પીઝા ગ્રીલ સેન્ડવીચ

Nidhi Desai @ND20
પીઝા ગ્રીલ સેન્ડવીચ
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકાનુ મિક્સર બનાવી લેવુ એ બનાવવા માટે બટાકા બાફેલા એણે છીણી લો,એમા આદુ મરચા ની પેસ્ટ, લસણને પણ છીણીને ઉમેરો, ચાટ મસાલો, ગરમ મસાલો ઉમેરો, ધાણાજીરૂ પાઉડર, લાલ મરચુ પાઉડર, કોથમીર, લીંબુ નો રસ, હિંગ, મીઠું ઉમેરો બરાબર મિક્સ કરીને સ્ટફીગ તૈયાર કરો એક બ્રેડ સ્લાઈસ લો એના ઉપર બટર લગાવો, લીલી ચટણી લગાવો, ટોમેટો સોસ લગાવો, બટાકાનુ સ્ટફીગ પાથરો, ગ્રીલ થવા મૂકો
- 2
ગ્રીલ થઈ જાય ત્યારબાદ એના ઉપર બટર લગાવીને પીઝા સોસ પાથરો, ચીઝ છીણી લો, કાંદા, કેપ્સિકમ નાખો, પીઝા સિઝલીગ પાથરો, માઇક્રોવેવ મા ગ્રીલ કરવા મૂકો, 600°c ઉપર 1 મિનિટ માટે, તૈયાર પીઝા ગ્રીલ સેન્ડવીચ
- 3
ઐરફ્રાયર મા 200°c ઉપર10 મિનિટ મૂકવુ, ઓવન મા પણ એજ રીતે તૈયાર પીઝા ગ્રીલ સેન્ડવીચ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પીઝા બોમ્બ બાઉલ
#RB18 #week18 #post18 આ વાનગી થોડી અલગ રીતે અને બનાવવા મા આવે છે, કંઇક નવૂ ખાવાની ઇચ્છા હોય ત્યારે આ વાનગી ચોક્કસ બનાવી શકાય Nidhi Desai -
કોકટેલ સેન્ડવીચ (ટોસ્ટ ચીઝ સેન્ડવીચ)
#RB14#COOKPADGUJRATI#COOKPADINDIA કોકટેલ સેન્ડવીચ એટલે ૩ લેયર ટોસ્ટ ચીઝ સેન્ડવીચ. sneha desai -
માર્ગારીટા પીઝા
#JSR#RB16#week16 આ એક પીઝા નો જ પ્રકાર છે.જે ઘરે પણ જલદી બની જાય છે.અને બધાને ભાવે તેવો સ્વાદિષ્ટ બને છે. Varsha Dave -
ચીઝી બન પીઝા (cheese bun pizza recipe in Gujarati)
#માઇઇબુક#સુપરશેફ3કોઈ પણ ટાઈમ ની ક્રેવિંગ ની ઇઝી, ચીઝી અને યમ્મી વાનગી. બાળકો ને પણ ખૂબ ભાવશે. અને મોનસૂન નો પણ આનંદ લઇ શકાશે. ખરેખર ડોમીનોઝ ના પીઝા ની યાદ અપાવશે આ વાનગી. એટલે જરૂર થી બનાવજો. Chandni Modi -
કોસ્ટીની બ્રેડ
#RB6 #post6 #weeks6 આ વાનગી ખૂબ ઝડપથી સરળતાથી બનતી વાનગી છે બસ એના માટેની બધી સામગ્રી ઘરમા હાજર હોય ,પાર્ટી સ્ટાટૃર, અને ઝડપથી બનતી વાનગી માની એક વાનગી બધા ને ભાવે એવી આ વાનગી તમે પણ બનાવજો,ગાર્લિક બ્રેડ ઉપર ટામેટા બીજા વેજીટેબલ પાઠરીને ,બધા હર્બ વડે સ્વાદિષ્ટ વાનગી બને છે Nidhi Desai -
પીઝા સેન્ડવીચ (Pizza Sandwich Recipe In Gujarati)
#NSDઆજની જનરેશન ની મનગમતી વાનગી પીઝા અને સેન્ડવિચ એના પર થી મેં આ કઈ નવું બનાવવા ની કોશિશ કરી છે જેમાં પીઝા અને સેન્ડવિચ બન્ને નો એક સાથે સ્વાદ માંણિ શકાય. Daksha pala -
પીઝા સ્લાઈડર
#RB13 #Week13 #post13 #JSR આ વાનગી પાઉંભાજી ના પાઉં અથવા વડાપાઉં ના બન થી બનાવી શકાય , ઝડપથી ઓછા સમયમા પિઝઝા ની મઝા લેવી હોય તો આ વાનગી ખૂબ જ પસંદ આવે એવી છે, તવી ઉપર પણ બનાવી શકાય અને માઇક્રોવેવ મા પણ બનાવી શકાય Nidhi Desai -
પીઝા સેન્ડવીચ(Pizza Sandwich Recipe In Gujarati)
પિઝા અને સેન્ડવિચ નાનાથી લઈને મોટા સૌને ભાવે. શું તમે સેન્ડવીચ માં જ પીઝા નું નામ સાંભળ્યું છે?સેન્ડવીચ બ્રેડ ની બને અને પીઝા માં પીઝા રોટલા નો ઉપયોગ થાય. પણ આજે આપણે બ્રેડમાંથી પીઝા સેન્ડવીચ શીખીશું. Maisha Ashok Chainani -
બ્રેડ પીઝા (Bread Pizza Recipe In Gujarati)
#GA4 #Week26 પીઝા નું નામ આવતા જ મોઢામાં પાણી આવી જાય છે. આ પીઝા મેં અપમના મોલ્ડમાં બ્રેડ મૂકી ને બનાવ્યા છે સ્ટફિંગ માં પીઝાનો જ ભર્યું છે એટલે બાળકોને ખૂબ જ આવશે . બ્રેડ પીઝા કંપ સાઈઝ નાની હોવાથી નાના બાળકો માટે one bite પીઝા બની જાય છે. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
પીઝા (Pizza recipe in Gujarati)
#trendઆ પીઝા મા બધા શાક, પનીર ઉમેરાય છે. મોઝરેલા ચીઝ, પીઝા સોસ સાથે પીઝા સરસ લાગે છે. Mrs Viraj Prashant Vasavada -
તંદૂરી પનીર ટિક્કા પીઝા (Tandoori Paneer Tikka Pizza Recipe In Gujarati)
#GA4 #Week19 #Tandoori પીઝા બનાવ્યા જેમાં પનીર અને અલગ રંગના પેપરીકા , ચીઝ , પીઝા બ્રેડ વડે પનીર ટિક્કા પીઝા બનાવ્યા સરળતાથી અને ઝડપથી બનાવી શકાય એવી વાનગી બધાને ગમે એવી વાનગી Nidhi Desai -
કુલચા પિઝઝા (Kulcha pizza Recipe in gujarati)
આ રેસીપી બનાવવા કુલચા ઉપર વેજિટેબલ ચીઝ પિઝઝા સોસ અને માઇક્રોવેવ મા ઝડપથી બનાવી શકાય ,કુલચા અલગ રીતે ખાવા માટે આ રેસીપી ચોક્કસ બનાવજો Nidhi Desai -
પીઝા(Pizza Recipe in Gujarati)
#GA4 #Week10ચીઝ સ્પેશ્યલનાના મોટા બધાં ને ભાવે તેવી વસ્તુ છે ચીઝ. આજકાલ બાળકો ને પૂછવામાં આવે કે શું ખાવું છે પહેલી પસંદ પીઝા,પાસ્તા,નુડલ્સ જ હોય. અહી ઘઉંના લોટના બનેલા પીઝા બેઈઝ નો ઉપયોગ કરી ચીઝ વેજ પીઝા બનાવીશું. Chhatbarshweta -
પિઝ્ઝા પાસ્તા સેન્ડવીચ
અલગ કંઈક ખાવાની ઈચ્છા હોય તો આ સેન્ડવીચ ચોક્કસ બનાવો, એક સાથે પાસ્તા , પિઝ્ઝા અને સેન્ડવીચ ની મઝા લો. Nidhi Desai -
પીઝા સેન્ડવીચ ( Pizza Sandwich Recipe in Gujarati
#NSDસેન્ડવીચના કેટલા પ્રકાર છે તેની કદાચ આપણને જ ખબર નથી હોતી. પણ સેન્ડવીચ એ એવી વાનગી છે કે બે બ્રેડ સ્લાઈસ વચ્ચે તમારી પસંદગી નું સ્ટફીંગ મૂકીને ખાઈ શકાય છે. Urmi Desai -
માર્ગરીટા પીઝા
#RB17#JSR#cookpadgujarsti#cookpadindia#cookpad માર્ગરીટા પીઝા બાળકોના ખુબ જ ફેવરીટ પીઝા છે. આ ટાઈપના પીઝા બનાવવા ખુબ સરળ છે. પીઝા બેઝ તૈયાર હોય અને પીઝા સોસ પણ આપણે ઘરે બનાવી અને પહેલેથી જ સ્ટોર કરેલો હોય તો આ પીઝા બનાવવા માટે માત્ર 15 થી 20 મિનિટ જ લાગે છે. ચીઝથી ભરપૂર અને ટેસ્ટમાં બેસ્ટ એવા આ પીઝા ઘરે પણ બહાર જેવા જ ક્રિસ્પી અને યમી બને છે. Asmita Rupani -
મિક્સ સલાડ સેન્ડવીચ પીઝા
#હેલ્થી મિક્સ સલાડ સેન્ડવીચ પીઝા વિટામીન વાળા શાક ભાજી થી બનાવ્યુ છે. જે બાળકો પીઝા ખાવા માંગે તો આ વાનગી હેલ્દી અને ટેસ્ટ ફૂલ વાનગી છે. નાસ્તામાં આ વાનગી ઝડપથી બની જાય છે આ વાનગી તમે જરૂર થી બનાવો. Urvashi Mehta -
પીઝા (Pizza Recipe In Gujarati)
નાના મોટા સહુને ભાવતી આ વાનગી છે. એમાં પણ બાળકો અને યંગસ્ટર્સને તો ખૂબજ ભાવતા હોય છે. મારી આ પીઝા બનાવવાની રીત ખૂબ સહેલી અને ઝડપથી બની જાય એવી છે. ખાસ કરીને બાળકોને ખૂબ ભૂખ લાગી હોય ને ફટાફટ નાસ્તો કરવો હોય કે જમવું હોય તો એ વખતે ખૂબજ ઓછા ઘટકોથી આ પીઝા ફટાફટ બની જાય છે. આ સ્ટ્રીટ સ્ટાઇલ પીઝા છે.#GA4#Week22 Vibha Mahendra Champaneri -
ઈટાલિયન કોઈન પીઝા
પીઝા મૂળભૂત ઈટાલિયન વાનગી છે. મેંદાના રોટલા ઉપર પીઝા સૉસ, વેજીટેબલ અને ચીઝ મૂકીને આ વાનગી બનાવવામાં આવે છે.ફાસ્ટફૂડના જમાનામાં ઑલમોસ્ટ બધાની પ્રિય ડીશ બની ગઈ છે એટલે જ તો ભારતીય વાનગીઓ સાથે આ ડીશને પણ સ્થાન મળવા લાગ્યું છે. ઈટાલિયન આ વાનગીમાં થોડા ફેરફાર કરી એને ભારતીય ટચ પણ અપાય છે. એટલે જ આજકાલ પાર્ટીઓમાં પણ પીઝાને આગવું સ્થાન મળ્યું છે. હેલ્થને ધ્યાનમાં રાખીને હવે મેંદાની જગ્યાએ ઘઉંના લોટમાં થી પણ પીઝાના રોટલા બનાવાય છે.#Par Vibha Mahendra Champaneri -
વેજ પીઝા
#AA2પીઝા નાના મોટા બધાને ભાવતા હોય છે. હું ઘણીવાર પીઝા રોટલા ને બદલે બ્રેડ ના પીઝા પણ બનવું છું. આજે પણ મેં બ્રેડ પીઝા બનવ્યા છે જે અમારા ઘર માં બધા ને બહુજ પસંદ છે. Bina Samir Telivala -
હોમમેડ પીઝા (Pizza in gujrati)
#ડિનરઆ પીઝા સંપૂર્ણ પણે હોમમેડ છે.જેમા યીસ્ટ નો ઉપયોગ કરવામાં આવ્યો નથી.ચોક્કસ બનાવજો તમે બહારના પીઝા ભુલી જશો. Mosmi Desai -
હોમ મેડ પીઝા ટોસ્ટ (Home Made Pizza Toast Recipe In Gujarati)
#GA4 #Week23 જલ્દી બનતો બાળકો નો પ્રિય હોમ મેડ પીઝા ટોસ્ટ Bina Talati -
ભાખરી પીઝા (Bhakhari Pizza Recipe In Gujarati)
#EB#Week13#Cookpadindia#Cookpadgujaratiમેંદાના પીઝા તો બધા એ ખાધા હશે, જે ઈટાલીયન વાનગી છે. પણ અહીં ઘઉંના કકરા લોટ માંથી ઈનડીયન ભાખરી બનાવી ઉપર સોસ અને જુદા જુદા શાક મૂકી ને હેલ્ધી અને સૌના મનપસંદ પીઝા બનાવ્યા છે.ભાખરી પીઝા ટેસ્ટ અને હેલ્થ બંને માં બેસ્ટ છે. ભાખરી પીઝા નાસ્તામાં તથા જમવામાં બંને માં ખાય શકાય. ભાખરી પીઝા બહુ જ સ્વાદિષ્ટ બન્યા છે. તમે પણ બનાવજો. Neelam Patel -
આલુ મટર ગ્રીલ સેન્ડવીચ (Aloo Matar Grill Sandwich Recipe In Gujarati)
#AA2#week2#cookpadgujarati#cookpadindia#cookpad સેન્ડવીચ ઘણા બધા અલગ અલગ ઈન્ગ્રીડીયન્સ થી અલગ અલગ પ્રકારની બનાવી શકાય છે. મેં આજે આલુ મટર ગ્રીલ સેન્ડવીચ બનાવી છે. આલુ મટર ગ્રીલ સેન્ડવીચનો સ્વાદ લગભગ બધાને પસંદ આવે તેવો બને છે. લીલા વટાણા અને બટેટાનો ઉપયોગ કરીને બનાવવામાં આવતી આ સેન્ડવીચ ગ્રીલ અને નોન ગ્રીલ એમ બંને રીતે બનાવી શકાય છે. મેં આજે આ સેન્ડવીચ ને ગ્રીલ કરીને બનાવી છે. Asmita Rupani -
ચીઝ બટર તવા સેન્ડવીચ (Cheese Butter Tawa Sandwich Recipe In Gujarati)
#NSD♥હેપ્પી સેન્ડવીચ ડે♥નાના મોટા સૌ ને ભાવતી સેન્ડવીચ, ગ્રીલ,વેજીટેબલ સેન્ડવીચ બહુ બનાવી છે એટલે મૈ પેલી વાર સેન્ડવીચ તવા માં બનાવા ની ટ્રાય કરી છે અને ટેસ્ટી પણ બહુ જ બની છે 😍 Nehal Gokani Dhruna -
સેન્ડવીચ ( sandwich Recipe in Gujarati
#GA4 #Week12 #Mayonise #post1 મેં આજે માયોનીઝ માંથી બનતી વાનગી જેમા ઘણા બધા વેજ અને લસણ, બટર ના ઉપયોગ વડે ગ્રીલ કરી ને સેન્ડવીચ બનાવવામાં આવે છે,જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે, જે હેલ્ધી પણ છે Nidhi Desai -
બોમ્બે & આલૂ મટર ટોસ્ટ સેન્ડવીચ (Bombay Sandwich & Aloo Matar Toast Sandwich Recipe In Gujarati)
#NSD નેશનલ સેન્ડવીચ ડે નિમિત્તે મેં બોમ્બે ગ્રીલ સેન્ડવીચ અને આલુમટર ટોસ્ટ સેન્ડવીચ બનાવી છે. Archana Thakkar -
ચીઝ ગાર્લિક બ્રેડ પીઝા (Cheese garlic bread pizza recipe in Gujarati)
#GA4#week10#cheese પીઝા લગભગ બધા લોકોને પસંદ હોય છે. તેમાં પણ નાના બાળકોને તો પીઝા બહુ ભાવતા હોય છે. કોઈ વખત ઝટપટ પીઝા બનાવવા હોય તો બ્રેડ વડે પણ પીઝા બનાવી શકાય છે. ચીઝ ને લીધે પીઝા નો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે મે આજે ચીઝની સાથે ગાર્લિંક પણ ઉમેર્યું છે ચીઝ ગાર્લિક બ્રેડ પિઝા નો ટેસ્ટ નાના-મોટા સૌને ભાવે તેવો છે તો ચાલો આ પીઝા બનાવીએ. Asmita Rupani -
સ્પીનચ એન્ડ રિકોટા સ્ટફડ પાસ્તા (Spinach Ricotta Stuffed Pasta Recipe In Gujarati)
#ATW3 #Thechefstory આ પાસ્તા પનીર પાલક ને સ્ટફડ કરીને રેડસોસ મા બનાવેલ છે ,શંખ આકારના પાસ્તા ના ઉપયોગ થી ખૂબ યમી વાનગી છે, આ વાનગી સ્ટાટર તરીકે પણ લઈ શકાય Nidhi Desai -
સ્ટ્રોબેરી ચીઝ પીઝા (Strawberry Cheese Pizza Recipe In Gujarati)
#GA4 #Week17મુખ્યત્વે પીઝા બેઝ અને ચીઝ સાથે વ્યક્તિ પોતાના રસ પ્રમાણેટોપીંગ માં વિવિધ વિકલ્પોનો ઉપયોગ કરીને અનેક પીઝા ની વેરાઈટીબનાવી શકે છે.આજે આપણે સ્ટ્રોબેરી નો ટોપીંગ તરીકે ઉપયોગ કરી🍓સ્ટ્રોબેરી ચીઝ પીઝા 🍕બનાવીશું .સ્ટ્રોબેરી એક એવું સુંદર ફ્રુટ છે જે તેની સુંદરતા થકી દરેક ને એટ્રેક્ટ કરે છે.કુદરતે તેને એટલું સુંદર બનાવ્યું છે કે તેનો બ્રાઈટ રેડ કલર, સાથે-સાથે તેનું દાણાદાર જ્યુસી ટેક્ષચર, તેની અરોમા, અને ટેન્ગી ફલેવરફુલ સ્વીટનેસ ના લીધેતે દરેકને પોતાની તરફ આકર્ષે છે.સ્ટ્રોબેરી ચીઝ પીઝા બન્યા પછી તેને ખાવાની મજાજ નિરાલી છે.તો ચાલો રીત જોઈશું... NIRAV CHOTALIA
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16251143
ટિપ્પણીઓ