દહીં ચણા ની સબ્જી

#goldenapron3
Week 8
#puzzle word chana
#ટ્રેડિશનલ
બહુ સારા પ્રમાણમાં કેલ્શિયમ ધરાવતું દહીં પચવામાં પણ અતિ સરળ છે. કઠોળ સાથે દહીં મેળવવાથી પ્રોટીન અને કેલ્શિયમનું સંયોજન આ વાનગીનો મહત્વનું અંગ ગણી શકાય. ફાઇબર અને લોહ પણ આ વાનગીમાં મહત્વના રહ્યા છે. આ દહીં-ચણાની સબ્જી જરૂરથી તમને જોઇતા પ્રમાણમાં તે પૂરી પાડે એવી છે.
દહીં ચણા ની સબ્જી
#goldenapron3
Week 8
#puzzle word chana
#ટ્રેડિશનલ
બહુ સારા પ્રમાણમાં કેલ્શિયમ ધરાવતું દહીં પચવામાં પણ અતિ સરળ છે. કઠોળ સાથે દહીં મેળવવાથી પ્રોટીન અને કેલ્શિયમનું સંયોજન આ વાનગીનો મહત્વનું અંગ ગણી શકાય. ફાઇબર અને લોહ પણ આ વાનગીમાં મહત્વના રહ્યા છે. આ દહીં-ચણાની સબ્જી જરૂરથી તમને જોઇતા પ્રમાણમાં તે પૂરી પાડે એવી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક પ્રેશર કુકર માં તેલ ગરમ કરવા મૂકો.તેમાં રાઈ જીરું હિંગ અને આખા લાલ મરચાં નાખો.દના તતડે પછી ચણા આદુ મરચા ની પેસ્ટ, મરચું પાવડર, હળદર ધાણાજીરું પાવડર ઉમેરો.
- 2
હવે ૨ કપ પાણી નાખી કુકર નું ઢાંકણું બંધ કરો અને ૪ થી ૫ સીટી થવા દો. એ દરમિયાન દહીં અને ચણા ના લોટ ને મિક્સ કરી હલાવો ગઠા ના રહે એ રીતે મિક્સ કરો.
- 3
૪ સીટી વાગે એટલે કુકર ઠંડુ પડવા દો.જ્યારે ઠંડુ પડે પછી ખોલો.બધી જ વરાળ નીકળી જવા દો.ત્યારબાદ દહીં ચણાના લોટ ના મિશ્રણ ને રાંધેલા ચણા માં ઉમેરી દો.અને ગેસ પર રાખી ૪ થી ૫ મિનિટ સતત હલાવો. પછી ગેસ પરથી ઉતારીને સર્વિંગ બાઉલ માં લઇ કોથમીર વડે ગાર્નિશ કરી રોટલી,પરાઠા,કે પૂરી સાથે ગરમ ગરમ પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
લીલાં વાલ ના દાણા અને જિજંરા નું શાક
#Cookpad India#Cookpad Gujarati#Winter sak Recipe#lila sak recipe#Lila val & green chana recipe#lila val Ane lila chana sak recipe#no onion nd no garlic recipe#jain sakr ecipeશિયાળા દરમિયાન બજારમાં લીલાં શાકભાજી પુષ્કળ પ્રમાણમાં આવે છે.અલગ અલગ પ્રકારના દાણા વાળા શાક પણ મળી રહે છે.તો લીલાં વાલ ના દાણા અને લીલાં ચણા (પોપટા) કે જીજરા નું જૈન શાક બનાવ્યું. આજે લીલાં વાલ અને લીલાં ચણા નો ઉપયોગ કરી ને લસણ, ડુંગળી વગર ગોળ અને ખટાશ વાળું શિયાળું શાક બનાવ્યું સરસ થયું... Krishna Dholakia -
-
દહીં તિખારી (Dahi Tikhari Recipe In Gujarati)
દહીં તિખારી એક કાઠીયાવાડી તરીકે ઓળખાય છેવઘારીયુ દહીં પણ કહેવામાં આવે છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB5#week5 chef Nidhi Bole -
-
વેજિટેબલ, ઘઉ નાં ફાડા અને મગ ની દાળ ની ખીચડી
#goldenapron3#ડિનર#ફાડા માંથી ફાઇબર અને દાળ માંથી પૉટીન મળતું હોવાથી આ ખુબ જ હેલધી રેસિપી છે. ડાયટ મા પણ ચાલે.અત્યારે લોકડાઉન નાં સમય મા થોડું લાઈટ મેનુ બનાવું હોય તો ફાડા ખીચડી અને સાથે દહીં બેસ્ટ ઓપ્શન છે. Bhakti Adhiya -
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EBWeek3બહેનોની પ્રિય આઈટમ એટલે દહીં પૂરી અને પાણીપુરી... નાના-મોટા સૌનો માં મોઢામાં પાણી આવી જાય તેવી આજની આ દહીં પૂરી સૌને પસંદ આવશે જ. Ranjan Kacha -
ચણા દાળ હવેજી.(Chana dal Haweji in Gujarati)
#KRC ચણા દાળ હવેજી એ રાજસ્થાન ની પારંપરિક રેસીપી છે. રાજસ્થાન ની વાનગીઓ મોટા ભાગે દેશી ઘી નો ઉપયોગ કરી બને છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
ઢાબા સ્ટાઈલ કાલા ચણા.( Dhaba style Kala chana Recipein Gujarati
#નોથૅ# પોસ્ટ ૨આ સબ્જી નો ઉપયોગ રોટી,પરાઠા કે રાઈસ સાથે થાય.આ ડીશ સ્પાઇસી અને ટેસ્ટી લાગે છે. Bhavna Desai -
-
-
ચણા સલાડ (Healthy chana salad Recipe in Gujarati)
Desi chana salad ખૂબજ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક આહાર. Reena parikh -
કારેલાં ની છાલ ના ભજીયા (Karela Chhal Bhajiya Recipe In Gujarati)
#supersઆ કારેલાંની છાલ ના ભજીયા બીલકુલ કડવા લાગતા નથી પણ સુપર હેલ્ધી છે જે લોકો કડવા કારેલાનુ નામ સાંભળીને ભાગતા હોય એ પણ મજાથી ખાય છે અને કારેલાંના પોષકતત્વો મેળવી શકે છે.Shraddha Gandhi
-
દહીં તિખારી (Dahi Tikhari Recipe In Gujarati)
#CB5છપ્પન ભોગ રેસીપી ચેલેન્જઅગાઉ પણ ઘણી વાર દહીં તિખારી બનાવી છે પણ આજે મારા નાના દીકરા(કેનેડામાં છે) ને બનાવવામાં સહેલું પડે અને દહીં ફાટી ન જાય તેથી થોડી સરળ છતાં ટેસ્ટી દહીં તિખારી બનાવી છે. Dr. Pushpa Dixit -
દહીં નું શાક
દહીં માંથી બનતું આ શાક સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે. ખીચડી સાથે સારું લાગે છે. જ્યારે દહીં નો જ અલગ ટેસ્ટ જોઈએ ત્યારે આ ડીશ પરફેકટ રહે છે. આશા છે કે આપને પસંદ આવશે. Disha Prashant Chavda -
સોયાબીન ની વડી નું શાક
soybeans foodસોયાબીન એક એવું શાકાહારી ભોજન છે. જેમાં માંસાહારી ના ભોજન કરતાં પણ વધુ પ્રોટીન અને પોષક તત્વો મળે છે. જે સોયાનબીન નું સેવન કરે છે તે લોકો જલ્દી વૃદ્ધ થતાં નથી. તેમાં વિટામિન “બી’’ કોમ્પ્લેક્સ અને વિટામિન “ઈ” પણ ખુબજ પ્રમાણ માં હોય છે. સોયાબીન શરીર નિર્માણ માં એમીનો એસિડ પ્રદાન કરે છે, જે આપના શરીર ની જરૂરિયાતોને પૂરી કરીને તેને ઉર્જા આપવા માટે ખૂબ લાભદાયક સિધ્ધ થાય છે. સોયાબીનમાં 40 થી 43% પ્રોટીન રહેલું છે. જેમાંથી બધા પ્રકારના જરૂરી એમીનો ઍસિડ સંકલિત માત્રમાં મળી જાય છે, આમ શાકાહારી વ્યક્તિ માટે પ્રોટીન નો મુખ્ય સ્ત્રોત સોયાબીન છે. વધુમાં તે મિનરલ્સ , વિટામીન્સ અને ક્રૂડ ફાઈબર પણ ધરાવે છે. પ્રોટીન શરીર ના વિકાસ માટે શરીર રચના અને કોશરસ ની બનાવટમાં,દેહધાર્મિક પ્રક્રિયા માટે, રોગ પ્રતિકારક શક્તિ માટે તેમજ જનીન ના બંધારણ માં એક અગત્યનું ઘટક છે. પ્રોટીન ઉપરાંત ખનીજ તત્વો અને વિટામિન ભરપૂર માત્રમાં મળે છે. સોયાબીનના સેવનથી થતા જબરદસ્ત ફાયદાસોયાબીન ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.સોયાબીનમાં મળતા પોષક તત્વો હાડકાંને મજબૂત બનાવવાનું કામ કરે છે.સોયાબીનમાં ઘણા પ્રકારના વિટામિન્સ, મિનરલ્સ અને પ્રોટીન હોય છે, જે ડાયાબિટીસને કંટ્રોલ કરે છે.સોયાબીનનું નિયમિત સેવન વજન ઘટાડવામાં અને હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.પ્રોટીનયુક્ત સોયાબીનનું સેવન મેટાબોલિક સિસ્ટમને સ્વસ્થ રાખે છે.સોયાબીનમાં મળી આવતા એન્ટી ઓક્સીડેન્ટ ઘણા પ્રકારના કેન્સરને રોકવામાં મદદરૂપ છે.આ રેસિપી મારી ફ્રેન્ડ એ મને શીખવેલી અને મારા ઘર માં બધાને બહુ જ ભાવે છે. Prexita Patel -
ચણા
#goldenapron3#week14આમાં મેં બંને ચણા વાપરીયા છે કાબુલી ચણા, દેશી ચણા અને ચણાની દાળનો લોટ... પ્રોટીનથી ભરપૂર..... Sonal Karia -
-
બટાકા વડા
#goldenapron3Week7Puzzle Word - Potatoઆજે સાંજે બટાકાવડાની બનાવવાની તૈયારી કરી અને અચાનક ગાજવીજ સાથે મુશળધાર વરસાદ વરસ્યો એટલે બટાકાવડાનાં સ્વાદમાં અનેક ગણો વધારો થયો. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
પાતળભાજી (Patarbhaji Recipe In Gujarati)
આ એક મરાઠી ડીશ છેમહારાષ્ટ્ર ની વાનગી તરીકે ઓળખાય છેઆ શાક મા ચણા ની દાળ અને શીંગ દાણા નો ઉપયોગ કરવામાં આવે છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#TT2 chef Nidhi Bole -
-
ચણા ચાટ
આ એક હેલ્ધી પ્રકાર ની ચાટ છે. દેશી ચણા ને બાફી ને બનાવવામાં આવે છે. સાથે સલાડ અને ચટણી પણ નાખવામાં આવી છે. Disha Prashant Chavda -
-
ચોકલેટ બ્રાઉની (chocolate brownie recipe in Gujarati)
#goldenapron3# week 20 # puzzle word- chocolate Hetal Vithlani -
ભરેલા ચણાના લોટથી દહીં ભીંડા નું શાક (stuffed bhindi recipe in Gujarati)
#મોમમારી મમ્મીનો ફેવરિટ ભીંડા નું શાક અને તેમાં પણ ચણાના લોટથી ભરીને બનાવીએ ગઈ સાથે ત્યાં તો બહુ જ ફેવરિટ તમારા મમ્મી માટે મેં ચણાના લોટથી ભરેલ ભીંડાનું શાક બનાવ્યું છે. Pinky Jain -
કેરાલિયન દહીંભીંડી
#તીખી_રેસિપીઆજે એક સાઉથ ઈન્ડિયન વાનગીકેરાલિયન_દહીંભીંડીઆપણી રોજની રસોઈ સ્વરૂપે.કેરાલિયન સ્ટાઈલમાં બનેલી ભીંડીની આ સબ્જીમાં કાંદા અને ટમેટા સાથે ખુશ્બુદાર મસાલાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વલોવેલું દહીં આ તીખા શાકને થોડી ખટાશ આપીને વધારે સ્વાદિષ્ટ બનાવે છે.કાજુ-કોકોનટની રિચ ગ્રેવી અને માઈલ્ડ ફ્લેવરનાં મસાલા, દહીં અને ફ્રાઈડ ભીંડી. એકદમ જમાવટ. Pradip Nagadia -
-
-
દહીં ગ્રીલ સેન્ડવીચ
#મિલ્કીમિત્રો આપડે સેન્ડવિચ તો બનાવતા જ હોઈએ છે પણ આજે મેં દહીં માંથી બનાવી છે.આ ખૂબ હેલ્થી છે. દહીં માંથી કેલ્શિયમ, વિટામિન બી૧૨, પોટેશિયમ, મેગ્નેશિયમ મળે છે.વળી નાના બાળકો ને ટિફિન માં આપી શકાય છે.આ ખૂબ જ જલ્દી અને ઘરના રોજિંદી સામગ્રી માંથી બની જાય છે. Kripa Shah -
More Recipes
ટિપ્પણીઓ