રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પનીર સેન્ડવીચ બનાવવા માટે આપણે કેપ્સીકમ ડુંગળી ટમેટા બધાને નાના કટ કરશો
- 2
એક પેનમાં તેલ મૂકી તેમાં ગાજર ટમેટા ડુંગળી પનીર કેપ્સીકમ બધા ના કટકા નાખી બરાબર સાતળો ત્યારબાદ તેમાં લસણ ની ચટણી મીઠું મરચાંનો ભૂકો નાખી બરાબર હલાવો થોડું ઠંડુ થવા થવા દો
- 3
બ્રેડમાં ભરો ત્યારબાદ તવા ઉપર અથવા સેન્ડવીચ મેકર માં શકો બરાબર શેકાઇ જાય ત્યારે તેને પ્લેટ માં લઈ બે ભાગ કરો સર્વિંગ પ્લેટમાં સર્વ કરો લાલ અને લીલી ચટણી સાથે
- 4
તૈયાર છે પનીર સેન્ડવીચ ગરમાગરમ....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
હરિયાલી પનીર વેજ. ચીઝી સેન્ડવીચ
#ફેવરીટમિત્રો આજે વર્લ્ડ સેન્ડવીચ ડે છે તો મે બનાવી ઘરમાં બધા ની ફેવરિટ સેન્ડવીચ આશા રાખું કે બધા મિત્રો ને મારી રેસીપી ગમશે 😊😊 Jyoti Ramparia -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11765110
ટિપ્પણીઓ