રાંધવાની સૂચનાઓ
- 1
થંદુ પાણી લઈ તેમા લીંબુ નો રસ કાઢી ઍડ કરવો..પછી તેમા જલજીરા ના પેકેટ ઍડ કરી લેવા..બરાબર મિક્ષ કરી લેવુ..રેડી છે લેમન જલજીરા વોટર..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
લેમન જ્યુસ(Lemon juice Recipe In Gujarati)
લીંબુ શરબત પહેલી વખત મારી princess એ બનાવ્યું છે. અને જાતે જ ડેકોરેટ કર્યુ છે. I am very happy. So I just share with my cookpad family. Shital -
-
-
લીંબુનુ શરબત (Limbu sharbat Recipe In Gujarati)
#goldenapron3 week16 અહીં મેં લીંબુનો ઉપયોગ કરીને શરબત બનાવ્યો છે. khushi -
-
લેમન શરબત
#હેલ્થડેઆજે મારી પાંચ વર્ષની દીકરીએ લેમન શરબત જાતે બનાવ્યું છે. તે હજી નાની હોવાથી ઈઝી રેસીપી બનાવી છે. ઉનાળામાં લીંબુ એનર્જી વર્ધક છે અને લીંબુમાંથી વિટામિન-સી મળે છે .જેથી લીંબુ શરબત ની રેસીપી મારી દીકરી તમારી સાથે શેર કરે છે Falguni Nagadiya -
-
-
-
-
લેમન શિકંજી
#week3#goldenapron2આ ઠંડુ પીણું આમ તો હવે બધે જ પીવાય છે. પણ છત્તીસગઢ માં ઉનાળાની ગરમીમાં આ ઠંડી ઠંડી શિકંજી વધારે પીવાય છે. વર્ષા જોષી -
લેમન મિન્ટ એપીટાઈઝર
#goldenapron3#week5#એનિવર્સરીઆપણે જ્યારે હોટલ માં જમવા જાઈ ત્યારે ત્યાં આપણને આ એપીટાઈઝર વેલકમ ડ્રીંક માં આપે છે જેનાથી આપણને સરસ ભૂખ લાગે છે.અને ગરમી માં પણ ઠંડક આપે છે. Suhani Gatha -
લેમન,મિન્ટ મોજીતો
#એનિવર્સરી આજે આ કોન્ટેસ્ટ નો લાસ્ટ ડે છે તો મેં જે ઘર માં હાજર હતું તેમાંથી લેમન,મિન્ટ મોજીતો બનાવ્યું.અને ખરેખર જે આપણે લગ્નપ્રસંગે,કે પાર્ટી, રિસેપ્સશન માં જે વેલકમ ડ્રિન્ક માં જે મોજીતો નો ટેસ્ટ આવે છે તેવો જ મોજીતો ડ્રિન્ક બન્યું છે. મિન્ટ હોવાથી આપણે રિફ્રેશ થઇ એ છે.અને લીંબુ હોવાથી આપણને એનર્જી મળે છે.તો ચાલો જોઈએ મોજીતો ની રીત Krishna Kholiya -
પાણીપુરી માટે જલજીરા ફ્લેવર નું પાણી(pani puri jaljira pani recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૧૬પાણીપુરી નું નામ પડે એટલે અલગ અલગ ફ્લેવર વાળું ચટપટુ પાણી તરત યાદ આવે પરંતુ બહાર મળતા જુદા જુદા પાણી ઘરે બનાવવા મા વાર લાગવાથી આપણે દર વખત બનાવતા નથી પરંતુ આ રેસિપી મદદથી ખૂબ જ ઝડપથી બહાર જેવું સ્વાદિષ્ટ પાણી તૈયાર થઈ જશે. Divya Dobariya -
-
-
-
પાઈનેપલકીવી લેમન જ્યુસ ને ઉકાળો (Pineapple Kiwi Lemon Juice And Ukalo Recipe In Gujarati)
#Immunity અમે રોઝ આ ચાર જાત ના જ્યુસ પીએ છીએ સવાર માં kado ને બપોરે પાઈનેપલ, કીવી, કા લેમન જ્યુસ પીએ છીએ તો અમારે આ ચારેય બનતા હોવાથી મેં ચારેય શેર કરિયા છે Pina Mandaliya -
-
-
-
લેમન આઈસ ટી
ગરમી મા આઈસ ટી એ ખુબ જ સારું રહે છે. સાથે લીંબુ નું કોમ્બિનેશન અલગ જ ફ્લેવર આપે છે. અત્યાર સુધી આપણે રેડી પેકેટ વાડી ટી પીધી હશે. આ પણ સ્વાદ માં એવી જ લાગે છે. Disha Prashant Chavda
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11775046
ટિપ્પણીઓ