfruit Ladoo Recipe In Gujarati)
#DIWALI2021હેલ્ધી અને પૌષ્ટિક લાડુ ખાવા કોને ન ગમે? મને તો બહુ ભાવે.ક્યારેક બાળકો આખા ડ્રાયફ્રૂટ્સ ખાવાની ના પાડતા હોય છે ત્યારે તેમને આ રીતે લાડુ બનાવી દઈએ તો તે હોશે હોશે ખાય છે. Ankita Tank Parmar -
ગાજર ડ્રાયફ્રુટ ખીર (Carrot dryfruit Kheer Recipe in Gujarati)
ફરાળ માં ખાઈ શકાય તેવી રેસીપી. જલ્દી બની પણ જાય છે અને ટેસ્ટ પણ સરસ. શિયાળા માં ગાજર ભરપૂર મળે ત્યારે ચોક્કસ ટ્રાય કરવા જેવી વાનગી. Disha Prashant Chavda -
ડ્રાય ફ્રૂટ થીક શેક(Dryfruit thick shake recipe in Gujarati)
#માઇઇબુક#ઉપવાસઅત્યારે શ્રાવણ ચાલી રહ્યો છે જે ને ઉપવાસનો મહિનો પણ કહેવામાં આવે છે મારા પણ ઉપવાસ ચાલી રહ્યાં છે જેથી ઉપવાસ મા ઊર્જા મળી રહે એ માટે હું રોજ ખાંડ ફ્રી ડ્રાયફ્રુટ નો શેક બનાવું. જેમાં હું ખાંડનો ઉપયોગ કરતી નથી .હું રોજ તેને બ્રેકફાસ્ટ મા લઉં છું અને સવાર થી લઈ ને સાંજ સુધી વિકનેસ થતી નથી..તમે પણ ટ્રાય કરજો.ખૂબજ સ્વાદિષ્ટ બને છે. Vishwa Shah -
ખજુર ડ્રાયફ્રુટ લાડુ (Dates Dryfruit Ladoo Recipe In Gujarati)
#cookpadguj#cookpadind#winterspecial Rashmi Adhvaryu -
ડ્રાયફ્રુટ ના લાડુ(Dryfruit ladoo Recipe in Gujarati)
#Cookpadturns4શિયાળાની ઋતુ એટલે હેલ્થ બનાવવાની ઋતુ એમ કહેવામાં આવે છે.ખરેખર શિયાળામાં હેલ્ધી અને પૌષ્ટિક ખાવાથી ઋતુને અનુસાર આપણા શરીરમાં ગરમી અને પૌષ્ટિક આહાર ખોરાક ખાવાથી આપણે હેલ્થ પણ ખૂબ સારી રહે છે તેથી આજે એવીશક્તિવર્ધક mix dry fruit ના લાડુ ની રેસીપી લઈ આવી છુંજો તમને મજા આવે તો મને એની જાણ જરૂરથી કરજો. Varsha Monani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14933544
ટિપ્પણીઓ (4)