સ્ટ્રોબેરી સોજી શીરો

#HRC
#HoliSpecialRecipe
#StrawberrySujiSheeraRecipe
#SweetRecipe
#SheeraRecipe
#StrawberryRecipe
હોળી ના દિવસે પ્રભુ સત્યનારાયણજી ને સ્ટ્રોબેરી સુજી શીરો બનાવી અર્પણ કરી ને પ્રસાદ ગ્રહણ કર્યો.....સ્વાદ માં મસ્ત, ખટો-મીઠો થયો...કાંઈક અલગ કરયા નો સંતોષ...અને પરીણામ ૧૦૦%...બધા ને પસંદ આવ્યો....
સ્ટ્રોબેરી સોજી શીરો
#HRC
#HoliSpecialRecipe
#StrawberrySujiSheeraRecipe
#SweetRecipe
#SheeraRecipe
#StrawberryRecipe
હોળી ના દિવસે પ્રભુ સત્યનારાયણજી ને સ્ટ્રોબેરી સુજી શીરો બનાવી અર્પણ કરી ને પ્રસાદ ગ્રહણ કર્યો.....સ્વાદ માં મસ્ત, ખટો-મીઠો થયો...કાંઈક અલગ કરયા નો સંતોષ...અને પરીણામ ૧૦૦%...બધા ને પસંદ આવ્યો....
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી જ સામગ્રી એકત્રિત કરી લો.
પાણી ગરમ કરવા રાખો. - 2
પેન માં ૧\૪ બાઉલ કે ૩ ચમચી શુદ્ધ ઘી ઉમેરી ને ગરમ કરો, તેમાં ૨ ચમચી સમારેલી બદામ ની કતરણ ઉમેરી ને સોનેરી અને કડક થાય ત્યાં સુધી શેકો ને પ્લેટમાં કાઢી લો.
- 3
તે જ પેન માં ૧ બાઉલ રવો ઉમેરી ને ગેસ ની ધીમી આંચ પર રાખી ને ૩ -૪ મિનિટ માટે શેકો,સુગંધ આવે અને રંગ બદલાય ત્યાં સુધી શેકો.
- 4
પછી ૩ બાઉલ કે (રવા ની જાત પ્રમાણે) ગરમ કરેલ પાણી ઉમેરી ને સરસ મિક્ષ કરી લો, ને પાણી બળે ત્યા સુધી મિક્ષ કરો.
- 5
સ્ટ્રોબેરી ને કાપી ને જીણી સમારી મિક્ષચર જાર માં ઉમેરી ને જરુર મુજબ પાણી ઉમેરી ને પીસી લો...સ્ટ્રોબેરી પલ્પ તૈયાર.
તૈયાર કરેલ સ્ટ્રોબેરી પલ્પ ને શેકેલ રવા માં ઉમેરી ને સરસ મિક્ષ કરી લો. - 6
તેમાં ૩\૪ બાઉલ કે સ્વાદ મુજબ (ગળપણ) ખાંડ ઉમેરી ને મિક્ષ કરી લો,ખાંડ નું પાણી બળે એટલે તેમાં સમારેલા સ્ટ્રોબેરી ના કટકા અને ઘી માં સાંતળેલા બદામ ની કતરણ ઉમેરી ને સરસ ભેળવી લો ને ઢાંકણ ઢાંકી ને ૩ મિનિટ માટે રાખી લો, 1 ચમચીઘી ઉમેરી હલાવો ને પછી ગેસ બંધ કરીને સરસ મિક્ષ કરી લો.
- 7
- 8
તૈયાર "સ્ટ્રોબેરી સોજી શીરા"ને પ્લેટમાં કાઢી લો ને સ્ટ્રોબેરી અને બદામ ની કતરણ થી શણગારી ને પીરસો.
મેં આ શીરા સાથે બટાકા ની છાલ વાળું શાક અને પરાઠા પીરસ્યાં છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સોજી નો શીરો
આજે મારા son નો birth Day છે તો પ્રસાદ માં સોજી નો શીરો બનાવી ભગવાન ને ધર્યો.. Sangita Vyas -
સોજી કેળાં નો શીરો
સોજી નો શીરો એ લગભગ દરેક ઘર માં બનતો હોય છે. અહીંયા મે થોડું અલગ રીતે બનાવ્યો છે. પાકા કેળાને અને સોજી નો ઉપયોગ કરી ને એક અલગ સ્વાદ આપ્યો છે Disha Prashant Chavda -
સોજી નો શીરો
#RB13 : સોજી નો શીરોસત્યનારાયણ ભગવાનની કથા ના પ્રસાદ માટે જે રીતે આપણે સોજી નો શીરો બનાવીએ છીએ એ જ રીતે મેં આજે સોજી નો ગરમ ગરમ શીરો બનાવ્યો. Sonal Modha -
તરબૂચ સોજી નો શીરો
#કાંદાલસણ #StayHomeલોકડાઉન મા આ બીજી રેસિપી એવી બનાવી કે એક જ સામગ્રી ફરીથી try કર્યો .. મને ભાવ્યું તો મેં તમને share કરવાનો વિચાર આવ્યો.. #watermelon pulp Kshama Himesh Upadhyay -
સોજી નો શીરો (Sooji Sheera Recipe In Gujarati)
#sweetRecipe#ATW2#TheChefStoryગણેશ ચતુર્થી રેસીપી#SGC : સોજી નો શીરો ગણપતિ દાદા ને પ્રસાદમાં ધરાવવા માટે આજે મેં ગરમ ગરમ સોજીનો શીરો બનાવ્યો. સત્યનારાયણ ભગવાન ને પ્રસાદ મા સોજી નો શીરો ધરાવવામા આવે છે .જે ટેસ્ટ મા એકદમ સરસ લાગે છે . મને ગરમ ગરમ શીરો બહુ જ ભાવે . Sonal Modha -
સોજી નો શીરો (Sooji Shiro Recipe in Gujarati)
આ શીરો લગભગ એવું કોઈ ના હોય જેને નહી ભવતો હોય...ભગવાન ને પણ આ શીરો ધરાવાય છે. કથા, પૂજા કે માતા ની આરતી માં પણ એનો પ્રસાદ હોય જ. મારા ઘર માં બધાં નો ભાવતો છે. Kinjal Shah -
મેંગો કોકોનટ શીરો
મેંગો , સોજી અને ટોપરા નાં છીણ નો ઉપયોગ કરી ને બનાવ્યો છે શીરો. સ્વાદિષ્ટ અને અલગ સ્વાદ આવે છે Disha Prashant Chavda -
વેલેન્ટાઈન સ્પેશિયલ,સ્ટ્રોબેરી વેલ્વેટ રવાનો શીરો
#લવઆજ કલ, આજે મણતી સ્ટ્રોબેરી અને સદીયો થી બનતો રવાના શીરા નો સંગમ Kavita Sankrani -
રવા નો શીરો (સોજી નો શીરો) (Semolina Sheera Recipe In Gujarati)
#ફટાફટ#sweetસત્યનારાયણ ની કથા માં બનતો શીરો. Shilpa Shah -
માલપુઆ (Malpua Recipe In Gujarati)
#EB#Theme12#WEEK12 કૂકપેડ તરફથી આ અઠવાડિયા માં માલપૂડા મૂકવાના હતા. મને આવડતાં નહતાં પણ મારે બનાવી મૂકવાં હતાં એટલે મારી બ્હેન શિલ્પા મહારાજા પાસે થી મેં આ માલપૂડા શિખ્યા અને આજે મેં કૂકપેડ માં રેસીપી મુકી રહી છું, સરસ બન્યાં હતાં. સરસ થીમ આપો છો,આભાર કૂકપેડ... Krishna Dholakia -
-
-
સોજી શીરા ના દિલ લાડુડી
#cookpadindia#Cookpadgujaratiસોજી નો શીરોPRABHU Tero Nam...Jo Dyaye Fal Paave.... Sukh Laye... Tero Nam આજે પૂનમ.... શ્રી સત્યનારાયણ કથા નું મહાત્મ્ય.... પ્રભુજી ને પ્રિય " સોજી નો શીરો " ..."પ્રેમે પીરસ્યો થાળ મારાં વ્હાલા " Ketki Dave -
-
-
-
સ્ટ્રોબેરી ફિરની (Strawberry Phirni Recipe in Gujarati)
# MBR8#WEEK8કલરફૂલ ડીઝ્ત. સ્ટ્રોબેરી નાના-મોટા બધા ને ભાવે. મારું તો ફેવરેટ ફ્રુટ છે ---- સ્ટ્રોબેરી. હું સ્ટ્રોબેરી માં થી ઘણી બધી વાનગી બનાવું છું પણ અમારા ઘર માં બધા ને સ્ટ્રોબેરી ફિરની બહુ જ પસંદ છે.🍓🍓Cooksnap @ Jasmin Motta Bina Samir Telivala -
સોજી નો શીરો મહાપ્રસાદ (Sooji Sheera Mahaprasad Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiસોજી નો શીરો મહાપ્રસાદ આજે પૂનમ.... સત્યનારાયણ કથા નો દિવસ... તો..... મહાપ્રસાદ તો બનાવવો જ પડે Ketki Dave -
બનાના ડ્રાયફ્રૂટ શીરો
#ફ્રૂટ્સ .રવા નો શીરો તમે બનાવતા હોય. આ વાનગી મે કેળા અને ડ્રાયફ્રૂટ નો ઉપયોગ કરી હેલ્ધી બનાવી છે. બનાના ડ્રાયફ્રૂટ શીરો સુગંધ અને સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે. Bhavna Desai -
રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)
#HR#હોળી સ્પેશ્યલ રેસીપીહોળી નાં તહેવાર પર લાલજી ને ધરાવવા માટે કંઈ મીઠું તો જોઈએ જ..તો મેં પ્રસાદ માટે શીરો બનાવ્યો.. Sunita Vaghela -
ખાંડફ્રી સોજી નો શીરો (Sugarfree Sooji Sheera Recipe In
Stevia નાંખી ને બનાવેલો સુજી નો શીરો ,ખાંડ ના દર્દી માટે ઉત્તમ છે. Diabetic patient ને ગળી વાનગી ખાવાનું બહુજ મન થાય ત્યારે આ ઘરે બનાવેલો શીરો ખાવાની એમને બહુ જ મજા આવે છે અને એમનું સ્વીટ ક્રેવીંગ પણ સંતોષે છે. Diabetic friendly)#mr Bina Samir Telivala -
-
સોજી નો શીરો (Sooji Sheera Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : સોજી નો શીરો ગણપતિ દાદા ને પ્રસાદ માં સોજી નો શીરો ધરાવ્યો. અને લંચ બોક્સ માં પણ એ જ ભરી આપ્યો.મને ગરમ ગરમ શીરો બહું જ ભાવે 😋 બનાવી ને તરત જ એક બાઉલ ભરીને ખાઈ લીધો. I can't wait until lunch time . Sonal Modha -
-
-
ચુરમા લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR ગણેશ ચતુર્થી ની આપ સહુને હાર્દિક શુભેચ્છા પાઠવું છું ( ચુરમા લાડુ અને ચોટીયા લાડુ)ગણેશ ચતુર્થી ના દિવસે ભગવાન શ્રી ગણેશ જી ને અતિ પ્રિય લાડુ લગભગ આજે બધા બનાવી ને પ્રસાદી ધરાવે છે...ને આરોગે છે.અમારે ત્યાં ઘઉં ના એક જ દળ બનાવી ને ખાંડ અને ગોળ ના અલગ અલગ લાડુ બનાવી ને પ્રસાદ થાય છે.એટલે મેં આજે ગોળ નો અને ખાંડ ના લાડુ ની રેસીપી મુકી છે.ને એક જ થાળી માં ભેગા રાખ્યાં છે. Krishna Dholakia -
સ્ટ્રોબેરી ચોકલેટ મૂસ
આ સ્ટ્રોબેરી મૂસ સ્ટોબેરી ક્રશ ,સ્ટ્રોબેરી ચોકલેટ, ફ્રેશ ક્રીમ ,વ્હીપ ક્રીમથી બનાવેલ છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને નાના મોટા સૌ ને ગમે. Harsha Israni -
સ્ટફડ્ સ્ટ્રોબેરી ફ્લેવર્ડ ચમચમ
#પનીરફ્રેન્ડ્સ, બંગાળી સ્વીટસ્ મોટેભાગે પનીર માંથી જ બને છે અને બંગાળી મીઠાઈ બધાને ભાવતી હોય છે😍. મેં અહીં પનીર માંથી બનતી ચમચમ મીઠાઈમાં સ્ટ્રોબેરી ફ્લેવર એડ કરી ને સિમ્પલ પનીર સ્ટફિંગ કરેલ છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
ખસ સોજી નો શીરો (Khus Sooji Halwa Recipe In Gujarati)
#RC4Week - 4Green Colour RecipePost - 2ખસ સોજી નો શીરોAchyutam Keshvam Ram NarayanamKrishna Damodaram Janki Nayakam દર મહિને પૂનમ ના દિવસે સત્યનારાયણ કથા નું પારાયણ કરું છું... તો દર વખતે પ્રભુજી માટે મહાપ્રસાદ જુદી જુદી રીતે કરૂં છું Ketki Dave -
સોજી નો શીરો (Semolina Sheero Recipe In Gujarati)
ગોળ ના પાણી મા એક ચમચી દૂધ એડ કરી ગાળી ને શીરા મા નાંખવુ જેના થી ગોળ મા રહેલ ક્ષાર કે કચરો નીકળી જાય અને દૂધ થી શીરો પણ સોફ્ટ બને. DhaRmi ZaLa
More Recipes
ટિપ્પણીઓ (12)
Yuuuuuuummmmmy