પિઝ્ઝા પાસ્તા સેન્ડવીચ

અલગ કંઈક ખાવાની ઈચ્છા હોય તો આ સેન્ડવીચ ચોક્કસ બનાવો, એક સાથે પાસ્તા , પિઝ્ઝા અને સેન્ડવીચ ની મઝા લો.
પિઝ્ઝા પાસ્તા સેન્ડવીચ
અલગ કંઈક ખાવાની ઈચ્છા હોય તો આ સેન્ડવીચ ચોક્કસ બનાવો, એક સાથે પાસ્તા , પિઝ્ઝા અને સેન્ડવીચ ની મઝા લો.
રાંધવાની સૂચનાઓ
- 1
પાસ્તા બાફી કાઢવા, નરમ થાય અને એકબીજા થી ચીપકે નહીં એ માટે બાફતી વખતે થોડુ તેલ નાખવું, પિઝ્ઝા માટે, કાંદો,કેપસિકમ, કોનૅ,ગાજર નાનુ કાપો અને, એમા 3 ચમચી કેચપ નાખો,એમા મીઠું, એક ચમચી મિક્સ હબ્સ,1 ચમચી ઓરિગાનો,1 ચમચી ચિલી ફ્લેક્સ બરાબર મિક્સ કરો
- 2
એક પેનમાં 2 ચમચી બટર લો, એમા 3 ચમચી મેંદો નાખો, 5 મિનીટ શેકો,પછી થોડુ થોડુ દુધ ઉમેરો,ગાગળા ન પડે એ માટે, મીઠું નાખો, પાસ્તા નાખો, 2 ચમચી મિક્સ હબ્સ નાંખો, એક ચીઝ ક્યૂબ છીણો,
- 3
બ્રેડ ને એક સરખા આકાર મા કાપો
- 4
બે બ્રેડ લો, એના ઉપર બટર લગાડી ને એક બ્રેડ ઉપર પિઝ્ઝા મિકસર મૂકો, એના ઉપર ચીઝ છીણી લો, ત્યાર બાદ બીજી બ્રેડ મૂકો, એના ઉપર પાસ્તા મૂકો, ચીઝ છીણી લો,ઉપર ઓરિગાનો, ચિલી ફ્લેક્સ નાખો
- 5
ઐરફ્રાયર મા 200c પર 5 મિનિટ બેક થવા દો, અથવા, ઓવન મા 180 c 10 મિનિટ મૂકો
- 6
તૈયાર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેગી પિઝ્ઝા
લોકડાઉન મા પિઝ્ઝા ખાવાનુ મન થયું,, મેગી પિઝ્ઝા ખાવાની અલગ જ મઝા છે, જલ્દી થી બની જાય છે, અને ઓછી સામગ્રી થી બની જાય છે Nidhi Desai -
બેક્ડ મેગી (Baked Maggi Recipe In Gujarati)
#ડીનર આ રેસીપી વધારે પાસ્તા મા બનાવી હશે ક્યાં તો ખાધી હશે, બેક્ડ મેગી ને થોડી અલગ રીતે અને જલ્દીથી કંઈ સારી રેસીપી ખાવાની ઈચ્છા હોય,, તો આ રેસીપી મસ્ત લાગે છે, અને ટેસ્ટી સાથે જલ્દી બની જાય છે Nidhi Desai -
પિઝ્ઝા પાસ્તા સેન્ડવીચ(Pizza Pasta Sandwich Recipe In Gujarati)
સેન્ડવીચ નું નામ પડતાં જ નાના મોટા સૌ કોઈના મોંઢા માં પાણી આવે છે.. ખરું ને??તેમાં પણ જો સૌ કોઇ ના ફેવરિટ પાસ્તા અને પિઝ્ઝા પણ સેન્ડવીચ સાથે મળી જાય તો?? ખાવા ની મજા ત્રણ ગણી થઈ જાય!! ચાલો તો આજે બનાવીએ પિઝ્ઝા પાસ્તા સેન્ડવીચ.. આજે આપણે વ્હાઈટ સોસ પાસ્તા બનાવશું.#NSD Charmi Shah -
સેઝવાન ચીઝી વેફસૅ
લોકડાઉન મા એક જ વસ્તુ ખાવા મા કંટાળાજનક લાગે તો એમા કંઈક નવું ઉમેરવાથી, સાદો નાસ્તો થોડો,, ટેસ્ટફુલ બની જાય,, તો વેફસૅ થી સેઝવાનચીઝી વેફસૅ ની મઝા લો Nidhi Desai -
મેરી બિસ્કિટ પિઝ્ઝા
પિઝ્ઝા બહુ ભાવે પણ લોકડાઉન મા કોણ, પિઝ્ઝા બ્રેડ રીતે મળે,, તો ઘરમા બિસ્કિટ તો હોય જ છે, તો બનાવી દીધા પિઝ્ઝા, તમે પણ બનાવી શકો Nidhi Desai -
સુપ્રિમ ચીઝ ટોસ્ટ
જલ્દીથી બને,, નાસ્તા ના ડબ્બા માટે પણ ચાલે, સવારના નાસ્તા મા પણ ચાલે, જલ્દી બની જાય, અને બધા ને ગમે એવી વાનગી Nidhi Desai -
રેડચીઝી કોટેજ ચીઝ અને પાસ્તા બન
મને નવુ બનાવવુ ગમે એમા આપડુ ઉમેરીને ફયુઝન બનાવવુ વધારે ગમે કોન્ટિનેનટલ મને બહુ જ ગમે છે, એની ગ્રેવી મા આપણા ટેસ્ટ ની ઉમેરીને આપણી રીતે બનાવવામાં અલગ જ મઝા છે ,, મેં એ જ રીતે બનાવ્યુ છે. Nidhi Desai -
ક્રીમીવેજ મેગી(cream vej maggie in gujarati)
#માઇઇબુક #પોસ્ટ૭ #વીકમીલ૧ મેગી બધાને જ ગમે એ ઉપરથી ક્રીમીવેજ અને યમી અને મસ્ત લાગે, બન્ને ના લેયર બનાવી ને પાર્ટી મા પણ આ વાનગી બનાવી શકાય અને સાથે નાના બાળકો અને મોટા લોકોને પણ આ પસંદ આવે તેવી છે Nidhi Desai -
પનીરક્રસ્ટ પિઝ્ઝા () Paneer crust pizza recipe in Gujarati
#GA4 #Week6 #Post1 #Paneer આ પિઝ્ઝા મસાલા પનીર બનાવી એણે ઘઉંની ની પેસ્ટ ને ટોસ્ટ ના ભૂકો કરીને ફ્રાય કરીને પિઝ્ઝા નો બેઝ બનાવ્યો છે અને પછી એણી ઉપર પિઝ્ઝા ટોપીગ મૂકી ને પિઝ્ઝા બનાવ્યો છે, આ એક હેલ્ધી વાનગી છે, સાથે આમા બ્રેડ નો ઉપયોગ કર્યો નથી મસ્ત ટેસ્ટ આવે છે અને અલગ જ વાનગી બની છે Nidhi Desai -
પનીર જમ્બો જંગલી સેન્ડવીચ paneer Jumbo junglee sandwich recepie in Gujarati
#વેસ્ટ મુંબઈ ની ઘણી બધી વાનગીઓ આખી દુનિયામાં પ્રચલિત છે, આ સેન્ડવીચ ચાર લેયરથી બનતી જમ્બો સેન્ડવીચ છે, એમા પનીર ચીઝ, સેઝવાન સોસ, બધા મસાલા નુ લેયર, સલાડ, અને ઘણા બધા વેજ વડે આ સેન્ડવીચ બને છે, આ સેન્ડવીચ ની ખાસિયત એ છે, આ માઈક્રોવેવ મા બને છે અને ઘણા બધા સ્વાદ આ એક વાનગી મા મળે છે, તો આ મુંબઈ નુ એક પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ મા ગણવામાં આવે છે . Nidhi Desai -
કોનૅ-સ્પેનિચ ચીઝી પાસ્તા કેસાડિલા cornspnich cheesey pasta quesadilla recepie in gujarati
#માઇઇબુક #સ્નેક્સ #પોસ્ટ૨ આ રેસીપી પાસ્તા ચીઝ પાલક, કોને વડે બનતી ટેસ્ટી વાનગી છે, આ બનાવવા મા ઓછી તૈયારી કરવી પડે છે, ને સાથે પાસ્તા અને કેસાડિલા બન્ને વાનગી ને આનંદ મળી જાય છે , બનાવવા મા સમય જાય પણ વધારે બનાવી શકાય એવું યમી વાનગી બનાવી હોય તો આ વાનગી બનાવી શકાય Nidhi Desai -
વેજ પોટેટો કોટેજ પાઈ એન્ડ બનૅટ લસણ ભાત
#આલુ veg potato cottage pie with burnet garlic rice આ વાનગી નાના બાળકો અને બધા ને ગમે એવી છે, એકલી પણ ખાઈ શકાય પણ રાઈસ સાથે સરસ લાગે છે, અલગ ને નવુ ખાવા ના ઈચ્છા હોય તો આ વાનગી ચોક્કસ ટ્રાઇ કરી શકો Nidhi Desai -
વેજ પનીર ચીઝ પરાઠા (Veg Paneer Cheese Paratha Recipe In Gujarati)
#ડીનર હેલ્ધી, સ્વાદિષ્ટ ખાવાની ઈચ્છા હોય તો, આ પરાઠા ખાવા હોય તો, લંચબોક્સ મા પણ ચાલે, નાના બાળકો ને વેજ ખાતા કરવા માટે પણ આ પરાઠા બનાવી શકાય, ગાજર, ફણસી, વેજ પણ નાખી શકાય, આ પરાઠા બધા ને માટે હેલ્ધી ખોરાક છે. Nidhi Desai -
ક્રીમી ચીઝ પાસ્તા (Creamy Cheese Pasta Recipe In Gujarati)
#prc#પાસ્તા રેસિપી ચેલેન્જ Suchita Kamdar -
રેડ પાસ્તા (Red Pasta Recipe In Gujarati)
#GA4 #Week5Italianઆજે આપણે બનાવીશું એક ઇટાલિયન રેસીપી "રેડ પાસ્તા". આ ટેસ્ટી અને ચીઝી હોય છે અત્યારે નાના બાળકો હોય કે મોટા દરેકને પાસ્તા ખૂબજ ભાવતા હોય છે અને જેવા પાસ્તા આપણે બહાર ખાઈએ છીએ એવા જ ઘરે બનાવવા ખૂબજ સરળ છે.હવે પાસ્તા બનાવવા ની માહિતી જોઈએ. Chhatbarshweta -
ઈટાલીયન પાસ્તા (Italian Pasta Recipe In Gujarati)
#GA4#Week5ઇટાલિયન પાસ્તાપાસ્તા એ અલગ અલગ બહુ રીતે બનાવી શકાય છે.માટે મારા કીડસ માટે બનાવતી હોવ ત્યારે હું વ્હાઈટ ગ્રેવી પાસ્તા બનાવું છું. Jagruti Chauhan -
મેક્રોની પાસ્તા (Marconi Pasta Recipe In Gujarati)
#GA4#Week5#Italianઇટાલિયન ફૂડ નું નામ આવે અને દિમાગ માં પિત્ઝા આવે ક્યાં તો પાસ્તા આવે. મારા દીકરા ને પૂછી ને જો જમવાનું બનવાનું હોય તો રોજ પાસ્તા જ બને. મેક્રોની એ પાસ્તા નો એક પ્રકાર જ છે, જેનો આકાર હાથ ની કોણી જેવો હોય છે.હું મેક્રોની પાસ્તા ને મિલ્ક અને બટર ના ટ્વીસ્ટ સાથે બનાવુ છું. પેને પાસ્તા માં હું તે ઉમેરતી નથી. પાસ્તા સોસ હું દેલ મોન્ટે, વીબા અને વિંગ્રિન્સ નો ઉપયોગ કરું છું. આજે મૈં દેલ મોન્ટે નો પાસ્તા સોસ ઉપયોગ કર્યો છે. Nilam patel -
પિઝ્ઝા બોમ્બ
#kitchenqueens#તકનીકપિઝ્ઝા તો બધા એ ખાધાજ હશે, એનું જ એક અલગ સ્વરૂપ શેર કરું છું...ચોક્કસ થી બનાવજો મસ્ત લાગે છે.. Radhika Nirav Trivedi -
મેકૌની ચીઝ બોલ્સ(macroni cheese balls recipe in gujarati)
#સુપરશેફ3 મેકૌની પાસ્તા બધા ખાતા જ હોય છે, આજે આમા ચીઝ, વેજ અને બ્રેડ વડે બોલ્સ બનાવ્યા છે, આ જલ્દી થી બનતી વાનગી છે, આ સ્નેકસ, સ્ટાટર તરીકે પણ રાખી શકાય , બ્રેડ ને થોડા ભીના કરીને સ્ટફીગ કરીને ડીપફ્રાઈ કરીને બનાવવામાં આવે છે. Nidhi Desai -
કૌલીફ્લાવર 65 વેજ સેઝવાન રાઈસ બાઉલ
લોકડાઉન મા બહાર ખાવા માટે ન જવાય, રોજ જુદુ ખાવાની ઈચ્છા થાય તો, આ રીતે ઘરે જ બનાવી ને આનંદ લો. Nidhi Desai -
3 ચીઝ રીગાટોની(3 Cheese Rigatoni Recipe In Gujarati)
#GA4#Week17#Cheese#Pasta રીગાટોની પાસ્તા...આ એક પાસ્તા ની વેરાયટી છે. જે ટ્યુબ શેઈપ જેવાં હોય છે. ઈટાલિયન શબ્દ છે.વેજીટેબલ,ચીઝ અને સોસ સાથે બનાવ્યા છે.ડિનર માટે બેસ્ટ ઓપ્શન છે. Bina Mithani -
પેરી પેરી ગ્રીલ ચીઝી સેન્ડવીચ (Peri Peri grill cheesy sandwich Recipe in Gujarati)
#GA4 #Week1 #Post3 #yogurt પેરી પેરી ફ્રાઈસ તમે ઘણી બધી વાર ખાધી હશે, એણી સેન્ડવીચ થોડા વાળી વેજ અને સાથે મૌઝરૈલા ચીઝ અને ગ્રીલ કરી ને બનાવવામાં આવે તો ખુબ જ ટેસ્ટી અને મસ્ત લાગે છે, Nidhi Desai -
વેજ ચીઝ પિઝ્ઝા ઉત્તપમ (Veg cheese pizza uttapam recepie in Gujarati)
બાળકોને, આ પિઝ્ઝા ગમે અને ઉત્તપમ હોય તો ગમે તેટલા ખાય શકે કોઇપણ Nidhi Desai -
ચીઝબસ્ટ બ્રેડ મીની પિઝા ( cheese bust bread mini pizza recepie in Gujarati
#ફટાફટ આ પિઝ્ઝા બ્રેડ સ્લાઈસ માંથી બને ખૂબ છ ઝડપથી અને ખૂબ ટેસ્ટી લાગે છે, તો એકદમ પિઝ્ઝા ખાવાનુ મન હોય અને જરૂરી સામગ્રી હોય તો ઝડપથી પિઝ્ઝા બનાવી શકાય, ચીઝ બસ્ટ પિઝ્ઝા બનાવી શકાય, મૌઝરૈલા ચીઝ, થોડા વેજ, બ્રેડ અને પિઝ્ઝા તૈયાર, સ્ટાટર મા પણ આપી શકાય, તમે પણ ટ્રાઇ કરજો . Nidhi Desai -
વેજ ટોમેટો ચીઝ પિઝ્ઝા ઉત્તપમ (Veg tomato cheese pizza uttapam recepie in gujarati)
પિઝ્ઝા ખાવાનુ મન થાય તેવી આ બેસ્ટ રેસીપી છે, મેંદા ની જગ્યા એ, ઢોસા ખીરું વડે બનતા પિઝ્ઝા ખાય શકાય Nidhi Desai -
વાઈટ સોસ પાસ્તા (white sauce pasta recipe in Gujarati)
હું આટલા વખત થી રેડ પાસ્તા જ બનાવતી, પરંતુ મારી daughter ના કહેવાથી મેં વાઈટ પાસ્તા ટ્રાય કર્યા.. ખરેખર ખુબજ મજા આવી... એમાં પણ ચોમાસાનો ઝરમર, ઝરમર વરસાદ હોય ને કકડી ને ભૂખ લાગી હોય તો તો... આહા મજા પડી જાય હો બાકી....#સુપરશેફ3પોસ્ટ 3#માઇઇબુક Taru Makhecha -
પીઝા ગ્રીલ સેન્ડવીચ
#RB7 #post7 #week7 #SD આ વાનગી રેગ્યુલર ટોસ્ટ સેન્ડવીચ સાથે પીઝા નો ટચ આપ્યો છે, બે વાનગી એક વાનગી મા પીઝા + ગ્રીલ સેન્ડવીચ નો પણ ટેસ્ટ લંચબોકસ મા પણ આપી શકાય , નવી જ કોઇ સેન્ડવીચ ખાવાની ઈચ્છા થાય તો આ ચોક્કસ બનાવજો Nidhi Desai -
પાસ્તા(Pasta Recipe in Gujarati)
#GA4#Week5પાસ્તા કોઈ ને રેડ ભાવે તો વ્હાઈટ મારા દીકરા ને વ્હાઈટ જ ભાવે જેને મૈં થોડું મારા દિકરા ની રીત થી ટ્વીસ્ટ કરી ને બનાવ્યુ છે જે બાફવા સિવાય બધું મારા દિકરા ના instructions થી બનાવેલું છે toh જરૂર ટ્રાય કરજો Komal Shah -
વ્હાઈટ સોસ પાસ્તા (White Sauce Pasta Recipe in Gujarati)
મારા એકદમ ફેવરિટ આ વ્હાઈટ સોસ પાસ્તા. એકદમ ક્રીમી અને ચીઝી. બહાર જેવા જ ઘરે બનાવ્યા. મજ્જા આવી ગઈ ખાવાની.#goldenapron3Week 22#Sauce Shreya Desai -
વેજ ઈટાલિયન પિઝ્ઝા (Veg Italian pizza Recipe in Gujarati)
#GA4 #Week5 #post1 #Italian પિઝ્ઝા એ દરેકની મનપસંદ વાનગી છે અને દરેકને બનાવતા પણ આવડતા જ હોય છે, તો। નવીનતા લાવવા એણે થોડા હેલ્ધી બનાવવા મે મેંદા ની બનેલી પિઝ્ઝા બ્રેડ ની જગ્યા એ। ઘઉં ના લોટ નો ઉપયોગ કરીને ઘણા બધા વેજ ના ઉપયોગ કરીને આ વાનગીને હેલ્ધી બનાવી છે જેથી ઘર ના હાઈજેનિક ખોરાક અને થોડી હેલ્થ માટે પણ સારા રહે નાના બાળકો ને પણ ખવડાવવા મા સારા પડે એ રીતે વેજ નો ભરપૂર ઉપયોગ વડે આ પિઝ્ઝા ને હેલ્ધી અને ટેસ્ટી બનાવ્યા છે તો તમે પણ ટ્રાઇ કરજો આ રીતે Nidhi Desai
More Recipes
ટિપ્પણીઓ