ખજૂર પાક

Nilam Vadera
Nilam Vadera @cook_19301721
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250/ ખજૂર
  2. 500/ દૂધ
  3. 2/ ચમચા ખાંડ દૂધ ના ભાગની
  4. 2/ ચમચી ધી
  5. 1/ ચમચી સુંઠ પાવડર
  6. 2/ મોટી ચમચી ટોપરાનું છીણ
  7. 1/ ચમચી ખસખસ
  8. થોડા કાજુ / બદામ
  9. 2/ નંગ એલચી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ખજૂર લો અને તેના ઠળિયા કાઢી નાખો

  2. 2

    હવે એક કડાઈ લો તેમાં બે ચમચી ઘી મુકો અને ખજૂર ને થોડી સેકી લો

  3. 3

    ખજૂર સેકાઈ ગયા પછી તેમાં દૂધ નાખો દૂધ બળે ત્યાંસુધી હલાવ તા રહો અને દૂધ ના ભાગની ખાંડ નાખો દૂધ બળી જાય ત્યાં સુધી હલાવો

  4. 4

    હવે ઘટ થાય એટલે નીચે ઉતારી લો અને થોડી વાર હલાવતા રહો

  5. 5

    હવે તેમાં સુંઠ પાવડર ખસખસ થોડું ટોપરું કાજુ બદામ નાખી હલાવી નાખો અને ઠરે એટલે તેના નાનાનાના લાડુ વાળો

  6. 6

    લાડુ વળ્યાં પછી ટોપરા ના છીણમાં રગદોળી નાખો અને સવ કરો

  7. 7

    આ છે શિયાળા નો ગુણ કરી ખજૂર પાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nilam Vadera
Nilam Vadera @cook_19301721
પર

ટિપ્પણીઓ

Similar Recipes