મિન્ટ લેમન ડ્રિંક(mint lemon drink recipe in gujarati)

Divya Dobariya
Divya Dobariya @cook_24549539
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

પાંચ મિનિટ
1 વ્યક્તિ
  1. 1લીંબુ
  2. 5ફુદીનાના પાન
  3. 1/2ઈંચ આદુના ટુકડાનું છીણ
  4. 1/4 ચમચીમરી પાઉડર
  5. 1 ચમચીજલજીરા પાઉડર
  6. 1/2 ચમચીસંચળ પાઉડર
  7. 1 ગ્લાસઠંડુ પાણી

રાંધવાની સૂચનાઓ

પાંચ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક વાસણમાં ફુદીનાના પાન, આદુનું છીણ, મરી, પાઉડર, જલજીરા પાઉડર અને સંચળ પાઉડર તેમજ એક ગ્લાસ પાણી ઉમેરી બ્લેન્ડર ફેરવી દેવું ત્યારબાદ સર્વિંગ ગ્લાસમાં તેને ગરણી ની મદદથી ગાડી ને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Divya Dobariya
Divya Dobariya @cook_24549539
પર

ટિપ્પણીઓ

Similar Recipes