મગ ની દાળ ના ઢોસા(Mung dal dosa recipe in gujrati)

Riddhi Sachin Zakhriya
Riddhi Sachin Zakhriya @cook_22512178

મગ ની દાળ ના ઢોસા(Mung dal dosa recipe in gujrati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીમગ ની ફોતરા વરી દાળ
  2. 1/૨ વાટકી ચણાની દાળ
  3. મીઠું સ્વાદાનુસાર
  4. 1૧/૨ ચમચી આદુ મરચા ની પેસ્ટ
  5. 5-6કળી લસણ
  6. તેલ
  7. ૧/૨ ચમચી કાળા મરી નો પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મગ ની દાળ તથા ચણા ની દાળ ને ૩ થી ૪ કલાક માટે ધોઈ ને પલાળી ને રાખી દો. પલળી ગયા પછી તેને મીક્ષર માં આદુ મરચા ની પેસ્ટ તથા લસણ ને ઉમેરી ને તેમાં પીસી લેવું.

  2. 2

    હવે તેને ૧૦ મિનિટ માટે ઢાંકી ને રહેવા દેવું. હવે તેમાં મીઠું તથા મરી પાવડર ઉમેરો. ઢોસા ની લોઢી માં ઢોસા ની જેમ પાથરી ને ઢોસા ઉતારી લેવા.

  3. 3

    તૈયાર છે મગ ની ફોતરા વરી દાળ ના ઢોસા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Riddhi Sachin Zakhriya
Riddhi Sachin Zakhriya @cook_22512178
પર

Similar Recipes