કાંદા - કેરી નો છૂંદો :::

Vidhya Halvawala
Vidhya Halvawala @Vidhya1968

કાંદા - કેરી નો છૂંદો :::

3 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ નંગ કાગડા કેરી
  2. ૨ નંગ નાના કાંદા
  3. ૧/૨ ચમચી શેકીને વાટેલું જીરુ
  4. ૧ - ૧/૨ ચમચી ખાંડ
  5. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કાંદા અને કેરીના ટુકડા કરી મિકસરમાં પહેલા કેરીના ટુકડા અધકચરૂ પીસવુ, ત્યારબાદ તેમા કાંદા નાખી અધકચરું પીસવુ,

  2. 2

    ત્યારબાદ તેમાં જીરુ અને મીઠું ઉમેરી પીસવુ. ખાંડ વગરનો છુંદો ખાતા હોય તેના માટે છુંદો કાઢી લેવો. ત્યારબાદ તેમાં ખાંડ નાખી પીસવુ.

  3. 3

    તૈયાર છે કાંદા - કેરીનો છુંદો. છુંદાને ઠંડો કરીને ખાવાથી સ્વાદિષ્ટ અને ઉનાળાની ગરમીમાં ઠંડક આપે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vidhya Halvawala
Vidhya Halvawala @Vidhya1968
પર

ટિપ્પણીઓ

Similar Recipes