ચોકલેટ ઢોસા

Khushi Shah
Khushi Shah @khushi

ચોકલેટ ઢોસા

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૩ વાટકી ચોખા
  2. 1વાડકીઅડદની દાળ
  3. 1 ચમચીમેથીદાણા
  4. મીઠું
  5. 2નંગ perk

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચોખા અને અડદની દાળને સાત કલાક પલાળી દો

  2. 2

    પલાળેલા દાળ ચોખા ને મિક્સ કરી વાટી દો ચાર-પાંચ કલાક રહેવા દો

  3. 3

    ઢોંસા ઉતારવા માટે પ્રોપર ખીરુ મીઠું નાખી રેડી કરી દો તવી ગરમ કરી ઢોસો પાથરી દો

  4. 4

    ઢોસો થવા આવે એટલે perk નો ભૂકો કરી પાથરી દો ગરમાગરમ ઢોસા પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khushi Shah
Khushi Shah @khushi
પર

ટિપ્પણીઓ

Similar Recipes