હેલ્ધી સલાડ સેન્ડવિચ (Healthy Salad Sandwich Recipe In Gujarati)

Piyu Bagthariya
Piyu Bagthariya @cook_23728990

હેલ્ધી સલાડ સેન્ડવિચ (Healthy Salad Sandwich Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
4 લોકો
  1. 1/2 વાટકો કોબી નું છીણ
  2. 1/2 વાટકો ગાજર નું છીણ
  3. 1/2 વાટકો બીટ નું છીણ
  4. 2 ચમચીસોસ
  5. 2 ચમચીમાયોનિઝ ચીઝ
  6. 1 ચમચીબટર
  7. 1 ચમચીમરી પાઉડર
  8. સ્વાદ અનુસારમીઠું
  9. 3-4 નંગ બ્રેડ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં કોબી, ગાજર, બીટ નું છીણ મિક્સ કરો

  2. 2

    તેમાં બટર, સોસ, મેંયોનીઝ, મરિ પાઉડર, સ્વાદ અનુસાર મીઠું નાખી મિક્સ કરી લો. ત્યાર બાદ બ્રેડ ની ચારે સાઈડ કાપી વેલણ થી વણી લો.

  3. 3

    ત્યારબાદ બ્રેડ ઉપર બનાવેલું મિક્ષણ વચ્ચે પાથરો. પછી તેનો રોલ વાળો અને ફોઈલ પેપર માં બંને સાઈડ થી પેક કરી 10 મિનિટ ફ્રિજ માં મુકો.

  4. 4

    તૈયાર છે આપની હેલ્ધી સલાડ સેન્ડવીચ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Piyu Bagthariya
Piyu Bagthariya @cook_23728990
પર

Similar Recipes