રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પેલા દહી લો તેને કોટન ના કપડા માં ૩૦ મીનીટ બાંધી દો એટલે તેમાં થી પાણી નીકળી જાય બાદ સ્ટ્રોબેરી ને પીસી લો.
- 2
બાદ દહી માં ખાંડ નાખો બાદ સ્ટ્રોબેરી ક્રશ નાખી ને બીટર થી મીક્સ કરી લો બાદ તેમાં બદામ ના ટુકડા નાખી ને પાછું મિક્સ કરી લેવું
- 3
બાદ એક ગ્લાસ માં કાઢી લો બાદ તેમાં ઉપર થી બદામ ના ટુકડા નાખી ને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
સ્ટ્રોબેરી પાઈનેપલ સ્મૂધી બાઉલ
#એનિવર્સરી#ડેઝર્ટસ્મૂધી ફક્ત પીવાય એવું થોડું હોય? થોડી વધારે ઘાટી બનાવી એને બાઉલમાં પીરસી 'ખાઈ' પણ શકાય! આ જુઓને, અત્યારે ફ્રેશ સ્ટ્રોબેરી બહુ સરસ મળે છે તો મેં તો ડેઝર્ટ માટે સ્મૂધી બાઉલ બનાવી જ લીધું! બનાવવામાં સાવ સહેલું આ ડેઝર્ટ હું ગેરંટી આપું છું કે, ખવાઈ પણ ફટાફટ જ જશે! Pradip Nagadia -
-
-
સ્ટ્રોબેરી લસ્સી
#મિલ્કી ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને ગરમીની સિઝનમાં આપણે વિવિધ પ્રકારનાં ઠંડા પીણા, લસ્સી, આઈસ્ક્રીમ ખાતા હોઈએ છીએ, તો આજે આપણે બનાવીશું ફ્લેવર્ડ લસ્સી જે ખૂબ જ સરળતાથી બનાવી શકાય છે તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
-
-
-
સ્ટ્રોબેરી સોજી શીરો
#HRC#HoliSpecialRecipe#StrawberrySujiSheeraRecipe#SweetRecipe#SheeraRecipe#StrawberryRecipe હોળી ના દિવસે પ્રભુ સત્યનારાયણજી ને સ્ટ્રોબેરી સુજી શીરો બનાવી અર્પણ કરી ને પ્રસાદ ગ્રહણ કર્યો.....સ્વાદ માં મસ્ત, ખટો-મીઠો થયો...કાંઈક અલગ કરયા નો સંતોષ...અને પરીણામ ૧૦૦%...બધા ને પસંદ આવ્યો.... Krishna Dholakia -
-
-
-
-
સ્ટ્રોબેરી ક્રશ/ સીરપ
#ઇબુક૧#પોસ્ટ૧૬સ્ટ્રોબેરી સીરપ માથી તમે ઈન્સ્ટન્ટ મિલ્કશેક બનાવી શકો અને આોઈસ્ક્રીમ પણ બનાવી શકો છો... આ ક્રશ ને તમે કોઈ પણ પ્રિઝરવેટીવ વગર ફ્રીજર માં લાંબા સમય સુધી સ્ટોર પણ કરી શકો છો... Sachi Sanket Naik -
-
શીરો.(Sheera Recipe in Gujarati)
રવા નો શીરો સત્યનારાયણ ભગવાન ના પ્રસાદ તરીકે ઓળખાય છે.ગુજરાતી થાળી માં સ્વીટ ડીશ તરીકે પણ ઉપયોગ થાય છે. Bhavna Desai -
સ્ટ્રોબેરી જામ (Strawberry Jam Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiસ્ટ્રોબેરી જામ Ketki Dave -
સ્ટ્રોબેરી ડીલાઈટ (Strawberry Delight Recipe In Gujarati)
ફેશ સ્ટ્રોબેરી,દૂધ, આઈસ્ક્રીમ માંથી ઝટપટ બનતી , ગરમી માં ઠંડક આપતું ડિનક. Rinku Patel -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11793067
ટિપ્પણીઓ