રગડો પેટીસ

રગડો પેટીસ
રાંધવાની સૂચનાઓ
- 1
વટાણા ને ધોઈ ઉકળતા પાણી માં 1/2 ટી સ્પૂન ખાવા નો સોડા નાખી સાત આઠ કલાક પલાળી દો.પછી બરાબર બાફી લો..બટાકા બાફી લો.આદુ મરચા ની પેસ્ટ બનાવી લો.કાંદા,કોથમીર સમારી લો.
- 2
એક વાસણ માં તેલ મૂકી હિંગ નો વધાર કરી ટામેટાં ની ગ્રેવી વધારી દો.સંતળાઈ જાય એટલે વટાણા ઉમેરી બધા સૂકા મસાલા ઉમેરી ઉકળી લો.
- 3
પેટીસ બનાવવા માટે બટાકા ને બાફી છાલ ઉતારી ક્રશ કરી લો.તેમાં આદુ મરચા ની પેસ્ટ અને બધા સૂકા મસાલા ઉમેરી થોડો આરા લોટ નાખી પેટીસ વાળી લો.
- 4
ત્યાર બાદ નોનસ્ટિક પેન માં થોડું તેલ મૂકી પેટીસ ને સેલો ફ્રાય કરી લો.આ રીતે બધી પેટીસ બનાવી લો.અને અલગ રાખો.
- 5
હવે એક પ્લેટ માં પેટીસ મૂકી તેના પર રગડો નાખો.પછી મીઠી,તીખી,અને લીલી ચટણી નાખો.ત્યાર બાદ સેવ,કાંદા,કોથમીર થી ગાર્નિશ કરો.તો સ્વાદિષ્ટ રગડો પેટીસ તૈયાર છે.
- 6
આ રગડા પેટીસ તમે એકલી પણ ખાય શકો છો અને બ્રેડ સાથે પણ મસ્ત લાગે છે.
Similar Recipes
-
રગડા પેટીસ
#તીખી #એનિવર્સરીરગડા પેટીસ એ સ્ટ્રીટ ફૂડ છે.આમાં વપરાતી ચટણીઓને કારણે આ ડિશ spicy બને છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. Bijal Thaker -
-
પાપડી દહીં ચાટ (Papdi Dahi Chaat Recipe In Gujarati)
#FFC8#week8 આ એક ફાસ્ટ ફૂડ છે.જે ઝટપટ બની જાય છે અને ખુબ જ ટેસ્ટી બને છે. Varsha Dave -
-
રગડા પેટીસ(Ragda Patties Recipe in Gujarati)
#trend3ચાટનુ નામ પડતાં જ બધાં ને ભૂખ લાગી જાય.રગડા પેટીસ પણ તેમાંની એક ચાટ છે જે ખૂબ પ્રખ્યાત અને ટેસ્ટી છે. તો જાણીયે રેસીપી. Chhatbarshweta -
રગડા પેટીસ (Ragda Patties Recipe In gujarati)
#આલુહેલ્લો ફ્રેન્ડ બહાર ફરવા જાવ ત્યારે તમે અનેક વાર રગડા પેટીસ ખાધી હશે પરંતુ ક્યારેય આ ડિશ ઘરે બનાવવાનો ટ્રાય કર્યો છે? મુંબઈની આ ચાટ ડિશ નાના-મોટા બધાને જ ખૂબ પ્રિય છે. ડિનરમાં કંઈ નવુ ખાવાની ઈચ્છા થઈ હોય કે પછી મહેમાન આવવાના હોય, આ સરળ રીતથી બનતી રગડા પેટીસ એક સારો વિકલ્પ છે. જાણી લો રગડા પેટીસ બનાવવાની સૌથી સરળ રીત. Sudha B Savani -
-
મિસળ પાઉં
#MAR#RB10#week10 આ એક મહારાષ્ટ્રીયન ફૂડ છે.જે સહુ કોઈ ને ભાવે છે અને ખુબ જ ટેસ્ટી બને છે. Varsha Dave -
રગડા પેટીસ (Ragda Patties Recipe in Gujarati)
#trend3#Week3#Ragda pattiesરગડા પેટીસ સૌથી વધારે ભારતમાં ગુજરાત અને મહારાષ્ટ્રમાં બનાવવામાં અને ખાવામાં આવે છે. રગડા પેટીસ માં કઠોળના વટાણા અને બટેટાનો ઉપયોગ કરવામાં આવે છે. સૌથી વધારે તેમાથી વટાણા નું પ્રોટીન અને બટેટાનો કાર્બોહાઇડ્રેટ્સ મળે છે. રગડા પેટીસ ને એક સ્ટ્રીટ ફૂડ તરીકે પણ ગણવામાં આવે છે. Asmita Rupani -
બોમ્બે સ્ટાઈલ રગડા પેટીસ (Bombay Style Ragda Pattice Recipe In gujarati)
#સુપરશેફ૩#વીક૩#મોનસૂનસ્પેશિયલ બેસ્ટ એન્ડ યમ્મી સ્ટ્રીટ ફૂડ.. એક લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ..જેમાં આલૂ પેટીસ ને રગડા સાથે પીરસવામાં આવે છે. આ ફાસ્ટ ફૂડ ચાટ રેસીપી બધા માં સૌથી વધુ લોક પ્રિય છે ખાસ કરીને મુંબઈમાં.. આ સ્વાદિષ્ટ અને મસાલેદાર સ્વાદવાળી વાનગીનો ચોમાસામાં સૌથી વધુ આનંદ લેવામાં આવે છે. અથવા હું કહીશ કે, મુંબઈ ચોમાસાને સંપૂર્ણપણે માણવા માટે મેં આ સ્વાદિષ્ટ રેસીપી ઘરે જ બનાવી છે. Foram Vyas -
-
ફરાળી ચેવડો (Farali Chevdo Recipe In Gujarati)
આ ચેવડો ફરાળ માં બનાવી શકાય છે.સ્વાદ માં સરસ બને છે.અને બહાર જેવો બને છે. Varsha Dave -
મૈસુર મસાલા ઢોસા વિથ મૈસુરી ભાજી (Mysore Masala Dosa Mysoori Bhaji Recipe In Gujarati)
#TT3 સાઉથ ઇન્ડિયન રેસીપી મૈસુર મસાલા ઢોસા સાથે ટેસ્ટી ભાજી સ્વાદ માં ચાર ચાંદ લગાવે છે. ઢોસા સાથે સ્વાદ માં લાજવાબ અને ખુબજ ટેસ્ટી લાગે છે. Nita Dave -
-
રગડા પેટીસ
#ડીનર લોકડાઉન ની પરિસ્થિતિ માં પરીવાર માટે સ્ટોર કરેલા લીલા વટાણા માંથી ચટપટી ડીશ બનાવી છે. Bhavna Desai -
રગડા પેટીસ (Ragda Patties Recipe In Gujarati)
#Trend #Week3રગડા પેટીસ એ સ્ટ્રીટ ફુડ છે. ફ્રેન્ડસ જોડે ખાવા નીકળ્યા હોય એ અને રગડા પેટીસ ન ખાઈએ તે બને જ નહી.રગડો બનાવીએ ઘરે એટલે સાથે પેટીસ તો બનાવવી જ પડે.સાથે ચટપટી ચટણી ઓ પણ. રગડા પેટીસ વટાણા અને બટેટા માથી બનતી એક વાનગી છે. RITA -
મોનસુન સ્પે.સ્પાઈસી પાવ રગડો(spice pavragda Recipe in Gujarati)
#સુપરશેફ3મોનસુન સિઝનમાં તીખું અને ગરમ વસ્તુ ખાવાની ખૂબ મજા આવે છે મારા ઘરમાં આ રગડો બધા ખૂબ પસંદ છે હું આ રગડો શિયાળામાં પણ બનાવું છું અને ચોમાસા માં પણ બનાવું છું ઠંડા વાતાવરણમાં આ રગડો ખાવાની ખૂબ મજા પડે છે આ રગડો ખૂબ ઓછી સામગ્રીમાંથી જ બની જતો હોવાથી મોનસૂનમાં વેજીટેબલ અવેલેબલ ન હોય તો આ બનાવી શકાય છે આમાં સૂકા વટાણા પલાળીને બાફી અને યુઝ કરી શકાય છે parita ganatra -
રગડા પેટીસ (Ragda Pettis recipe for Gujarati)
#trend3#cookpadindiaરગડા પેટીસ એ સ્ટ્રીટ ફૂડ છે. જે બ્રેડના ટુકડા, પેટીસ, ચટણી તથા ડુંગળી, ટામેટાં, નાયલોન સેવ, મસાલા શિંગ કોથમીર વગેરે સાથે સર્વ કરવામાં આવે છે. Jigna Vaghela -
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
#cooksnap#cookpad indiaઆ રેસિપી આપણા કુક પેડ ના ઓથર અસ્મિતા રૂપાણી જીની રેસીપી ફોલો કરીને બનાવી છે થેન્ક્યુ અસ્મિતા રેસીપી શેર કરવા બદલ Rita Gajjar -
#ડિનર રેસિપી#સ્ટાર રગડા પેટીસ
#રગડા પેટીસ..આ રેસિપી ઉનાળા માં શાકભાજી ની અછત હોય ત્યારે ડિનર માં બનાવવા માં આવેછે ક્યારે પણ ખાઓ બધાને પ્રિય એવી ડીશ રગડો એ સફેદ વટાણા માં થી બનાવવામાં આવે છેઅને બટાકા માં થી પેટીસબનાવવામાં આવેછે સાથે મનપસંદ ચટણી રગડપેટીસ નો સ્વાદ વધારે છે. Naina Bhojak -
રગડા પેટીસ (Ragda Patties Recipe in Gujarati)
#trend2પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ અને ચાટ, રગડા પેટીસ ને કોઈ ઓળખાણ કે પ્રસ્તાવના ની જરૂર નથી. મૂળ મહારાષ્ટ્ર અને ગુજરાત નું આ સ્ટ્રીટ ફૂડ ,આ સિવાય પણ પ્રખ્યાત થયું છે અને લોકો ની ચાહના ને લીધે હવે ઘણાં ફાસ્ટ ફૂડ જોઇન્ટ્સ તથા રેસ્ટોરન્ટ માં પણ મળે છે.જેમ બધી ચાટ વાનગી ની જાન વિવિધ ચટણી હોય છે તેમ રગડા માં પણ પેટીસ ની સાથે વિવિધ ચટણીઓ સ્વાદ માં વધારો કરે છે.સામાન્ય રીતે પેટીસ અને સેવ સાથે પીરસાતો રગડો ઘણી વાર પાવ સાથે પણ ખવાય છે. Deepa Rupani -
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
#MAઆ રેસિપી હું મારી મમ્મી પાસે શીખી છું એમ તો હું રસોઈ કરતા જ મારી મમ્મી પાસે શીખી છું રસોઈ ક્યારે બગડે એટલે મમ્મી પાસે એનું solution હોય જ એવું રીતે સુધારી દેય કે ખબર જ નો પડે કે એ ક્યારે બગડી તી ખરેખર માં ના હાથ માં જાદૂ હોય છે Khushbu Sonpal -
રગડો મસાલા પૂરી (Ragdo Masala poori recipe in Gujarati)
#par#cookpadindia#cookpadgujarati પાર્ટી સ્નેકસ ચટાકેદાર રગડા અને તીખી મીઠી ચટણી સાથે રગડા મસાલા પૂરી, ખૂબ ઓછા સમય માં સરળતા થી બનતુ, પાર્ટી માં સ્ટાર્ટર તરીકે સર્વ કરી શકાય એવું, સ્ટ્રીટ ફૂડ. રગડો અને ચટણી અગાઉ તૈયાર કરી ને રાખી શકાય. બાકી ની સામગ્રી પૂરી માં સ્વાદ મુજબ ઉમેરવાની. Dipika Bhalla -
રગડા પેટીસ(Ragda patties recipe in Gujarati)
રગડા પેટીસ મનગમતી વાનગી છે અને વારંવાર બને છે રગડા સાથે પેટીસ અને પાન બંને ખવાય છે ખૂબ ખવાતી અને સ્વાદિષ્ટ વાનગીછે.#trend Rajni Sanghavi -
-
રગડા પેટીસ
#બર્થડેબર્થડે પાર્ટી માટે રગડા પેટીસ પણ એક સરસ વાનગી છે.તીખી,મીઠી અને ચટપટી રગડા સાથે બટાકા માંથી બનતી પેટીસ ખૂબ જ સરસ લાગે છે.અને આસાનીથી બની જાય છે.ચટણી તમે અગાઉ થી પણ બનાવી શકો છો.જેથી એકદમ થી બર્થડે પાર્ટી નો પ્લાન બંને તો આસાનીથી બની જાય છે. Bhumika Parmar -
-
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
સ્ટ્રીટ ફૂડ તરીકે ખૂબ જ પ્રખ્યાત થયેલી રગડા પેટીસ ઘરે બનાવવી ખૂબ જ સરળ છે.તો આજે જોઈએ લારી પર મળે તેવી ખૂબ જ ટેસ્ટી એવી રગડા પેટીસ ની રીત..#SF Vibha Mahendra Champaneri -
આલુ કાંદા પરાઠા (Aloo Kanda Paratha Recipe In Gujarati)
#ATW1#TheChefStory સ્વાદ માં ટેસ્ટી અને તંદુરસ્તી માટે હેલ્ધી આ પરાઠા એક સ્ટ્રીટ ફૂડ છે. ઘરે પણ સરળતાથી બનાવી શકાય છે. Varsha Dave -
રાજમા (Rajma Recipe In Gujarati)
આ એક ઉત્તમ પ્રકાર નો કઠોળ છે.જેમાં ભરપુર પ્રમાણ માં પ્રોટીન્સ રહેલા છે.સ્વાદ માં ખૂબ ટેસ્ટી અને તંદુરસ્તી માટે ખૂબ ફાયદાકારક છે. Nita Dave
More Recipes
ટિપ્પણીઓ (11)