વણેલા ગાંઠિયા (Vanela Gathiya recipe in gujarati)

heena unadkat
heena unadkat @cook_21174514
Junagadh
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામચણા નો લોટ
  2. 6 ગ્રામટાટા સોડા
  3. 1 ચમચીઅજમાં
  4. 1 ચમચીહિંગ
  5. અડધી ચમચી મરી પાઉડર
  6. અડધો કપ તેલ
  7. સ્વાદનુશાર નિમક
  8. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ચણા ના લોટ માં સોડા,નીમક, અજમાં,હિંગ,મરી,એડ કરો. ત્યારબાદ તેમાં જરૂર મુજબ પાણી એડ કરી લોટ બાંધી લો.

  2. 2

    ત્યારબાદ તેલ ગરમ કરો. ત્યારબાદ થોડો લોટ લય તેના ગાંઠિયા વણો.

  3. 3

    ત્યારબાદ તેલ ગરમ થય જાય પછી તેમાં ગાંઠિયા તળો. ત્યારબાદ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
heena unadkat
heena unadkat @cook_21174514
પર
Junagadh

ટિપ્પણીઓ

Similar Recipes