કેરી ની સરકી

Tejal Hitesh Gandhi @Tejal1180
#goldenapron3
#week17
#puzzleword-mango
કેરી ની સરકી ઉનાળા માટે બેસ્ટ પીણું છે.
કેરી ની સરકી
#goldenapron3
#week17
#puzzleword-mango
કેરી ની સરકી ઉનાળા માટે બેસ્ટ પીણું છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કેરી ને ધોઇ ને છોલી ને કુકર મા 3વ્હિસલ મારી બાફી લેવી.
- 2
કેરી બફાઇ જાય એટલે ગોટલા કાઢી ને પાણી ઉમેરી,પછી ખાંડ,મીઠું,જીરૂ પાવડર ઉમેરી બ્લેન્ડર ફેરવી લો,બધુ મીક્ષ થઇ જાય એટલે ફ્રીજ મા 2કલાક ઠંડી થવા મૂકો,ઠંડી થાય એટલે સર્વ કરો,તૈયાર છે કેરી ની સરકી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
કાચી કેરી નું શરબત - આમ પન્હા
આ કાચી કેરી નું શરબત ઉનાળા નું બેસ્ટ પીણું છે. ખુબ જ ઓછી સામગ્રીઓ થી અને જટપટ બની જાય છે. તેમજ ઉનાળા ની લુ થી આપણા શરીર નું રક્ષણ પણ કરે છે. તો ઉનાળા માં જયારે પણ બહાર જવું હોય કાચી કેરી ના શરબત ની બોટલ તો જોડે જ રાખવીmegha sachdev
-
-
વેજિટેબલ જ્યુસ (vegetable juice recipe in gujarati)
MANGO #goldenapron3 #week17 #puzzle world contest Suchita Kamdar -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
કેસર કેરી નો રસ (Kesar Keri Ras Recipe In Gujarati)
#NFR ઉનાળા ની સીઝન માં મોસ્ટ ફેવરિટ કેરી નો રસ ખાવા ની મજા જ ઓર છે. Varsha Dave -
-
-
બીટરૂટ કાચી કેરી નો સૂપ
#RB16#My RECIPE BOOK#beetroot - raw mango soup#raw mango recepies#beetrootrecepie બીટરૂટ અને કાચી કેરી નો ઉપયોગ કરી મેં આજે એક સૂપ બનાવ્યો....ખૂબ જ સરસ થયો..બધા ને પસંદ આવ્યો.... Krishna Dholakia -
કાચી કેરી ની ચટણીઓ (Raw Mango Chutneys Recipe In Gujarati)
#GA4 #Week4 કાચી કેરી તો જોઈ ને જ મોમાં પાણી આવી જાય છે. કાચી કેરી માંથી તો બહુ બધી વાનગી બને છે. જેમ કે બાફલો, કાચી કેરી નું શાક, ચટણી વગેરે બનાવાય છે. મેં આજે કાચી કેરી માંથી જુદી જુદી ચટણીઓ બનાવી છે. Arpita Shah -
કાચી કેરી લસણ નું અથાણું (Raw mango & garlic pickle recipe in Gujarati)
#goldenapron3#week17#mango Bijal Preyas Desai -
કેરી ના આંબોળિયા ની ખાટી મીઠી ચટણી(mango chutney recipe in gujarati)
#કેરી/મેંગો. જે લોકો આંબલી ની ચટણી ખાય ના શકતા હોય તેના માટે આંબોળિયા ની ચટણી બેસ્ટ ઓપ્શન છે. આ ચટણી ભજીયા, પકોડા વગેરે ની સાથે ખાવાની ખુબ મજા આવે છે. Krishna Hiral Bodar -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12497298
ટિપ્પણીઓ