પનીર જમ્બો જંગલી સેન્ડવીચ paneer Jumbo junglee sandwich recepie in Gujarati

#વેસ્ટ મુંબઈ ની ઘણી બધી વાનગીઓ આખી દુનિયામાં પ્રચલિત છે, આ સેન્ડવીચ ચાર લેયરથી બનતી જમ્બો સેન્ડવીચ છે, એમા પનીર ચીઝ, સેઝવાન સોસ, બધા મસાલા નુ લેયર, સલાડ, અને ઘણા બધા વેજ વડે આ સેન્ડવીચ બને છે, આ સેન્ડવીચ ની ખાસિયત એ છે, આ માઈક્રોવેવ મા બને છે અને ઘણા બધા સ્વાદ આ એક વાનગી મા મળે છે, તો આ મુંબઈ નુ એક પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ મા ગણવામાં આવે છે .
પનીર જમ્બો જંગલી સેન્ડવીચ paneer Jumbo junglee sandwich recepie in Gujarati
#વેસ્ટ મુંબઈ ની ઘણી બધી વાનગીઓ આખી દુનિયામાં પ્રચલિત છે, આ સેન્ડવીચ ચાર લેયરથી બનતી જમ્બો સેન્ડવીચ છે, એમા પનીર ચીઝ, સેઝવાન સોસ, બધા મસાલા નુ લેયર, સલાડ, અને ઘણા બધા વેજ વડે આ સેન્ડવીચ બને છે, આ સેન્ડવીચ ની ખાસિયત એ છે, આ માઈક્રોવેવ મા બને છે અને ઘણા બધા સ્વાદ આ એક વાનગી મા મળે છે, તો આ મુંબઈ નુ એક પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ મા ગણવામાં આવે છે .
રાંધવાની સૂચનાઓ
- 1
કોબીજ, બધા રંગના કેપસિકમને બે ભાગમાં વહેંચી લો અડધા લાંબા કાપવા અને અડધા ઝીણાં સમારી લેવા, એક કાંદા ને લાંબા કાપવા,અને એક કાંદા ને ગોળ કાપવો, ટામેટાં ગોળ કાપવા, બાફેલા બટાકા ને પણ ગોળ કાપવા, એક બાઉલમાં સેઝવાન સોસ લો, રેડ ચીલી સોસ લો, માયોનીઝ ઉમેરો, ચીલી ફ્લેક્સ, ચાટ મસાલો, 100 ગ્રામ ચીઝ, પનીર, ત્રણ રંગના ઝીણા સમારેલા કેપસિકમ ઉમેરો,કોનૅ ઉમેરો, બરાબર હલાવીને મિક્સ કરો,
- 2
એક પેનમાં 2 ચમચી બટર,કોબીજ, ત્રણ રંગના લાંબા કાપેલા કેપસિકમ,લાંબો સમારેલો કાંદો, 2 ચમચી ઓરીગાનો,મીઠું ઉમેરીને,સાતળી લો,,બધી બ્રેડ પર બટર લગાડી દો, અને એણે માઈક્રોવેવ મા 1 મિનિટ 30 સેકન્ડ ગ્રીલ કરી લો પછી ચાર ગ્રીલ કરેલી બ્રેડ લો, એક બ્રેડ ઉપર ગોળ કાપેલા ટામેટા,કાંદા,બટાકાની સ્લાઈસ ગોઠવો ઉપર ચાટ મસાલો ભભરાવી લો, એના ઉપર બ્રેડ સ્લાઈસ મૂકી એના ઉપર તૈયાર કરેલ પનીર સેઝવાન પેસ્ટ લગાવો, એના ઉપર ત્રીજી બ્રેડ સ્લાઈસ મૂકી, સાતળેલી મિક્સ વેજ મૂકો ચોથી બ્રેડ સ્લાઈસ ઉપર મૂકો,ઉપર ચીઝ ફેલાવી દો
- 3
ત્યારબાદ માઈક્રોવેવ+ ગ્રીલ 600c 1 મિનિટ મુકો, ક્રિસ્પી બનાવવા ઐરફ્રાયર મા 180 c 5 મીનિટ મૂકો, ઓવન મા પણ કરી શકો
- 4
તૈયાર, પનીર જમ્બો જંગલી સેન્ડવીચ
- 5
ખાસનોંધ :- તમારા મનપસંદ વેજ વાપરી શકો, ઓવન મા પણ આ રેસીપી બનાવી શકાય, કોઈપણ બ્રેડ સ્લાઈસ વડે આ સેન્ડવીચ બનાવી શકાય
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સેઝવાન ગ્રીલ ઈડદા સેન્ડવીચ (Schezwan grill idada sandwich Recipe in Gujarati)
#GA4 #Week3 #Post1 #Sandwich #Carrot #Chinese ઈદડા, ઈદળા, ઢોકળાં તો આપણે બનાવતા જ હોય છે એમા થોડુ વધારે મસાલા વેજ, સેઝવાન સોસ વડે સ્ટફીગ કરીને ગ્રીલ કરીને નવી જ વાનગી તૈયાર કરી છે, સેઝવાન ગ્રીલ ઈદડા સેન્ડવીચ બનાવી છે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને નવો ટેસ્ટ લાગે છે તમે પણ ટ્રાઇ કરજો. Nidhi Desai -
બેકડ્ વેજચીઝ ડિસ્ક ટોસ્ટ(baked vej cheese dics toast in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ૧૭ આ રેસીપી બ્રેડ માંથી અને વેજ ને ચીઝ વડે બને છે, આ સ્નેકસ તરીકે સ્ટાટર તરીકે પણ રાખી શકાય, બેક ઉપરથી ક્રિસ્પી હોવાથી વધારે ટેસ્ટી લાગે છે Nidhi Desai -
પેરી પેરી ગ્રીલ ચીઝી સેન્ડવીચ (Peri Peri grill cheesy sandwich Recipe in Gujarati)
#GA4 #Week1 #Post3 #yogurt પેરી પેરી ફ્રાઈસ તમે ઘણી બધી વાર ખાધી હશે, એણી સેન્ડવીચ થોડા વાળી વેજ અને સાથે મૌઝરૈલા ચીઝ અને ગ્રીલ કરી ને બનાવવામાં આવે તો ખુબ જ ટેસ્ટી અને મસ્ત લાગે છે, Nidhi Desai -
બ્રેડ વેજ લઝાનીયા Bread veg lasagna recipe in Gujarati
#GA4 #Week4 #post2 #Bellpaper #Baked વેજ લઝાનીયા ખૂબ સારા લાગે છે, અને આજે બ્રેડ સ્લાઈસ માંથી બનાવ્યા છે એટલે જલ્દીથી અને સરસ બની જાય છે, બધા વેજને ઝીણાં સમારી ને સોસ, ચીઝ ને બ્રેડ ના લેયર બનાવીને માઈક્રોવેવમા બેકડ્ કરીને બનાવવામાં આવે છે, તમે પણ બનાવજો Nidhi Desai -
ચીઝબસ્ટ બ્રેડ મીની પિઝા ( cheese bust bread mini pizza recepie in Gujarati
#ફટાફટ આ પિઝ્ઝા બ્રેડ સ્લાઈસ માંથી બને ખૂબ છ ઝડપથી અને ખૂબ ટેસ્ટી લાગે છે, તો એકદમ પિઝ્ઝા ખાવાનુ મન હોય અને જરૂરી સામગ્રી હોય તો ઝડપથી પિઝ્ઝા બનાવી શકાય, ચીઝ બસ્ટ પિઝ્ઝા બનાવી શકાય, મૌઝરૈલા ચીઝ, થોડા વેજ, બ્રેડ અને પિઝ્ઝા તૈયાર, સ્ટાટર મા પણ આપી શકાય, તમે પણ ટ્રાઇ કરજો . Nidhi Desai -
વેજ ઈટાલિયન પિઝ્ઝા (Veg Italian pizza Recipe in Gujarati)
#GA4 #Week5 #post1 #Italian પિઝ્ઝા એ દરેકની મનપસંદ વાનગી છે અને દરેકને બનાવતા પણ આવડતા જ હોય છે, તો। નવીનતા લાવવા એણે થોડા હેલ્ધી બનાવવા મે મેંદા ની બનેલી પિઝ્ઝા બ્રેડ ની જગ્યા એ। ઘઉં ના લોટ નો ઉપયોગ કરીને ઘણા બધા વેજ ના ઉપયોગ કરીને આ વાનગીને હેલ્ધી બનાવી છે જેથી ઘર ના હાઈજેનિક ખોરાક અને થોડી હેલ્થ માટે પણ સારા રહે નાના બાળકો ને પણ ખવડાવવા મા સારા પડે એ રીતે વેજ નો ભરપૂર ઉપયોગ વડે આ પિઝ્ઝા ને હેલ્ધી અને ટેસ્ટી બનાવ્યા છે તો તમે પણ ટ્રાઇ કરજો આ રીતે Nidhi Desai -
સેન્ડવીચ ( sandwich Recipe in Gujarati
#GA4 #Week12 #Mayonise #post1 મેં આજે માયોનીઝ માંથી બનતી વાનગી જેમા ઘણા બધા વેજ અને લસણ, બટર ના ઉપયોગ વડે ગ્રીલ કરી ને સેન્ડવીચ બનાવવામાં આવે છે,જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે, જે હેલ્ધી પણ છે Nidhi Desai -
પિઝ્ઝા પાસ્તા સેન્ડવીચ
અલગ કંઈક ખાવાની ઈચ્છા હોય તો આ સેન્ડવીચ ચોક્કસ બનાવો, એક સાથે પાસ્તા , પિઝ્ઝા અને સેન્ડવીચ ની મઝા લો. Nidhi Desai -
પનીર કુરચન Paneer Kurchan recepie in Gujarati
#નોથૅ મારી મનપસંદ સબ્જી પંજાબી સબ્જી છે ,એમાં પનીરની હોય એ મને ખૂબ જ ગમે છે, આજની વાનગી પનીર ની સબ્જી છે, સાથે કાંદા, કેપસિકમ, ટામેટાં અને થોડા મસાલા વડે બનાવવામાં આવે છે, આ ગ્રેવી વાળી નથી પણ મસાલેદાર અને ચટપટી લાગે છે, અને આ લંચબોકસમા પણ તમે આપી શકો, સાથે રોટલી, પરોઠા બધા સાથે સરસ લાગે છે ,તો આજની મારી વાનગી પનીર કુરચન, તમે પણ ટ્રાઇ કરજો. Nidhi Desai -
વેજ ચીઝમાયો ટોરટીલા રેપ ટોસ્ટ ( Veg Cheesemayo Tortilla Wrap Toast Recipe in Gujarati)
#GA4 #Week23 #Toast #post1 આજે ટોરટીલા રેપ બનાવ્યા એમા ઘણા બધા વેજ ના ઉપયોગથી સાથે ચીઝમા2યો વડે રેપ બનાવી એણે તવી ઉપર ટોસ્ટ કર્યા, અને ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી ફૂડ બની ગયું, અલગ જ ટેસ્ટ બન્યો બધા ને ગમે એવી વાનગી તમે પણ ટ્રાઇ કરજો Nidhi Desai -
પનીર સેન્ડવીચ(Paneer Sandwich Recipe in Gujarati)
#NSDસેન્ડવીચ એ સૌને ખૂબ જ ભાવે છે. અને એમાં પણ જંગલી પનીર સેન્ડવીચ તો મુંબઈ ની ખૂબજ ફેમસ સેન્ડવીચ છે. અને હવે તો અમદાવાદી ઓની પણ મનપસંદ બની ગઈ છે. payal Prajapati patel -
પાઉભાજી મીનીઉત્તપમ ચીઝ ન્ડવીચ pavbhaji miniuttapam cheese sandwich Recipe in Gujarati
#GA4#Week1 #પોસ્ટ1આજની મારી વાનગી એ થોડી અલગ અને ઘણી બધી વાનગી નુ મિશ્રણ છે, જેમકે ઉત્તપમ , સેન્ડવીચ, પાવભાજી ત્રણ વાનગીને સાંકળી લીધી છે, #દહીં , રવો વડે #ઉત્તપમ #પોટેટો નો ઉપયોગ કર્યો, આ મારી વાનગી મે ગોલ્ડનઐપૌન4.0 ની આજની પઝલ ને મિક્સ કરીને બનાવી છે, જે તમને ગમશે અને તમે પણ ટ્રાઇ કરજો, બનાવવામાં સરળ છે, અને નવુ ખાવા ની ઈચ્છા હોય તો આ વાનગી ખૂબ ટેસ્ટી લાગશે. Nidhi Desai -
મેકૌની ચીઝ બોલ્સ(macroni cheese balls recipe in gujarati)
#સુપરશેફ3 મેકૌની પાસ્તા બધા ખાતા જ હોય છે, આજે આમા ચીઝ, વેજ અને બ્રેડ વડે બોલ્સ બનાવ્યા છે, આ જલ્દી થી બનતી વાનગી છે, આ સ્નેકસ, સ્ટાટર તરીકે પણ રાખી શકાય , બ્રેડ ને થોડા ભીના કરીને સ્ટફીગ કરીને ડીપફ્રાઈ કરીને બનાવવામાં આવે છે. Nidhi Desai -
સ્પ્રાઉટ વેજ પુલાવ sprouts veg pulav recepie in Gujarati
#સુપરશેફ4 સ્પ્રાઉટ વેજ પુલાવ મા બધા સ્પ્રાઉટ અને વેજ ઉમેરી અને થોડા મસાલા અને ભાત થી મસ્ત પુલાવ બનાવી શકાય, આ પ્લાન, લંચબોક્સ મા હેલ્ધી ફુડ કહી શકાય ફણગાવેલા કઠોળ એ ખુબ જ હેલ્ધી પ્રોટીન થી ભરપૂર વેજ મા વિટામિન્સ હોય છે આ વાનગી સુપર હેલ્ધી કહી શકાય બધી જ ઉંમરના માટે આ વાનગી ચોક્કસ ટ્રાઇ કરવી જોઈએ Nidhi Desai -
હૈદ્રાબાદી પનીર વેજ ડમ બિરયાની Haidrabadi paneer veg Dum Biryani recipie in Gujarati
#સુપરશેફ4 બિરયાની ઘણી બધી રીતે બને છે, પણ મારા ઘરની મનપસંદ છે, વેજ પનીર હૈદ્રાબાદી બિરયાની રેસ્ટોરન્ટ મા પણ એ જ મંગાવીને ખાઈએ છે, આજે પહેલીવાર આ હૈદ્રાબાદી પનીર વેજ બિરયાની ઘરે જાતે બનાવી ખૂબ જ મસ્ત બની અને વધારે બની સાથે ટેસ્ટી એટલે બધાને ગમ્યું આ મા પાલક, ટામેટાં, કાંદા, કેપસિકમ, કોબીજનો ઉપયોગ કયૉ છે, પનીર અને બાસમતી ચોખા સાથે ખૂબ જ ટેસ્ટી બની છે, તો તમે પણ ટ્રાઇ કરજો Nidhi Desai -
કલરફુલ નૂડલ્સ વિથ ડ્રાય મંચુરીયન(noodles with dry manchurain in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ૨૨ #વીકમીલ૩ નૂડલ્સ બધા બનાવતા જ હોય છે, પણ રંગ વાળા નૂડલ્સ દેખાવમાં આકષૅક લાગે છે, સાથે નેચરલ કલર જેમકે બીટ અને પાલક વડે નૂડલ્સ નો રંગ બદલ્યો છે, એટલે બાળકોને પણ આપી શકાય તો આજની મારી રેસીપી કલરફુલનુડલ્સ વિથ ડ્રાય મંચુરીયન Nidhi Desai -
અમેરીકન ચૌપ્સી American Choupsy Recipe in Gujarati
#GA4 #Week2 #Post2 #Noodles અમેરીકન ચૌપ્સી મારી મનપસંદ ડીસ છે, એમા ઘણા બધા વેજ અને નૂડલ્સ ને ફ્રાય કરીને બનાવવામાં આવે છે, ખૂબ જ મસ્ત ટેસ્ટ આવે છે બધી વસ્તુ ભેગી કરીને ખાવામાં આવે ત્યારે, ચાઈનીઝ બધાને ગમતુ જ હોય છે, એમાં નવી નવી રીતે ઘણીબધી વાનગી બનાવી શકાય છે તો મારી ગોલ્ડન ઐપૌન ની વાનગી અમેરિકન ચૌપ્સી Nidhi Desai -
ચાઈનીઝ ભેળ (Chinese Bhel recipe in Gujarati)
ચાઇનીઝ મને ખૂબજ ગમે છે, અને એમા ચાઈનીઝ ભેળ મારી મનપસંદ છે, ચાઇનીઝ ભેળ બનાવવામાં સરળ છે, નૂડલ્સ ફ્રાય કરીને, રાઈસ વેજ સાથે મંચુરીયન મિક્સ કરીને સેઝવાન, સોસ, રેડ ચિલી સોસ, કૈચપ ના ભેળસેળ કરીને બનાવવામાં આવે છે, તો તમે પણ બનાવજો Nidhi Desai -
વેજ ચીઝ-પનીર કોઈન્સ Veg cheese paneer coins recepie in gujarati
#સ્નેક્સ #માઈઇબુક #પોસ્ટ૧ રેસીપી સંપૂર્ણપણે હેલ્ધી અને પાર્ટી મા સ્નેક્સ મા ચાલે સ્ટાટૅસ મા પણ ખાઈ શકાય નાના બાળકો ને પણ ગમે અને દરેક ઉંમરની વ્યક્તિ ને ગમે એવી રેસીપી છે મને ઘણી ગમી બાળકને વેજ ખવડાવવા માટે આ રેસીપી ચોક્કસ ટ્રાઇ કરવી જોઈએ Nidhi Desai -
તંદૂરી પનીર ટિક્કા પીઝા (Tandoori Paneer Tikka Pizza Recipe In Gujarati)
#GA4 #Week19 #Tandoori પીઝા બનાવ્યા જેમાં પનીર અને અલગ રંગના પેપરીકા , ચીઝ , પીઝા બ્રેડ વડે પનીર ટિક્કા પીઝા બનાવ્યા સરળતાથી અને ઝડપથી બનાવી શકાય એવી વાનગી બધાને ગમે એવી વાનગી Nidhi Desai -
પનીર સેન્ડવીચ(Paneer Sandwich Recipe in Gujarati)
#NSDનેશનલ સેન્ડવિચ ડે ની શુભકામના... સેન્ડવિચ ખૂબ અલગ અલગ રીત થી બનાવવા માં આવે છે.. જે બાળકો ને ખૂબ પ્રિય હોય છે પણ કયારેક અમુક વેજીટેબલ ના ભાવતા હોય અને લંચ બોક્સ મા જો એવી રીતે આપવું હોય ત્યારે આ સેન્ડવિચ માં ક્રીમચીસ હોવાથી એમાં મિક્સ કરેલા વેજ બાળકો ખાઈ લે છે.. લંચ બોક્સ માં આપવું હોય એટલે તેને ગ્રિલ નથી કરી કાચી પણ ખૂબ ટેસ્ટી લાગે છે. Neeti Patel -
કોનૅ ચીઝ ટોસ્ટ (Corn Cheese Toast Recipe In Gujarati)
#GA4 #Week26 #Bread #post1 કોનૅ ચીઝ ટોસ્ટ એ બ્રેડ સ્લાઈસ ઉપર બટર ઓરીગાનો લગાવી શેકી કાઢ્યા બાદ એના ઉપર વ્હાઈટ સોસ મા કોનૅ, કાંદા, પેપરીકા,ચીઝ ઉમેરી સ્ટફીગ તૈયાર કરી ટોસ્ટ કરીને બનાવવામાં આવ્યા છે જે ખૂબ ટેસ્ટી લાગે છે, જે સરળતા થી ઓછી સામગ્રી મા તવી ઉપર બની જાય છે, તો તમે પણ ટ્રાઇ કરજો Nidhi Desai -
મિક્સ વેજ સેન્ડવીચ (Mix Veg Sandwich Recipe In Gujarati)
#MBR1#Week1આજે મે એક અલગ જ સેન્ડવીચ બનાવી છે જે બાળકો ને ખુબ પસંદ આવશે આમ તો બાળકો બધા વેજીટેબલ ખાતા નથી તો તેના માટે આ બેસ્ટ ઓપ્શન છે મે આમાં કંઈક અલગ જ કરેયું છે આમાં બધા વેજીસ સાથે મેયોનીઝ તો બધા ઉમેરે પણ મે મેયોનીઝ સાથે બધા સ્પાઇસી સોસ પણ ઉમેરિયા છે ટેસ્ટી સેન્ડવીચ બને છે તમે પણ ટ્રાય કરજો hetal shah -
સ્મોકડ પનીર સેન્ડવીચ (Smoked Paneer Sandwich Recipe In Gujarati)
સેન્ડવીચ તો આપણે ખાતા જ હોઈએ છીએ અને સેન્ડવીચ ઘણી અલગ અલગ રીતે બને છે. પનીર, ચીઝ, માયોનીઝ અને વેજીટેબલ સાથે ટ્રાય કરી અને ઉપરથી smokey ફ્લેવર આપ્યું છે. ઘણીજ સરસ લાગે છે આ સેન્ડવીચ. Shreya Jaimin Desai -
ત્રિપલ પનીર રેઈન્બો રાઈસ (Tripal Paneer Rainbow Rice recipe in Gujarati)
#GA4 #Week2 #Post1 #Noodles #Spinach #ત્રિપલપનીરરેઈન્બોરાઈસમારી રેસીપી દેખાવમાં થોડી અલગ હતી અને કલરફુલ સાથે હેલ્ધી પણ કારણકે કલર બધા નેચરલ બીટ,પાલક થી બનાવેલી આ વાનગી ખૂબ ટેસ્ટી લાગે છે, એટલે શેર કરી કે આ બધી વાનગીઓ ને હેલ્ધી પણ બનાવી શકાય અને બાળકોને પણ આપી શકાય Nidhi Desai -
ચીઝ પનીર કોર્ન ગ્રિલ્ડ સેન્ડવીચ (Cheese Paneer Corn Grilled Sandwich Recipe In Gujarati)
#GSRગ્રીલ્ડ સેન્ડવીચ રેસીપીસસેન્ડવીચ એક પ્રકાર નું ફાસ્ટ ફૂડ છે.. અલગ અલગ પ્રકાર ની સેન્ડવીચ ખુબ જ ટેસ્ટી લાગે છે અને સેન્ડવીચ તમે નાસ્તા માં અથવા ડિનર માં પણ લઇ શકો છો.તેમાં ગ્રીલ્ડ સેન્ડવીચ બધા ની પ્રિય હોય છે. અને મેં પણ બનાવી છે તો ચાલો........ Arpita Shah -
જંગલી સેન્ડવીચ (Jangali Sandwich Recipe In Gujarati)
#GA4#Week3#SANDWICHઆ સેન્ડવીચ અમે મુંબઈ ગયા હતા ત્યારે ટ્રાય કરી હતી. પરંતુ ખૂબ ટેસ્ટી અને સ્પાઈસી હોય છે. આમ તો બધી સેન્ડવીચ નોમૅલી સ્પાઈસી નથી હોતી. બટ આ સેન્ડવીચ નો ટેસ્ટ ખૂબ જ ચટપટો હોય છે. અને એને 3 લેયર માં સવૅ કરવામાં આવે છે. મુંબઈ સ્ટ્રીટ ફૂડ માં ખૂબજ લોકપ્રિય છે. Vandana Darji -
કોકટેલ સેન્ડવીચ (ટોસ્ટ ચીઝ સેન્ડવીચ)
#RB14#COOKPADGUJRATI#COOKPADINDIA કોકટેલ સેન્ડવીચ એટલે ૩ લેયર ટોસ્ટ ચીઝ સેન્ડવીચ. sneha desai -
ચિઝી હાટૅ વિથ ચિઝી ફ્રાઈસ(Cheesy Heart with Cheesy fries Recipe in Gujarati)
રવિવારે ખાવા નુ મન હોય અને નવુ નવુ ખાવા નુ મન થાય એટલે નવુ બનાવવા નો દિવસ તો ઐરફ્રાયર મા ચિઝી હાટૅ બનાવ્યા અને ફ્રાઈસ તળીને એણે ચીઝ અને થોડા મસાલા વડે ચીઝી ફ્રાઈસ બનાવી, તમે પણ ટ્રાઇ કરજો Nidhi Desai -
રેઈન્બો રાઈસ Rainbow Rice recipe in Gujarati
#GA4 #Week18 #FrenchBins #Post1 પાલક બીટ ના પાણીમા ભાત બનાવી, બધા રંગીન વેજ ના ઉપયોગથી આ રેઈન્બો રાઈસ બનાવ્યો જે ખાવા મા હેલ્ધી અને ટેસ્ટી લાગે છે, સાથે દેખાવમાં પણ મસ્ત લાગે છે બાળકોને પણ આપી શકાય ને બધી જ ઉંમરના વ્યક્તિ પણ આપી શકાય એવી વાનગી તમે પણ ટ્રાઇ કરજો Nidhi Desai
More Recipes
ટિપ્પણીઓ (3)