ચીઝ ઢોસા

Mita Kakkad
Mita Kakkad @cook_20448858

#goldenapron3 # week 9
# Dosa

ચીઝ ઢોસા

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#goldenapron3 # week 9
# Dosa

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3વાટકી ચોખા
  2. 1વાટકી અડદ ની દાળ
  3. 1/4વાટકી મગ ની દાળ
  4. નિમક સ્વાદ અનુસાર
  5. 100 ગ્રામબટર
  6. 100 ગ્રામચીઝ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચોખા અને 2 દળ ને 5 થી 6 કલાક માટે પલાડો.પછી પીસી નાખો ને એક સરખું ખીરું તયાર કરો.

  2. 2

    તે ખીરા ને 5 થઈ 6 કલાક રેસ્ટ આપો જેથી આથો આવી જાય.

  3. 3

    પછી તેમાંથી નિમક સ્વાદ અનુસાર નાખી ને હલાવો.ને પછી ઢોસા ઉતારો.

  4. 4

    લોઢી ને પહેલા તપવા દયો ને પછી તેમાં બટર 1/2, ચમચી પાથરો ને પછી ઢોસા નું ખીરું પાથરો ને પાછું બટર મુકો.પછી જરાક ચડે ત્યારે ફેરવી નાખો ને બીજી બાજુ ચીઝ પાથરો.

  5. 5

    તો ત્યાર છે ગરમાં ગરમ ચીઝ ઢોસા.તેને મસાલા ભાજી જોડે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mita Kakkad
Mita Kakkad @cook_20448858
પર

ટિપ્પણીઓ

Similar Recipes