ખજૂર નો હલવો

mamta dave
mamta dave @cook_20940920
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિ
૫૦૦ ગ્રામ
  1. ૨૫૦ ગ્રામ ખજૂર
  2. ૨૫૦ ગ્રામ દૂધ
  3. ૧૦૦ ગ્રામ ખાંડ
  4. ૪-૫ નંગ બદામ
  5. ૧૦-૧૫ નંગ કાજુ
  6. ૩ ચમચી ધી
  7. ચપટીતજનો પાવડર
  8. 1 ચમચીટોપરાનું છીણ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિ
  1. 1
  2. 2

    પછી તેમાં ખજૂર ના નાના ટુકડા નાખીને સાંતળો અને તેના પછી દૂધ ઉમેરો

  3. 3

    ત્યારબાદ ખાંડ કાજુ બદામ કિસમિસ તે બધુ એક સાથે ઉમેરો અને ધીમા તાપે ચડવા દો

  4. 4

    ત્યારબાદ તેમાં ટોપરાનું છીણ નાખીને તજનો પાવડર નાખીને ગેસ બંધ કરીને હલાવો

  5. 5

    ત્યારબાદ અને એક પ્લેટમાં કાઢીને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
mamta dave
mamta dave @cook_20940920
પર

ટિપ્પણીઓ

Similar Recipes